સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat)ના લિંબાયત(limbayat)ના ગણેશનગર-1(Ganeshnagar-1) કંઠી મહારાજથી રામ મંદિર જવાના રસ્તેથી એકી નવજાત બાળકીની લાશ મળી આવતા લોકોએ જનેતા પર રોષ ઠાલવ્યો હતો. આ અંગે…
Trishul News Gujarati સુરતમાં નિષ્ઠુર જનેતાની ક્રૂરતા તો જુઓ! નવજાત બાળકીને કચરાના ઢગલામાં ફેંકી દીધી, જન્મના ત્રણ જ કલાકમાં લીધા અંતિમ શ્વાસચા વાળાના ખાતામાં રાતોરાત આવી ગયા પાંચ કરોડ રૂપિયા, ખરીદ્યું આલીશાન ઘર- જયારે હકીકતની જાણ થઇ ત્યારે…
મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઉજ્જૈન(Ujjain)માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કેટલાક લોકોએ ચા વેચનાર રાહુલ માલવિયા(Rahul Malviya)ને ફની રીલ્સ અને રિયલ એસ્ટેટના કામ વિશે કહીને મહિને…
Trishul News Gujarati ચા વાળાના ખાતામાં રાતોરાત આવી ગયા પાંચ કરોડ રૂપિયા, ખરીદ્યું આલીશાન ઘર- જયારે હકીકતની જાણ થઇ ત્યારે…પંજાબમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આ તારીખે CM પદના શપથ લેશે ભગવંત માન, અમૃતસરમાં કાઢશે વિજય સરઘસ
પંજાબ(Punjab): આમ આદમી પાર્ટીના પંજાબના સીએમ પદના ઉમેદવાર ભગવંત માન(bhagvant maan) 16 માર્ચે શપથ લેશે. તેમણે શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હી(Delhi)ના સીએમ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને…
Trishul News Gujarati પંજાબમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આ તારીખે CM પદના શપથ લેશે ભગવંત માન, અમૃતસરમાં કાઢશે વિજય સરઘસરાજભા ગઢવી પર ડાયરામાં કોથળા ભરીને થયો નોટનો વરસાદ, જાણો આ બધી રકમ કોણ લઇ ગયું
જામનગર(ગુજરાત): જામનગર(Jamnagar)ના વિભાપર(vibhapar) ગામમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હોવાનો એક વિડીયો વાઈરલ થયો છે. લોકગાયક રાજભા ગઢવી(Rajbha Gadhvi), નિરંજન પંડ્યા(Niranjan Pandya)…
Trishul News Gujarati રાજભા ગઢવી પર ડાયરામાં કોથળા ભરીને થયો નોટનો વરસાદ, જાણો આ બધી રકમ કોણ લઇ ગયુંપંજાબમાં પંજા પર ફરી વળ્યું ઝાડું- 500 કાર લઈને કુમાર વિશ્વાસના ઘરે પહોચ્યા ‘આપ’ નેતા
પંજાબ(Punjab): હાલમાં કુમાર વિશ્વાસ(Kumar Vishwas) દ્વારા પંજાબમાં મતદાન પહેલા અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત બાદ…
Trishul News Gujarati પંજાબમાં પંજા પર ફરી વળ્યું ઝાડું- 500 કાર લઈને કુમાર વિશ્વાસના ઘરે પહોચ્યા ‘આપ’ નેતારાજયકક્ષાના મંત્રીના દીકરાએ જાહેરમાં જ ફાયરિંગ કર્યું, તેમછતાં કોઈ કાર્યવાહી ન થઇ! જુઓ LIVE વિડીયો
ભાવનગર(ગુજરાત): હાલમાં રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગ(Firing) કરતો વીડિયો વાયરલ થતા અનેક ચર્ચાઓ ઉભી થઇ છે. ભાવનગર(Bhavnagar)ના મહુવા(Mahuva)ના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણા(R.C. Makwana)ના પુત્ર અમિત મકવાણા(Amit…
