ઉતર પ્રદેશ(Uttar Pradesh)ના પ્રયાગરાજ(Prayagraj)માં એક પિતા પોતાના પુત્રના મૃતદેહને ખભા પર લઈ જતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. 15 કિલોમીટર સુધી ચાલ્યા બાદ સેનાના જવાનો(Army…
Trishul News Gujarati News આંખો ભીની કરી દેશે આ વિડીયો! ૧૫ કિલોમીટર પગપાળા ચાલી ખંભા પર ઊંચકી ઘરે લાવ્યા દીકરાનો મૃતદેહપ્રેમિકાના જન્મદિને પ્રેમીએ સરપ્રાઈઝમાં આપ્યું દર્દનાક મોત- હોટલમાં બોલાવી…
રાજસ્થાન(Rajasthan)ના જોધપુર(Jodhpur)માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક યુવકે તેની પ્રેમિકાને તેના જન્મદિવસ(birthday) નિમિત્તે સરપ્રાઈઝ(Surprise) આપવાના બહાને હોટલ(Hotel)માં બોલાવી હતી. બાદમાં તેણે તેને…
Trishul News Gujarati News પ્રેમિકાના જન્મદિને પ્રેમીએ સરપ્રાઈઝમાં આપ્યું દર્દનાક મોત- હોટલમાં બોલાવી…હવામાન ખાતાની વરસાદને લઇને આગાહી, Gujarat ના આ જિલ્લાઓમાં થશે જળબંબાકાર
હાલના દિવસોમાં મેધરાજાએ કંઈક અલગ જ સ્વરૂપ ધારણ કર્યું છે. ચાલુ દિવસોમાં વરસાદ(rain) બંધ થવાનું નામ જ લેતો નથી, જેના કારણે શહેરોમાં પાણી ફરી વળ્યા…
Trishul News Gujarati News હવામાન ખાતાની વરસાદને લઇને આગાહી, Gujarat ના આ જિલ્લાઓમાં થશે જળબંબાકાર૧૨ વર્ષની ઉંમરે ખેડૂતના દીકરાએ એવી સિદ્ધિ હાંસલ કરી કે, ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નોંધાયું નામ
હરિયાણા(Haryana)ના ઝજ્જર(Jhajjar) જિલ્લાના રહેવાસી કાર્તિકેય જાખડે(Kartikeya Jakhad) એક એવું કામ કર્યું છે જેને કરવામાં મોટા-મોટા લોકોનો પણ પરસેવો છૂટી જાય છે. વાસ્તવમાં 8મા ધોરણમાં અભ્યાસ…
Trishul News Gujarati News ૧૨ વર્ષની ઉંમરે ખેડૂતના દીકરાએ એવી સિદ્ધિ હાંસલ કરી કે, ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નોંધાયું નામસ્વાસ્થ્ય માટે વરસાદ સમાન છે જાંબલી બટેટા, કેન્સર-બ્લડ પ્રેશરથી લઈને ઘણી બીમારીઓમાં થશે અનેક ફાયદા…
બજારમાં જાંબલી બટાકાએ પણ દસ્ક્ત દઈ દીધી છે. જાંબલી બટાકા(Purple potatoes)ની ઉપરની ચામડી જાંબલી રંગની હોય છે અને તેનો સ્વાદ થોડો અલગ પ્રકારનો હોય છે. દક્ષિણ…
Trishul News Gujarati News સ્વાસ્થ્ય માટે વરસાદ સમાન છે જાંબલી બટેટા, કેન્સર-બ્લડ પ્રેશરથી લઈને ઘણી બીમારીઓમાં થશે અનેક ફાયદા…વિદ્યાર્થી કરતા તો શિક્ષકોને ઘરે જવાની વધારે ઉતાવળ ફાટી છે! ધો.૧ ની બાળકી સ્કુલમાં જ પુરાઈ ગઈ, રડી રડીને…
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુરાદાબાદ(Moradabad)માં કુંદરકી(Kundaraki) બ્લોકમાં સ્થિત ગુરેર ગામની પ્રાથમિક શાળા(school)ના શિક્ષકો(Teachers)ની મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. જેના કારણે એક વિદ્યાર્થીનીને શિક્ષકોની બેદરકારીનો ભોગ…
Trishul News Gujarati News વિદ્યાર્થી કરતા તો શિક્ષકોને ઘરે જવાની વધારે ઉતાવળ ફાટી છે! ધો.૧ ની બાળકી સ્કુલમાં જ પુરાઈ ગઈ, રડી રડીને…ધ્રુજાવી દેતી ઘટના- પત્ની અને બાળકીનું માથું કાપી ક્રૂર પતિએ લીધી સેલ્ફી- પત્નીનું માથું લઇ પહોચ્યો પિયર
એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પતિએ પોતાની પત્ની અને પુત્રીનું માથું કાપીને હત્યા કરી નાખી. આટલું જ નહીં, આરોપી તેની પત્નીનું કપાયેલું માથું…
Trishul News Gujarati News ધ્રુજાવી દેતી ઘટના- પત્ની અને બાળકીનું માથું કાપી ક્રૂર પતિએ લીધી સેલ્ફી- પત્નીનું માથું લઇ પહોચ્યો પિયરવડોદરામાં ‘શિક્ષણ’નું શોષણ- પ્રાઈવેટ ટ્યુશનની આડમાં વિદ્યાર્થીનીને દારૂ પીવડાવી ન કરવાના કામ કર્યા
વડોદરા ક્રાઇમ ન્યૂઝઃ ગુજરાત(Gujarat)ના વડોદરા(Vadodara)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના વડોદરામાં, પોલીસે એક વિદ્યાર્થીનીનું શારીરિક શોષણ કરવા અને તેની સાથે દારૂ(વોડકા) પીવા માટે…
Trishul News Gujarati News વડોદરામાં ‘શિક્ષણ’નું શોષણ- પ્રાઈવેટ ટ્યુશનની આડમાં વિદ્યાર્થીનીને દારૂ પીવડાવી ન કરવાના કામ કર્યાજુઓ વિડિયો: વિજય સુવાડાએ ભાજપ જોઈન કર્યું અને ભરાઈ ગઈ હવા, પોલીસકર્મીને આપી દીધી ખુલ્લી ધમકી…
સત્તાના નશામાં વ્યક્તિ શું કરી બેસે છે તેનો ખુદને પણ અંદાજ રહેતો નથી. હાલ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ક્યારેય આપ નહીં છોડુ…
Trishul News Gujarati News જુઓ વિડિયો: વિજય સુવાડાએ ભાજપ જોઈન કર્યું અને ભરાઈ ગઈ હવા, પોલીસકર્મીને આપી દીધી ખુલ્લી ધમકી…ઓલમ્પિક બાદ હવે કોમનવેલ્થ ગેમ્સમાં પણ બજરંગ નો કમાલ- માત્ર બે મીનીટમાં વિરોધી ખેલાડીને કર્યો પરાસ્ત
ભારતીય ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games) 2022માં સતત સારું પ્રદર્શન આપતા જોવા મળ્યા છે. આ ઉપરાંત શુક્રવારે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અત્યાર સુધી ભારતના વેઈટલિફ્ટર(Weightlifter),…
Trishul News Gujarati News ઓલમ્પિક બાદ હવે કોમનવેલ્થ ગેમ્સમાં પણ બજરંગ નો કમાલ- માત્ર બે મીનીટમાં વિરોધી ખેલાડીને કર્યો પરાસ્તધોરણ ૮માં અભ્યાસ કરતી છોકરીને બે સેકંડમાં આંબી ગયું મોત- શાળામાં રમતા-રમતા અચાનક થયું એવું કે…
એક શાળામાં બાસ્કેટબોલ(basketball) રમતી વખતે આઠમા ધોરણના વિદ્યાર્થીનું મોત થયું હતું. જમાલપુર (Jamalpur)ની સેન્ટ્રલ સ્કૂલમાં થયેલા આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. મૃત્યુના સમાચાર સાંભળીને…
Trishul News Gujarati News ધોરણ ૮માં અભ્યાસ કરતી છોકરીને બે સેકંડમાં આંબી ગયું મોત- શાળામાં રમતા-રમતા અચાનક થયું એવું કે…ડોક્ટર છે કે ડાકુ! હાથનું ઓપરેશન કરવાનું હતું ને, પગમાં સળીયો નાખી યુવકને ખાટલા ભેગો કર્યો
ઓર્થોપેડિસ્ટ(Orthopedist)ની બેદરકારીએ એક યુવકના જીવ અધ્ધર કરી દીધા. એક યુવક તેના હાથનું ઓપરેશન(operation) કરાવવા હોસ્પિટલમાં દાખલ થયો હતો, પરંતુ ઓર્થોપેડિક સર્જન અને તેની ટીમેં તેના…
Trishul News Gujarati News ડોક્ટર છે કે ડાકુ! હાથનું ઓપરેશન કરવાનું હતું ને, પગમાં સળીયો નાખી યુવકને ખાટલા ભેગો કર્યો