કર્ણાટક(Karnataka)ના બેંગલુરુ(Bengaluru)માં મંગળવારે મગડી રોડ(Magadi Road) પર એક સ્કૂટી સવાર 71 વર્ષીય વ્યક્તિને ટક્કર મારી અને પછી તેને લગભગ એક કિલોમીટર સુધી રસ્તા પર ઢસડ્યા…
Trishul News Gujarati સ્કૂટીચાલકે 71 વર્ષીય વૃદ્ધને અડફેટે લઈ એક કિલોમીટર સુધી ઢસડ્યા, કારણ માત્ર એટલું હતું કે… -જુઓ વિડીયોvideo
ઘર નજીક કુતરાને ખવડાવી રહી હતી યુવતી, અચાનક જ પુરપાટ ઝડપે આવતી કારે કચડી નાખી- જુઓ વિડીયો
એક 25 વર્ષીય યુવતી જે તેના ઘર પાસે કૂતરાઓને ખવડાવી રહી હતી તેને એક ઝડપી એસયુવીએ જોરદાર ટક્કર મારી હતી. આ ઘટના શનિવારે રાત્રે જ…
Trishul News Gujarati ઘર નજીક કુતરાને ખવડાવી રહી હતી યુવતી, અચાનક જ પુરપાટ ઝડપે આવતી કારે કચડી નાખી- જુઓ વિડીયોપાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ન કરવાનું કરતા ઝડપાયો- સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથેનો બીભત્સ વિડીયો વાયરલ
પાકિસ્તાનનો કેપ્ટન(Pakistan captain) બાબર આઝમ(Babar Azam) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહેલા બીભત્સ વિડીયો(Video) અને ફોટોને કારણે વિવાદોમાં ફસાઈ ગયો છે. બાબર આઝમના પેરોડી…
Trishul News Gujarati પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ન કરવાનું કરતા ઝડપાયો- સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથેનો બીભત્સ વિડીયો વાયરલદિલ્હી જેવી વધુ એક ઘટના આવી સામે- વિડીયોમાં જુઓ કેવી રીતે કાર પાછળ 1 કિમી સુધી ઢસડાતો રહ્યો બાળક
દિલ્હી કાંઝાવાલા ઘટનાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી હતી કે ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના હરદોઈ(Hardoi)માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હરદોઈમાં 15 વર્ષીય વિદ્યાર્થીને કાર…
Trishul News Gujarati દિલ્હી જેવી વધુ એક ઘટના આવી સામે- વિડીયોમાં જુઓ કેવી રીતે કાર પાછળ 1 કિમી સુધી ઢસડાતો રહ્યો બાળકવિડીયો: કોરોનાથી કંટાળી આપઘાત કરવા મજબુર બન્યા લોકો, ચીનમાં ભારતીય યુવકનું મોત
કોરોના(Corona)ને કારણે ચીન(China)માં હાહાકાર મચી જવા પામ્યો છે. આ દરમિયાન ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખતી માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગ દ્વારા સોશિયલ મીડિયા પર એક…
Trishul News Gujarati વિડીયો: કોરોનાથી કંટાળી આપઘાત કરવા મજબુર બન્યા લોકો, ચીનમાં ભારતીય યુવકનું મોતફરાર દેવાયત ખવડનો વધુ એક ચોંકાવનારો વિડીયો વાયરલ- જુઓ શું કહી રહ્યા છે?
ગુજરાત(Gujarat): ફરાર દેવાયત ખવડ(Devayat Khavad) મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફરાર દેવાયત ખવડે મોરબી(Morbi)ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. વાળાના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.…
Trishul News Gujarati ફરાર દેવાયત ખવડનો વધુ એક ચોંકાવનારો વિડીયો વાયરલ- જુઓ શું કહી રહ્યા છે?કારચાલકે પોલીસકર્મી પર કાર ચડાવવાનો કર્યો પ્રયાસ, માંડ-માંડ બચ્યો જીવ- વિડીયો જોઇને તમે શું કહેશો?