Trishul News Gujarati રાજયકક્ષાના મંત્રીના દીકરાએ જાહેરમાં જ ફાયરિંગ કર્યું, તેમછતાં કોઈ કાર્યવાહી ન થઇ! જુઓ LIVE વિડીયોરક્તરંજિત થયું રાજકોટ: 10 જેટલા શખ્સોએ મળીને જાહેરમાં જ રસનો ચિચોડો ચલાવતા યુવકને આપ્યું દર્દનાક મોત
રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ(Rajkot)ના ખોડિયારપરા(Khodiyarpara)માં રહેતા સલીમ ઉર્ફે સાજિદ(Sajid) 80 ફૂટ રોડ પર…
Trishul News Gujarati રક્તરંજિત થયું રાજકોટ: 10 જેટલા શખ્સોએ મળીને જાહેરમાં જ રસનો ચિચોડો ચલાવતા યુવકને આપ્યું દર્દનાક મોતગ્રીષ્મા હત્યાકાંડની સુનાવણી દરમ્યાન ફેનિલ થયો હતો બેભાન- ડોક્ટરના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો
સુરત(ગુજરાત): ગ્રીષ્મા હત્યા કેસના મામલે આજે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી ફેનીલને કોર્ટ સુનાવણી માટે સુરત કોર્ટ(Surat Court)માં લવાયો હતો જ્યાં તેની સાથે…
Trishul News Gujarati ગ્રીષ્મા હત્યાકાંડની સુનાવણી દરમ્યાન ફેનિલ થયો હતો બેભાન- ડોક્ટરના રીપોર્ટમાં થયો મોટો ખુલાસોગુજરાતમાં વધુ એક હત્યા! પાણીપુરી વેચી ગુજરાન ચલાવતા શખ્સને તીક્ષ્ણ હથિયારના ઘા મારી માથાભારે શખસોએ મોતને ઘાટ ઉતાર્યો
વડોદરા(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વડોદરા(Vadodara) શહેરના ખોડિયારનગર(Khodiyarnagar) સફેદ વુડાના આવાસમાં માથાભારે શખસોએ પાણીપૂરી…
Trishul News Gujarati ગુજરાતમાં વધુ એક હત્યા! પાણીપુરી વેચી ગુજરાન ચલાવતા શખ્સને તીક્ષ્ણ હથિયારના ઘા મારી માથાભારે શખસોએ મોતને ઘાટ ઉતાર્યોહજારો વર્ષથી પથ્થરમાં કેદ હતો ‘રાક્ષસ’- અચાનક તૂટતા થયું એવું કે માનવામાં નહિ આવે!
કેટલીકવાર આપણે વાર્તાઓમાં સાંભળીએ છીએ કે, હજારો વર્ષ પહેલા આ ધરતી પર રાક્ષસો પણ હતા. પરંતુ આજના યુગમાં કોઈ તેના પર વિશ્વાસ કરતું નથી. જોકે,…
Trishul News Gujarati હજારો વર્ષથી પથ્થરમાં કેદ હતો ‘રાક્ષસ’- અચાનક તૂટતા થયું એવું કે માનવામાં નહિ આવે!રમવાની ઉંમરે 12 વર્ષનો આ ટેણીયો કરી રહ્યો છે કરોડોની કમાણી- જુઓ અને શીખો કેવી રીતે?
12 વર્ષના છોકરાએ બિટકોઈન(Bitcoin) અને એનએફટી ટ્રેડિંગ(NFT Trading) દ્વારા કરોડોની કમાણી કરી છે કોઈપણ પૈસા ખર્ચ્યા વિના. આ છોકરાનું નામ બેન્જામિન અહેમદ(Benjamin Ahmed) છે. તેણે…
Trishul News Gujarati રમવાની ઉંમરે 12 વર્ષનો આ ટેણીયો કરી રહ્યો છે કરોડોની કમાણી- જુઓ અને શીખો કેવી રીતે?માં ખોડલના ચરણમાં ચડાવાયો 35 મણનો લાડુ- દર્શન કરવા અહિયાં ક્લિક કરો
કાગવડ માં ખોડલ (Kagwad ma khodal): આજ રોજ 8મી માર્ચના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર(Khodaldham temple) ખાતે વિશ્વ મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં…
Trishul News Gujarati માં ખોડલના ચરણમાં ચડાવાયો 35 મણનો લાડુ- દર્શન કરવા અહિયાં ક્લિક કરો