મેષ રાશી વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને વળાંક પર. અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરે શકે છે. ઘર ના જરૂરી સમાન…
Trishul News Gujarati News 30 ડિસેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબધનવાન યુવકને સજાતિય સંબંધ બાંધવો ભારે પડ્યો, ગુમાવવો પડ્યો જીવ
ભાવનગરના બાલ યોગીનગરમાં ગુરુવારની મોડી રાત્રે થયેલા એક યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મૃતકને સજાતીય સબંધ ધરાવવાનો શોખ હોય તમણે બોલાવેલા શખ્સોએ જ…
Trishul News Gujarati News ધનવાન યુવકને સજાતિય સંબંધ બાંધવો ભારે પડ્યો, ગુમાવવો પડ્યો જીવગુમ થયેલી બાળકીને ગણતરીની મિનિટોમાં વાલી સુધી પહોંચાડતી કતારગામ પોલીસ
ગઈકાલે કતારગામ વિસ્તારમાં વાલી સાથે કામ અર્થે આવેલ રીંકુબેન શાહ નામની બાળકી તેની માતા સાથેથી અલગ પડી ગઈ હતી. મૂળ ઉત્તરપ્રદેશની રેહવાસી આ બાળકીને ગણતરીની…
Trishul News Gujarati News ગુમ થયેલી બાળકીને ગણતરીની મિનિટોમાં વાલી સુધી પહોંચાડતી કતારગામ પોલીસસુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાં વેચાઈ, 6 મહિના સુધી દુષ્કર્મ આચરાયું
સુરતના સચિન વિસ્તારમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી આવી છે. અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ સોલંકીએ છ મહિના અગાવ કિશોરીને ખરીદી હતી અને તેની સાથે…
Trishul News Gujarati News સુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાં વેચાઈ, 6 મહિના સુધી દુષ્કર્મ આચરાયુંસમગ્ર દેશમાં ઠંડીનો માહોલ: અહિયાનું તાપમાન તો માઇનસ 30.2 ડિગ્રીએ થીજી ગયું
છેલ્લા ૨ દિવસથી સમગ્ર દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.તેમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી…
Trishul News Gujarati News સમગ્ર દેશમાં ઠંડીનો માહોલ: અહિયાનું તાપમાન તો માઇનસ 30.2 ડિગ્રીએ થીજી ગયું100 પેસેન્જર ભરેલું પ્લેન બિલ્ડીંગ સાથે અથડાયું, જુઓ વિડીયો
કઝાકીસ્તાનના અલમાતી એરપોર્ટ પાસે શુક્રવારે સવારે એક પેસેન્જર પ્લેન ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. તેમાં અત્યાર સુધી 14 લોકોના મોત થયા…
Trishul News Gujarati News 100 પેસેન્જર ભરેલું પ્લેન બિલ્ડીંગ સાથે અથડાયું, જુઓ વિડીયો27 ડીસેમ્બર શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રેહશે, જાણો તમારી રાશી મુજબ
મેષ રાશી શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો…
Trishul News Gujarati News 27 ડીસેમ્બર શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રેહશે, જાણો તમારી રાશી મુજબસુરતમાં શાળાએ જતી વિદ્યાર્થિનીની છેડતી કરનારને લોકોએ જાહેરમાં મેથીપાક આપ્યો, જુઓ વિડીયો
નાની બાળકીઓ સાથેના દુષ્કર્મના બનાવ બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો હોય તેમ ઉધના વિસ્તારમાં સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થિનીની છેડતી કરનાર રોમિયોને લોકોએ જાહેરમાં…
Trishul News Gujarati News સુરતમાં શાળાએ જતી વિદ્યાર્થિનીની છેડતી કરનારને લોકોએ જાહેરમાં મેથીપાક આપ્યો, જુઓ વિડીયો29 ડિસેમ્બરે એકસાથે 4 સરકારી પરીક્ષા લેવાશે, ઉમેદવારો મુજવણમાં
29 ડિસેમ્બરે એકસાથે રાજ્યમાં વિવિધ બોર્ડ દ્વારા ચાર પરીક્ષાનું આયોજન કરાયું હોવાથી ઉમેદવારો મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કચેરી…
Trishul News Gujarati News 29 ડિસેમ્બરે એકસાથે 4 સરકારી પરીક્ષા લેવાશે, ઉમેદવારો મુજવણમાંસુરતમાં બર્થડે પાર્ટીમાં ઉડી રહી હતી દારૂની છોળો, અને આવી ગઈ પોલીસ- જુઓ વિડીયો
સુરતના પીપલોદ વિસ્તારમાં મોડી રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં 14 યુવકોને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા.…
Trishul News Gujarati News સુરતમાં બર્થડે પાર્ટીમાં ઉડી રહી હતી દારૂની છોળો, અને આવી ગઈ પોલીસ- જુઓ વિડીયોભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ નીકળ્યા તીડ ભગાડવા, જુઓ રમુજી વિડીયો
થાળી અને તપેલી ખખડાવાથી કરોડોની સંખ્યામાં બનાસકાંઠામાં ત્રાટકેલા તીડ ઉડી જવાના હોય એમ ગુજરાતના રાજકારણીઓ તમાશો કરી રહ્યાં છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ખેડૂતોના સાથી…
Trishul News Gujarati News ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ નીકળ્યા તીડ ભગાડવા, જુઓ રમુજી વિડીયોFlashback 2019: બોલીવુડની એવી ફિલ્મો જેણે આટલા કરોડનું કાઠું કાઢ્યું
વર્ષ 2019 અલવિદા થવા જઈ રહ્યું છે અને 2020 આવી રહ્યું છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ બોલિવુડમાં અઢળક ફિલ્મો રિલીઝ થઈ. અમુક…
Trishul News Gujarati News Flashback 2019: બોલીવુડની એવી ફિલ્મો જેણે આટલા કરોડનું કાઠું કાઢ્યું