ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા કોઈપણ સમયે ભારત પહોંચી શકે છે. મુંબઈમાં તેની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે, જેથી તેને મુંબઈ લાવી શકાય છે. તપાસ એજન્સીઓએ…
Trishul News Gujarati મોટી સફળતા: હજારો કરોડનું ફૂલેકું ફેરવી ભાગેલો વિજય માલ્યા 24 કલાકમાં ભારતની આ જેલમાં હશેપ્રજ્ઞા ઠાકુરના મગજ અને આંખમાં રસી ભરાઈ, એક આંખથી થયા અંધ- AIIMS માં દાખલ
પ્રજ્ઞા ઠાકુરના ગાયબ થવાના પોસ્ટર લાગ્યા તેના એક દિવસ પછી તેમણે એક વીડિયો ક્લિપ વાઈરલ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત…
Trishul News Gujarati પ્રજ્ઞા ઠાકુરના મગજ અને આંખમાં રસી ભરાઈ, એક આંખથી થયા અંધ- AIIMS માં દાખલરાજ્યસભા: શક્તિસિંહ કે ભરતસિંહ માંથી કોણ જીતશે? જે હાર્યું તેની રાજનીતિ સમાપ્ત
કોરોના મહામારી વચ્ચે રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. રાજ્યસભા માટે 19 જૂનના રોજ ચૂંટણી યોજાશે. ગાંધીનગર વિધાનસભા ખાતે સવારે 9 થી…
Trishul News Gujarati રાજ્યસભા: શક્તિસિંહ કે ભરતસિંહ માંથી કોણ જીતશે? જે હાર્યું તેની રાજનીતિ સમાપ્તશું રાહુલ ગાંધી 20 લાખ કરોડ કરતાં પણ વધારે રકમની સંપત્તિના માલિક છે? સામે આવી હકીકત
કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલા ના એક ટ્વીટ નો સ્ક્રીનશોટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સ્ક્રીન શોટ માં દેખાય છે તે પ્રમાણે – ” 20…
Trishul News Gujarati શું રાહુલ ગાંધી 20 લાખ કરોડ કરતાં પણ વધારે રકમની સંપત્તિના માલિક છે? સામે આવી હકીકતપોતાના સમાજમાંથી સૌપ્રથમ મહિલા પોલીસ બનનાર કર્મીનું ફરજ દરમ્યાન બીમારી થવાથી થયું અવસાન
પાલનપુર રેલવે પોલીસમાં ફરજ બજાવતાં પાલનપુરના હેબતપુર ગામના ફરહાનાબેન જાગીરદાર સમાજના પ્રથમ મહિલા પોલીસકર્મી હતા. જો કે, એક સપ્તાહ અગાઉ ફરહાનાબેનને શારિરીક બિમારી થતાં સારવાર…
Trishul News Gujarati પોતાના સમાજમાંથી સૌપ્રથમ મહિલા પોલીસ બનનાર કર્મીનું ફરજ દરમ્યાન બીમારી થવાથી થયું અવસાનરાજસ્થાન સરકારે યુપી સરકાર બસભાડાના રૂપિયા ન આપે ત્યાં સુધી વિદ્યાર્થીઓની બસો રોકી રાખી, શું છે હકીકત
૧૬ મેના રોજ કોંગ્રેસની પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ શાસિત ઉત્તરપ્રદેશ સરકારને પત્ર લખીને રાજસ્થાનથી 1000 બસો લાવવાની રજૂઆત કરી. ત્યારથી આ મામલા પર રાજનીતિ શરૂ…
Trishul News Gujarati રાજસ્થાન સરકારે યુપી સરકાર બસભાડાના રૂપિયા ન આપે ત્યાં સુધી વિદ્યાર્થીઓની બસો રોકી રાખી, શું છે હકીકતભાજપના પૂર્વ MLA એ હોસ્પિટલમાં દારૂના નશામાં મહિલા ડોકટરની છેડતી કરી હોવાનો દાવો કેટલો સાચો?
