મુઝફ્ફરનગર: કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ધનરાશિ ખેડૂતોના ખાતામાં આવી અને પાછી પણ ખેંચાઈ ગઈ. આ રીતના અત્યારસુધી 2000 ખેડૂતોના મામલા સામે આવ્યા છે. બેંક…
Trishul News Gujarati News ખેડૂતોના ખાતા માંથી પાછા ખેંચાઈ રહ્યા છે કિસાન સન્માન નિધિ ના રૂપિયા- વાંચો હકીકતપોતાનું ધારાસભ્ય પદ ગુમાવી શકે છે અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર ને લઈને ગુજરાતમાં રાજનીતિક વાતાવરણ ગરમાઇ રહ્યું છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પરથી હટાવવા…
Trishul News Gujarati News પોતાનું ધારાસભ્ય પદ ગુમાવી શકે છે અલ્પેશ ઠાકોરપીએમ મોદી માટે હાર્દિકે ઉચ્ચાર્યા અપશબ્દો, કહ્યું, ‘દિલ્હીમાં બેઠો છે યમરાજ’
મધ્યપ્રદેશના ઝબુઆ જિલ્લામાં એક ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પ્રધાનમંત્રી મોદી માટે અપશબ્દો ઉચ્ચાર્યા છે. હાર્દિકે કહ્યું કે દિલ્હીમાં યમરાજ બેઠેલો છે. જનસભા…
Trishul News Gujarati News પીએમ મોદી માટે હાર્દિકે ઉચ્ચાર્યા અપશબ્દો, કહ્યું, ‘દિલ્હીમાં બેઠો છે યમરાજ’કેન્સરના દર્દીઓ માટે વરદાન છે આ ફળ, કીમોથેરેપી કરતા 10 ગણો ફાયદો કરશે
ગ્રેવીઓલા જેને રામફળ પણ કહેવામાં આવે છે, મોટાભાગે આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં વરસાદી જંગલો માં આ ફળ થાય છે. થોડા વર્ષો પહેલા…
Trishul News Gujarati News કેન્સરના દર્દીઓ માટે વરદાન છે આ ફળ, કીમોથેરેપી કરતા 10 ગણો ફાયદો કરશેમધ્યપ્રદેશમાં સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું ‘લોન માફ થઈ?’ તો જનતા એ આપ્યો કંઈક આવો જવાબ
મધ્યપ્રદેશના અશોકનગરમાં એક રેલીને સંબોધીત કરતી વખતે સ્મૃતિ ઈરાનીએ વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ વાયદાઓ ફરીથી યાદ કરાવ્યા. કેન્દ્રીય મંત્રી…
Trishul News Gujarati News મધ્યપ્રદેશમાં સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું ‘લોન માફ થઈ?’ તો જનતા એ આપ્યો કંઈક આવો જવાબપ્રજ્ઞાસિંહ ઠાકુર પર મારાથી પણ ગંભીર આરોપ, તેને ચૂંટણી લડતા કેમ ન રોકી : હાર્દિક પટેલ
ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પર ચૂંટણી લડવાની રોક લગાવી દીધી હતી. હાર્દિક પટેલ પર ગંગા ભડકાવવાના આરોપમાં ગુજરાત હાઇકોર્ટમાં ફેસલો સંભળાવવામાં આવ્યો હતો. ગુજરાતના કોંગ્રેસ નેતા…
Trishul News Gujarati News પ્રજ્ઞાસિંહ ઠાકુર પર મારાથી પણ ગંભીર આરોપ, તેને ચૂંટણી લડતા કેમ ન રોકી : હાર્દિક પટેલઆ કોળી નેતાને મંત્રીમંડળમાંથી હટાવીને અલ્પેશ ઠાકોરને બનાવાશે મંત્રી- વાંચો પુરી ખબર
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડી ચૂકેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ને ભાજપમાં એન્ટ્રી પાકી મનાઈ રહી છે. અલ્પેશ એ પોતાના મકાનના વાસ્તુપૂજન માં કોંગ્રેસ નેતાઓ…
Trishul News Gujarati News આ કોળી નેતાને મંત્રીમંડળમાંથી હટાવીને અલ્પેશ ઠાકોરને બનાવાશે મંત્રી- વાંચો પુરી ખબરસ્મૃતિ ઇરાની દ્વારા રાહુલ ગાંધી પર લગાવવામાં આવેલ બૂથ કેપ્ચરિંગનો આરોપ ખોટો સાબિત થયો
સ્મૃતિ ઇરાની દ્વારા અમેઠીમાં રાહુલ ગાંધી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો જે ચૂંટણી પંચે ખોટો જાહેર કર્યો છે. સ્મૃતિ ઈરાની પાંચમા ચરણ ની…
Trishul News Gujarati News સ્મૃતિ ઇરાની દ્વારા રાહુલ ગાંધી પર લગાવવામાં આવેલ બૂથ કેપ્ચરિંગનો આરોપ ખોટો સાબિત થયોVideo: ’50 કરોડ આપો, પીએમ મોદીની હત્યા કરી નાખીશ’ :- તેજ બહાદુર
બીએસએફમાં થી બરખાસ્ત જવાન તેજ બહાદુર યાદવને એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જીવ લેવા માટે કહી રહ્યા છે. આ વીડિયોમાં…
Trishul News Gujarati News Video: ’50 કરોડ આપો, પીએમ મોદીની હત્યા કરી નાખીશ’ :- તેજ બહાદુરબેન્ક KYC ના બહાને અમરોલી કોલેજના મહિલા પ્રોફેસર સાથે પચાસ હજારની છેતરપિંડી
અમરોલી કોલેજ ની લેક્ચરર શનિવારે ટેલીકોલિંગ ફ્રોડ નો શિકાર બની હતી. ભેજાબાજે ફોન કરીને કેવાયસી કરવાના બહાને એકાઉન્ટ અને એટીએમ ની વિગતો મેળવી ટુકડે-ટુકડે ત્રણ…
Trishul News Gujarati News બેન્ક KYC ના બહાને અમરોલી કોલેજના મહિલા પ્રોફેસર સાથે પચાસ હજારની છેતરપિંડીમોદી સરકાર પર 4 લાખ કરોડના ઘોટાળા નો આરોપ, કોર્ટે માગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મોદી સરકાર પર રાફેલ કરતા પણ મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજી કરનાર વ્યક્તિએ કોર્ટને જણાવ્યું છે કે સરકારે દેશભરમાંથી…
Trishul News Gujarati News મોદી સરકાર પર 4 લાખ કરોડના ઘોટાળા નો આરોપ, કોર્ટે માગ્યો જવાબFactCheck: શું મોદી સરકારે સત્તામાં આવતાં જ ૨૬૮ ટન સોનુ સ્વીઝરલેન્ડ મોકલી દીધું ?
નવનીત ચતુર્વેદી એક પત્રકાર રહી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો છે કે આર ટી આઇ ના જવાબો ને આધારે આરબીઆઇના વર્તમાન સોનાના સ્ટોકમાં પાછલા કેટલાક…
Trishul News Gujarati News FactCheck: શું મોદી સરકારે સત્તામાં આવતાં જ ૨૬૮ ટન સોનુ સ્વીઝરલેન્ડ મોકલી દીધું ?