રાજ્યમાં દારૂબંધી ફક્ત કાગળો પર જ રહી ગઈ છે. હવે તો જાહેરમાં જ દારૂની રેલમછેલના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ (Rajkot) માં…
Trishul News Gujarati News રાજકોટમાં જાનૈયાઓ દારૂની બોટલ સાથે ‘પીલે પીલે…’ ગીત પર ઝૂમ્યા; વિડીયો વાયરલ થતા પોલીસે કર્યા એવા હાલ…ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં બાળકીઓ પર દુષ્કર્મ કેસમાં 398 ટકાનો વધારો, કોણ જવાબદાર?
કોંગ્રેસે(Congress) આપેલી માહિતી મુજબ, છેલ્લા આઠ વર્ષમાં ગુજરાતમાં(Gujarat) નાની છોકરીઓ પર કરાયેલા દુષ્કર્મ બદલ POCSO ના કાયદા હેઠળ ગુના નોંધાવાના દરમાં 398.5 ટકાનો વધારો જોવા…
Trishul News Gujarati News ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં બાળકીઓ પર દુષ્કર્મ કેસમાં 398 ટકાનો વધારો, કોણ જવાબદાર?Rajkot / ત્રણ બહેનોએ ગુમાવ્યો એકમાત્ર લાડકવાયો ભાઈ! ક્રિકેટ રમીને ઘરે આવતો હતો ત્યાં એવી ઘટના બની… આંબી ગયો કાળ
હાર્ટ અટેક આવતા વઘુમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટ(Rajkot)માં એક યુવકને હાર્ટ અટેક આવતા તેનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેને…
Trishul News Gujarati News Rajkot / ત્રણ બહેનોએ ગુમાવ્યો એકમાત્ર લાડકવાયો ભાઈ! ક્રિકેટ રમીને ઘરે આવતો હતો ત્યાં એવી ઘટના બની… આંબી ગયો કાળનામચીન ડોકટરે પોતાની જ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ જીવ આપી દીધો, એક લાઈનની સુસાઈડ નોટમાં લખતા ગયા…
ગુજરાતના વેરાવળમાં બનેલી એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, વેરાવળમાં સમાજસેવા અને મોટું નામ ધરાવતા લોહાણા સમાજના ડો.અતુલે પોતાની જ હોસ્પિટલમાં પંખા…
Trishul News Gujarati News નામચીન ડોકટરે પોતાની જ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ જીવ આપી દીધો, એક લાઈનની સુસાઈડ નોટમાં લખતા ગયા…એવી તો શું આફત આવી પડી કે, 19 વર્ષીય યુવતીએ તાપી નદીમાં લગાવી છલાંગ
સુરતમાં આવેલા મક્કાઈપુલ પરથી એક 19 વર્ષની છોકરીએ તાપી નદીમાં કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાં હાજર રહેલા સ્થાનિક લોકોએ છોકરીનો બચાવ કરી લીધો…
Trishul News Gujarati News એવી તો શું આફત આવી પડી કે, 19 વર્ષીય યુવતીએ તાપી નદીમાં લગાવી છલાંગસુરતમાં શ્રવણ તીર્થના નામે વૃદ્ધો સાથે ભાજપના નેતાએ આચરી લાખોની ઠગાઈ, રૂપિયા ભેગા કરી છૂમંતર
Surat, Gujarat: સુરતમાં ભાજપના કારોબારી સભ્ય જયશ્રી લુણગારીયા અને પુત્ર અજય વિરુદ્ધ છેતરપીંડી ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ ભાજપના કારોબારી મહિલા સભ્ય અને પુત્રએ…
Trishul News Gujarati News સુરતમાં શ્રવણ તીર્થના નામે વૃદ્ધો સાથે ભાજપના નેતાએ આચરી લાખોની ઠગાઈ, રૂપિયા ભેગા કરી છૂમંતરઅયોધ્યામાં આકાર પામી રહેલા રામમંદિરની લેટેસ્ટ તસ્વીરો આવી સામે- ઘરેબેઠા કરો નિર્માણાધીન રામ મંદિરના દર્શન
