ભારતીય ટીમ એશિયા કપ 2023(Asia Cup 2023) રમવા માટે પાકિસ્તાન નહીં જાય તેમ BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું છે. જો કે, શાહે એમ પણ કહ્યું…
Trishul News Gujarati News ભારત ક્રિકેટ એશિયા કપ રમવા પાકિસ્તાન જશે કે નહિ? BCCI તરફથી જય શાહએ કરેલી જાહેરાત સાંભળીને આંચકો લાગશેકેદારનાથ હેલિકોપ્ટર ક્રેશમાં બે પિતરાઈ બહેનોનું મોત, એકની તો બે મહિના પહેલાં જ થઈ હતી સગાઈ -પરિવારજનોનું હૈયાફાટ રુદ્દન
કેદારનાથ(Helicopter Crashed In Kedarnath): આજે સવારે ઉત્તરાખંડ(Uttarakhand)માં એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. ન્યુઝ એજન્સી ANI ના જણાવ્યા અનુસાર કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ…
Trishul News Gujarati News કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશમાં બે પિતરાઈ બહેનોનું મોત, એકની તો બે મહિના પહેલાં જ થઈ હતી સગાઈ -પરિવારજનોનું હૈયાફાટ રુદ્દનશિક્ષણ મુદ્દે ‘આપ’ની મોટી ગેરેંટી: ગુજરાતના મોટા 8 શહેરોમાં દર 4 કિલોમીટરે બનાવશે શાનદાર સરકારી શાળા
અમદાવાદ(Ahmedabad): દિલ્હી સરકારના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodiya) આજે ગુજરાત(Gujarat) પધાર્યા છે. આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudaan Gadhvi) અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ…
Trishul News Gujarati News શિક્ષણ મુદ્દે ‘આપ’ની મોટી ગેરેંટી: ગુજરાતના મોટા 8 શહેરોમાં દર 4 કિલોમીટરે બનાવશે શાનદાર સરકારી શાળાગુજરાત સરકારની આ યોજનાથી પ્રશાંતિબેન રોજગાર મેળવી શક્યા અને દીકરીને ખાનગી શાળામાં ફ્રી ભણાવી રહ્યા છે- જાણો
સુરત(Surat): ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાના આશયથી કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, ત્યારે આજે અલથાણ કોમ્યુનિટી…
Trishul News Gujarati News ગુજરાત સરકારની આ યોજનાથી પ્રશાંતિબેન રોજગાર મેળવી શક્યા અને દીકરીને ખાનગી શાળામાં ફ્રી ભણાવી રહ્યા છે- જાણોખોડલધામમાં દર્શન કરીને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ‘ગુજરાતના લોકો આ વખતે AAPને નવા વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યાં છે’
રાજકોટ(Rajakot): ગોપાલ ઇટાલિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી હતી કે તેમને નેશનલ કમિશન ફોર વુમન(NCW) તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારબાદ ઇટાલિયાએ નોટિસની રાહ જોયા…
Trishul News Gujarati News ખોડલધામમાં દર્શન કરીને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ‘ગુજરાતના લોકો આ વખતે AAPને નવા વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યાં છે’AAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશે
અમદાવાદ(Ahmedabad): ‘AAP’ નેતા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક શક્તિશાળી વિકલ્પના રૂપમાં ઉભરી આવી છે. જનતાએ…
Trishul News Gujarati News AAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશેભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવી દીધું, પણ ‘AAP’ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે – જાણો કોણે કહ્યું
ગુજરાત(Gujarat): રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અત્યારે ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. રાઘવજીએ ભાવનગર અને અમરેલીની પદયાત્રામાં ભાગ લીધો હતો. રાઘવ ચઢ્ઢાએ ભાવનગર…
Trishul News Gujarati News ભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવી દીધું, પણ ‘AAP’ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે – જાણો કોણે કહ્યુંશુભમન ગિલ સામે આફ્રિકન ખેલાડીને ઓવર-સ્માર્ટ બનવું પડ્યું ભારે, ચાલુ મેચમાં થઇ ગયું પોપટ
રાંચી(Ranchi)માં રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં ભારતે 7 વિકેટે સાઉથ આફ્રિકાને હરાવી. આ જીતની સાથે ત્રણ મેચની વન-ડે સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ. એક તરફ આફ્રિકા…
Trishul News Gujarati News શુભમન ગિલ સામે આફ્રિકન ખેલાડીને ઓવર-સ્માર્ટ બનવું પડ્યું ભારે, ચાલુ મેચમાં થઇ ગયું પોપટ08 ઓકટોબર 2022, આજનું રાશિફળ: આ રાશિના લોકોને કષ્ટભંજન દેવની કૃપાથી ધંધામાં મળશે પ્રગતિ, દરેક મનોકામના થશે પૂરી
મેષ રાશિ: પોઝિટિવઃ આજે કોઈ સારા સમાચાર મળશે. ઘરમાં કોઈ શુભ કાર્ય સંબંધિત યોજના પણ બનશે. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે. આનંદમય સમય…
Trishul News Gujarati News 08 ઓકટોબર 2022, આજનું રાશિફળ: આ રાશિના લોકોને કષ્ટભંજન દેવની કૃપાથી ધંધામાં મળશે પ્રગતિ, દરેક મનોકામના થશે પૂરીપ્રેક્ટીસ દરમિયાન T-90 ટેન્કની બેરલ ફાટતા ભારતના બે જવાન થયા શહીદ “ઓમ શાંતિ”
આજે ઝાંસી નજીક બેબીના કેન્ટોનમેન્ટ ખાતે ફિલ્ડ ફાયરિંગ કવાયત દરમિયાન T-90 ટેન્કના બેરલમાં વિસ્ફોટ થતાં એક JCO સહિત બે ભારતીય સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો. આ…
Trishul News Gujarati News પ્રેક્ટીસ દરમિયાન T-90 ટેન્કની બેરલ ફાટતા ભારતના બે જવાન થયા શહીદ “ઓમ શાંતિ”કેજરીવાલ- ભગવંત માન આવતી કાલે ફરી આવશે ગુજરાત પ્રવાસે, 4 જનસભા સંબોધશે
ગુજરાત(Gujarat): ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે. ત્યારબાદ 8 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ…
Trishul News Gujarati News કેજરીવાલ- ભગવંત માન આવતી કાલે ફરી આવશે ગુજરાત પ્રવાસે, 4 જનસભા સંબોધશે‘ગુજરાતમાં કોંગ્રેસના વળતા પાણી’- ખેડા જિલ્લાના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રાવજી વાઘેલાએ પકડ્યું AAPનું જાડું
અમદાવાદ(Ahemdabad): આમ આદમી પાર્ટીને જનતા તરફથી જે પ્રચંડ સમર્થન મળી રહ્યું છે તેના આધારે કહી શકાય છે કે લોકો આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા…
Trishul News Gujarati News ‘ગુજરાતમાં કોંગ્રેસના વળતા પાણી’- ખેડા જિલ્લાના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રાવજી વાઘેલાએ પકડ્યું AAPનું જાડું