કોરોના મહામારીના પોઝિટિવ કેસોની સંખ્યાની જેમ ફેક ન્યૂઝનું પ્રમાણ પણ દિવસે-દિવસે વધતું જાય છે. અમદાવાદ શહેરની SVP હોસ્પિટલમાં પૂર્વ MLA ભૂષણ ભટ્ટે છેડતી કરતાં લેડી…
Trishul News Gujarati ભાજપના પૂર્વ MLA એ હોસ્પિટલમાં દારૂના નશામાં મહિલા ડોકટરની છેડતી કરી હોવાનો દાવો કેટલો સાચો?શું ખરેખર હોલિવૂડનો દિગ્ગજ એક્ટર વિન ડીઝલ મૃત્યુ પામ્યો? ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’માં કર્યું છે કામ
‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ સિરીઝ કોણે નથી જોઈ? તેમાં ડોમેનિકનો અભિનય કરતા ફૅમસ હોલિવૂડ એક્ટર વિન ડીઝલના નિધનની અફવા છેલ્લાં બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે.…
Trishul News Gujarati શું ખરેખર હોલિવૂડનો દિગ્ગજ એક્ટર વિન ડીઝલ મૃત્યુ પામ્યો? ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’માં કર્યું છે કામગુજરાતમાં વધુ એક કૌભાંડ ઝડપાયું:આ શહેરમાં ચાલતું હતું નકલી ડીગ્રી આપવાનું કામ
દેશમાં ખુબ મોટા પ્રમાણમાં નકલી ડિગ્રીનું કૌભાંડ ચાલી રહ્યું છે. લોકો મોટા પ્રમાણમાં નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવડાવતાં હોય છે. માર્કશીટ વેચનાર પણ તેના બદલામાં…
Trishul News Gujarati ગુજરાતમાં વધુ એક કૌભાંડ ઝડપાયું:આ શહેરમાં ચાલતું હતું નકલી ડીગ્રી આપવાનું કામજૂનાગઢથી સુરત પરત આવેલા પરિવારને હાથ પર સિક્કા મારીને કર્યા ક્વોરન્ટાઇન અને આવ્યું આવું ભયંકર પરિણામ
ગુજરાતમાં એક જિલ્લા થી બીજા જિલ્લામાં જનાર લોકોને ક્વોરન્ટીન કરવામાં આવે છે. આ માટે તેમના હાથમાં શાહી વડે સિક્કા મારવામાં આવે છે. શહેરમાં ક્વોરન્ટીનના સિક્કાના…
Trishul News Gujarati જૂનાગઢથી સુરત પરત આવેલા પરિવારને હાથ પર સિક્કા મારીને કર્યા ક્વોરન્ટાઇન અને આવ્યું આવું ભયંકર પરિણામવીડિયો મેકિંગ એપ ‘Mitron’ને ભારતીય સમજવાની ભૂલ ન કરી બેસતા, ‘મેડ ઈન પાકિસ્તાન’ છે આ એપ
ચાઈનીઝ શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોકનો છેલ્લાં ઘણા સમયથી ભારતીયો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. તેને લીધે મેડ ઈન ઈન્ડિયા સ્વદેશી એપ ગણાતી એપ ‘Mitron’ આકર્ષણનું…
Trishul News Gujarati વીડિયો મેકિંગ એપ ‘Mitron’ને ભારતીય સમજવાની ભૂલ ન કરી બેસતા, ‘મેડ ઈન પાકિસ્તાન’ છે આ એપઅહિયાં કોરોના ટેસ્ટ કરતો વિશ્વનો પ્રથમ રોબોટ બન્યો, ટેસ્ટિંગ દરમિયાન સંક્રમણનો ભય રહેશે નહિ
દુનિયાભરમાં 59 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે જ્યારે સાડા ત્રણ લાખથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોના વાયરસના દર્દીઓની સારવાર દરમિયાન સ્વાસ્થ્ય કર્મીઓ…
Trishul News Gujarati અહિયાં કોરોના ટેસ્ટ કરતો વિશ્વનો પ્રથમ રોબોટ બન્યો, ટેસ્ટિંગ દરમિયાન સંક્રમણનો ભય રહેશે નહિ