ઈન્દોર(Indore)માં પોલીસ ચેકિંગ દરમિયાન એક ટ્રાફિક પોલીસકર્મીનો જીવ માંડ માંડ બચ્યો હતો. મહત્વનું છે કે, જ્યારે એક પોલીસકર્મી દ્વારા કારચાલકને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો તો…
Trishul News Gujarati કારચાલકે પોલીસકર્મી પર કાર ચડાવવાનો કર્યો પ્રયાસ, માંડ-માંડ બચ્યો જીવ- વિડીયો જોઇને તમે શું કહેશો?ઘઉંની ચોરી કરતા પકડાઈ જતા ચોરને ટ્રક સાથે બાંધીને કર્યા એવા હાલ કે… -જુઓ વિડીયો
પંજાબ(Punjab)ના મુક્તસર(Muktsar) જિલ્લામાં એક ટ્રકમાંથી ઘઉંની બે બોરીઓ ચોરી કરવાના આરોપીને ટ્રકના બોનેટ સાથે બાંધીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. આ ઘટનાનો એક વિડીયો(Video),…
Trishul News Gujarati ઘઉંની ચોરી કરતા પકડાઈ જતા ચોરને ટ્રક સાથે બાંધીને કર્યા એવા હાલ કે… -જુઓ વિડીયોપોલીસ ન કરી શકી એ કામ સ્થાનિકોએ કરી બતાવ્યું, ખીચોખીચ દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી- લોકો થેલા ભરીને ઉઠાવી ગયા
ગુજરાત(Gujarat): અરવલ્લી(Aravalli) માલપુર(Malpur)ના અણિયોર ચોકડી નજીક સ્થાનિકો દ્વારા અંગ્રેજી દારૂ ભરેલી જીપ ઝડપી પાડવામાં આવી હતી. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે દારૂની ખેપ ઝડપાતાં અનેક સવાલો…
Trishul News Gujarati પોલીસ ન કરી શકી એ કામ સ્થાનિકોએ કરી બતાવ્યું, ખીચોખીચ દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી- લોકો થેલા ભરીને ઉઠાવી ગયાડ્રાઈવર વગર જ રોડ પર એક કિલોમીટર સુધી ચાલતો રહ્યો ટ્રક અને પછી જે થયું તે…- વિડીયો જોઈ ધ્રુજી ઉઠશો
ઝારખંડ(Jharkhand)ના લોહરદગા(Lohardaga)માં નેશનલ હાઈવે-143A પર ડ્રાઈવર વગર લગભગ એક કિલોમીટર સુધી કન્ટેનર ચાલતું રહ્યું. આ ચોંકવનારૂ અને ડરામણું દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા હતા અને…
Trishul News Gujarati ડ્રાઈવર વગર જ રોડ પર એક કિલોમીટર સુધી ચાલતો રહ્યો ટ્રક અને પછી જે થયું તે…- વિડીયો જોઈ ધ્રુજી ઉઠશોચૂંટણી જીતવા કઈ પણ કરી શકે ભાજપ? લોકોને પૈસા આપતો વિડીયો સામે આવતા રાજકારણમાં ખળભળાટ
ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે અને ગઈકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યુ છે. મહત્વનું છે…
Trishul News Gujarati ચૂંટણી જીતવા કઈ પણ કરી શકે ભાજપ? લોકોને પૈસા આપતો વિડીયો સામે આવતા રાજકારણમાં ખળભળાટઉમેદવારનો ઘમંડ તો જુઓ, સન્માનમાં જનતાએ પહેરાવેલા હાર કેવી રીતે તોડીને ફેંક્યા…
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022) નજીક આવી રહી છે અને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં અને પ્રચારમાં…
Trishul News Gujarati ઉમેદવારનો ઘમંડ તો જુઓ, સન્માનમાં જનતાએ પહેરાવેલા હાર કેવી રીતે તોડીને ફેંક્યા…