રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સા દરમિયાન રાજકોટમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં રાજકોટ શહેરના જંક્શન વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના બહારના…
Trishul News Gujarati News રેલ્વે સ્ટેશન બહાર સાઈન બોર્ડ સાથે યુવાનની લટકતી લાશ મળી આવતા મચી ચકચારરાજ્યમાં વધુ એક બર્બરતાની ઘટના આવી સામે: પતિએ પત્ની અને તેના પ્રેમીના એવા હાલ કર્યા કે…
દાહોદ(ગુજરાત): હાલમાં એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં પ્રેમીઓને પ્રેમ કરવા બદલ તાલીબાની સજા ફટકારવામાં આવતી હોય છે. આ દરમિયાન, દાહોદ જિલ્લામાં તાલિબાની…
Trishul News Gujarati News રાજ્યમાં વધુ એક બર્બરતાની ઘટના આવી સામે: પતિએ પત્ની અને તેના પ્રેમીના એવા હાલ કર્યા કે…સ્વામિનારાયણ મંદિરમાં હાર્ટ એટેકનો LIVE વિડીયો: શ્રીજી ચરણમાં મસ્તક નમાવી બિલ્ડરે લીધા અંતિમ શ્વાસ
વડોદરા(ગુજરાત): તાજેતરમાં વડોદરામાંથી હાર્ટ એટેકનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વલસાડના બિલ્ડરનું હાર્ટ એટેકથી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતાં કરતાં જ મોત નીપજ્યું હતું.…
Trishul News Gujarati News સ્વામિનારાયણ મંદિરમાં હાર્ટ એટેકનો LIVE વિડીયો: શ્રીજી ચરણમાં મસ્તક નમાવી બિલ્ડરે લીધા અંતિમ શ્વાસસુરત: આર્થિક ભીંસમાં આવીને ભાવનગરના કારખાનેદારે ગળેફાંસો ખાઈને ટુંકાવ્યું જીવન
સુરત(ગુજરાત): છેલ્લા ઘણા સમયથી કોરોનાએ કેટલાય લોકોના જીવ લીધા અને ઘણા ધંધા પણ ભાંગી પાડ્યા હતા. જેને લઈને રાજ્યમાં આપઘાતના અનેક બનાવો વધી રહ્યા છે.…
Trishul News Gujarati News સુરત: આર્થિક ભીંસમાં આવીને ભાવનગરના કારખાનેદારે ગળેફાંસો ખાઈને ટુંકાવ્યું જીવનઆનંદમાં પત્નીના મૃત્યુના પાંચ દિવસમાં જ પતિએ લીધા અંતિમ શ્વાસ- બે દીકરીઓએ નાની ઉંમરે ગુમાવી માતા પિતાની છત્રછાયા
આણંદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં આત્મહત્યાના કિસ્સામાં સતત વધારો નોંધાયો છે. નજીવી બાબતને લઈને વ્યક્તિ આપઘાત કરી લેતો હોય છે. આ દરમિયાન, બુધવારે રાત્રે પેટલાદ ખાતે એક…
Trishul News Gujarati News આનંદમાં પત્નીના મૃત્યુના પાંચ દિવસમાં જ પતિએ લીધા અંતિમ શ્વાસ- બે દીકરીઓએ નાની ઉંમરે ગુમાવી માતા પિતાની છત્રછાયાસુરતમાં તાપી નદીના જન્મદિવસના ખાસ અવસરે દૂધ અભિષેક કરીને તાપી મૈયાને ચડાવવામાં આવી 600 મીટર લાંબી ચૂંદડી
સુરત(ગુજરાત): જેના દર્શન માત્રથી પાપમુક્ત થઈ શકાય એ તાપી નદીનો આજે જન્મદિવસ છે. આ દરમિયાન, સુરત કોઝવે પર હરિઓમ ગ્રુપ દ્વારા આયોજિત તાપી માતાના જન્મદિવસની…