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. રામ મંદિર સાથે કરોડો લોકોની આશા અને આસ્થા જોડાયેલી છે. મળતી માહિતી મુજબ, ડિસેમ્બર 2023ના…
Trishul News Gujarati News અયોધ્યામાં આકાર પામી રહેલા રામમંદિરની લેટેસ્ટ તસ્વીરો આવી સામે- ઘરેબેઠા કરો નિર્માણાધીન રામ મંદિરના દર્શનઅમેરિકામાં રહેતા ગુજરાતી ઉદ્યોગપતિ પતિ-પત્નીની દર્દનાક હત્યા- રીબાઇ રીબાઇને મોતને ભેટ્યા દંપતી
અમેરિકામાં રહેતા મેઘરજના દંપતીની હત્યા કરાતા મેઘરજમાં હોબાળો મચી ગયો છે. મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલ દંપતીની 7 ફેબ્રુઆરીએ અંગત અદાવતમાં ગોળી મારી હત્યા કરવામાં આવ્યાની…
Trishul News Gujarati News અમેરિકામાં રહેતા ગુજરાતી ઉદ્યોગપતિ પતિ-પત્નીની દર્દનાક હત્યા- રીબાઇ રીબાઇને મોતને ભેટ્યા દંપતીપાક્કા બિઝનેસમેન હો અદાણી… લાખો કરોડો ગુમાવ્યા, છતાં મસ્ક-અંબાણીને પછાડી ટોપર બન્યા અદાણી
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રૂપને સોથી મોટો ઝટકો આપ્યો હતો. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી જૂથ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. જેવા કે…
Trishul News Gujarati News પાક્કા બિઝનેસમેન હો અદાણી… લાખો કરોડો ગુમાવ્યા, છતાં મસ્ક-અંબાણીને પછાડી ટોપર બન્યા અદાણીઆવાસ મેળવવામાં વધુ એક સુરતીએ ગુમાવ્યા 50 હજાર, ત્રણ-ત્રણ વાર ફોર્મ ભર્યું છતાં નંબર ન લાગતા…
Surat, Gujarat: સુરત શહેરના મજૂરાગેટ પર આવેલી પોલીએસ્ટર કંપનીમાં કામ કરતો યુવકે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફલેટ લેવા માટે 3 વખત ફોર્મ ભર્યા છતાં પણ તેનું…
Trishul News Gujarati News આવાસ મેળવવામાં વધુ એક સુરતીએ ગુમાવ્યા 50 હજાર, ત્રણ-ત્રણ વાર ફોર્મ ભર્યું છતાં નંબર ન લાગતા…લઈ લો… લઈ લો, 80 રૂપિયે કિલો ગેસ લઈ લો… જુઓ કેવી રીતે તંત્રના નાક નીચે ખુલ્લેઆમ થઇ રહ્યો છે LPG ગેસનો કાળો વેપાર
ગેસ એજન્સીમાંથી ગ્રાહકો માટે નીકળતા ગેસ-સિલિન્ડર ગ્રાહકો સુધી પહોંચે તે પહેલા ડિલિવરીમેન સહિતના લોકો ગેસ રીફિલિંગ કરતાં હોવાના અગાઉ પણ અનેક કિસ્સો બહાર આવ્યા હતા.…
Trishul News Gujarati News લઈ લો… લઈ લો, 80 રૂપિયે કિલો ગેસ લઈ લો… જુઓ કેવી રીતે તંત્રના નાક નીચે ખુલ્લેઆમ થઇ રહ્યો છે LPG ગેસનો કાળો વેપારદેવું થતા દમણથી સુરત દારૂની હેરાફેરી કરવા લાગ્યો અડાજણનો હર્ષ, આ રીતે ખુલી પોલ
અડાજણ આનંદ મહલ રોડ પર સુરતી ખમણ સામે ઉભેલા ટેમ્પોમાં દારૂ હોવાની માહિતી મળી હતી. જેથી PSB પીઆઈ આર.એસ.સુવેરાની કેહવાથી આધીકારોએ ત્યાં છ્પો માર્યો હતો.…
Trishul News Gujarati News દેવું થતા દમણથી સુરત દારૂની હેરાફેરી કરવા લાગ્યો અડાજણનો હર્ષ, આ રીતે ખુલી પોલ