ભારતીય સેનાએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢીલન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એડીજી મુનીર ખાને બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.
તસ્વીરો પ્રતીકાત્મક છે.
બંને આતંકવાદીઓને 22 ઓગસ્ટની મોડી રાત્રે બારામુલ્લાથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પકડાયેલા આતંકવાદીનો એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો હતો.
Lt General KJS Dhillon: Asrar Ahmad Khan who was hit by a stone on August 6&was admitted in Soura has lost his life today. This makes it the 5th civilian death in last 30 days & these deaths have happened because of terrorists, stone pelters & puppets of Pakistan. pic.twitter.com/xBxKzEvId8
— ANI (@ANI) September 4, 2019
અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાનથી ખીણમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માંગે છે. પાકિસ્તાની સેના આતંકવાદીઓને મદદ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.