Trishul News Gujarati News સુરતમાં તાપી નદીના જન્મદિવસના ખાસ અવસરે દૂધ અભિષેક કરીને તાપી મૈયાને ચડાવવામાં આવી 600 મીટર લાંબી ચૂંદડીમોત બનીને આવેલી વીજળીએ એકસાથે બે નિર્દોષોનો જીવ લીધો: ગૌમાતા અને એક યુવતીનું મોત
ચીચાણી(ગુજરાત): હાલમાં ફરીવાર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ તો વીજળી પણ પડી જેને લીધે ઘણા લોકોના મોત પણ નીપજ્ય છે. આ…
Trishul News Gujarati News મોત બનીને આવેલી વીજળીએ એકસાથે બે નિર્દોષોનો જીવ લીધો: ગૌમાતા અને એક યુવતીનું મોતકાનમાં ઈયરફોન ભરાવી ટ્રેક્ટર ચાલકે પાંચ માસની બાળકી પર ચડાવી દીધું ટ્રેક્ટર, ઘટના સ્થળે જ બાળકીનું કરુણ મોત
ગાંધીનગર(ગુજરાત): હાલમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો પણ…
Trishul News Gujarati News કાનમાં ઈયરફોન ભરાવી ટ્રેક્ટર ચાલકે પાંચ માસની બાળકી પર ચડાવી દીધું ટ્રેક્ટર, ઘટના સ્થળે જ બાળકીનું કરુણ મોતસુરતમાં PCRએ એવો અકસ્માત સર્જ્યો કે, બેલેટ જેવી બુલેટ ત્રણ પલટી મારી ગઈ- જુઓ દિલધડક CCTV ફૂટેજ
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં વિસ્તારમાં પેટ્રોલિંગ માટે રાખવામાં આવેલી જીપનો ડ્રાઈવરે મોડી રાત્રે પાટા ઉપર ગાડી ચડી જતા…
Trishul News Gujarati News સુરતમાં PCRએ એવો અકસ્માત સર્જ્યો કે, બેલેટ જેવી બુલેટ ત્રણ પલટી મારી ગઈ- જુઓ દિલધડક CCTV ફૂટેજઆખો દિવસ કામ કરીને પતી ઘરે આવ્યો ત્યાં આખું ઘર લોહીલુહાણ અને મળી પત્ની-દીકરાની લાશ- હ્રદય કંપાવનારી છે ઘટના
બનાસકાંઠા(ગુજરાત): આજકાલ વધી રહેલી હત્યાના કિસ્સા દરમિયાન ફરીવાર એક ચકચાર મચાવતો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બનાસકાંઠાના સરહદી વિસ્તાર મેઢાલા ગામની સીમમાં માતા-પુત્રની અજાણ્યા…
Trishul News Gujarati News આખો દિવસ કામ કરીને પતી ઘરે આવ્યો ત્યાં આખું ઘર લોહીલુહાણ અને મળી પત્ની-દીકરાની લાશ- હ્રદય કંપાવનારી છે ઘટનાહવે ઘરે જ બનાવો બહાર જેવા ‘લેમન રાઈસ’ -એકવાર ચાખશો તો વારંવાર ખાવાનું મન થશે
જેવું સાઉથ ઇન્ડિયન ખાવાનું નામ પડે કે તરત દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. આજે ફરી વખત અમે તમારા માટે લેમન રાઇસની રેસીપી લઇને…
Trishul News Gujarati News હવે ઘરે જ બનાવો બહાર જેવા ‘લેમન રાઈસ’ -એકવાર ચાખશો તો વારંવાર ખાવાનું મન થશેઆજે જ ઘરે બનાવો બહાર જેવી દુધી કોફતા કરી, આંગળા ચાટતા રહી જશો ઘરના લોકો
તમે બધાઈ દૂધીનું શાક તો ખાધું જ હશે પરંતુ આજે અમે તમારા માટે દુધીથી બનતી એક અનોખી વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને…
Trishul News Gujarati News આજે જ ઘરે બનાવો બહાર જેવી દુધી કોફતા કરી, આંગળા ચાટતા રહી જશો ઘરના લોકો