રાજકોટ(Rajakot): ગોપાલ ઇટાલિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી હતી કે તેમને નેશનલ કમિશન ફોર વુમન(NCW) તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારબાદ ઇટાલિયાએ નોટિસની રાહ જોયા…
Trishul News Gujarati ખોડલધામમાં દર્શન કરીને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ‘ગુજરાતના લોકો આ વખતે AAPને નવા વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યાં છે’AAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશે
અમદાવાદ(Ahmedabad): ‘AAP’ નેતા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક શક્તિશાળી વિકલ્પના રૂપમાં ઉભરી આવી છે. જનતાએ…
Trishul News Gujarati AAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશેભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવી દીધું, પણ ‘AAP’ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે – જાણો કોણે કહ્યું
ગુજરાત(Gujarat): રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અત્યારે ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. રાઘવજીએ ભાવનગર અને અમરેલીની પદયાત્રામાં ભાગ લીધો હતો. રાઘવ ચઢ્ઢાએ ભાવનગર…
Trishul News Gujarati ભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવી દીધું, પણ ‘AAP’ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે – જાણો કોણે કહ્યુંશુભમન ગિલ સામે આફ્રિકન ખેલાડીને ઓવર-સ્માર્ટ બનવું પડ્યું ભારે, ચાલુ મેચમાં થઇ ગયું પોપટ
રાંચી(Ranchi)માં રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં ભારતે 7 વિકેટે સાઉથ આફ્રિકાને હરાવી. આ જીતની સાથે ત્રણ મેચની વન-ડે સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ. એક તરફ આફ્રિકા…
Trishul News Gujarati શુભમન ગિલ સામે આફ્રિકન ખેલાડીને ઓવર-સ્માર્ટ બનવું પડ્યું ભારે, ચાલુ મેચમાં થઇ ગયું પોપટ08 ઓકટોબર 2022, આજનું રાશિફળ: આ રાશિના લોકોને કષ્ટભંજન દેવની કૃપાથી ધંધામાં મળશે પ્રગતિ, દરેક મનોકામના થશે પૂરી
મેષ રાશિ: પોઝિટિવઃ આજે કોઈ સારા સમાચાર મળશે. ઘરમાં કોઈ શુભ કાર્ય સંબંધિત યોજના પણ બનશે. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે. આનંદમય સમય…
Trishul News Gujarati 08 ઓકટોબર 2022, આજનું રાશિફળ: આ રાશિના લોકોને કષ્ટભંજન દેવની કૃપાથી ધંધામાં મળશે પ્રગતિ, દરેક મનોકામના થશે પૂરીપ્રેક્ટીસ દરમિયાન T-90 ટેન્કની બેરલ ફાટતા ભારતના બે જવાન થયા શહીદ “ઓમ શાંતિ”
આજે ઝાંસી નજીક બેબીના કેન્ટોનમેન્ટ ખાતે ફિલ્ડ ફાયરિંગ કવાયત દરમિયાન T-90 ટેન્કના બેરલમાં વિસ્ફોટ થતાં એક JCO સહિત બે ભારતીય સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો. આ…
Trishul News Gujarati પ્રેક્ટીસ દરમિયાન T-90 ટેન્કની બેરલ ફાટતા ભારતના બે જવાન થયા શહીદ “ઓમ શાંતિ”કેજરીવાલ- ભગવંત માન આવતી કાલે ફરી આવશે ગુજરાત પ્રવાસે, 4 જનસભા સંબોધશે
ગુજરાત(Gujarat): ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે. ત્યારબાદ 8 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ…
Trishul News Gujarati કેજરીવાલ- ભગવંત માન આવતી કાલે ફરી આવશે ગુજરાત પ્રવાસે, 4 જનસભા સંબોધશે‘ગુજરાતમાં કોંગ્રેસના વળતા પાણી’- ખેડા જિલ્લાના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રાવજી વાઘેલાએ પકડ્યું AAPનું જાડું
અમદાવાદ(Ahemdabad): આમ આદમી પાર્ટીને જનતા તરફથી જે પ્રચંડ સમર્થન મળી રહ્યું છે તેના આધારે કહી શકાય છે કે લોકો આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા…
Trishul News Gujarati ‘ગુજરાતમાં કોંગ્રેસના વળતા પાણી’- ખેડા જિલ્લાના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રાવજી વાઘેલાએ પકડ્યું AAPનું જાડુંરાજકોટમાં રસ્તા વચ્ચે અચાનક જ સિટી બસમાં ભભૂકી ઉઠી ભીષણ આગ- જુઓ LIVE વિડીયો
રાજકોટ(Rajakot): અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના મવડીથી કણકોટ જતી બસમાં…
Trishul News Gujarati રાજકોટમાં રસ્તા વચ્ચે અચાનક જ સિટી બસમાં ભભૂકી ઉઠી ભીષણ આગ- જુઓ LIVE વિડીયો27 વર્ષના શાસનમાં જે કામ ભાજપએ નથી કર્યું તે, આપ 5 વર્ષમાં કરી બતાવશે…- ઇન્દ્રનીલ રાજગુરુ
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નિવેદન કર્યું છે. આપણે સૌ…
Trishul News Gujarati 27 વર્ષના શાસનમાં જે કામ ભાજપએ નથી કર્યું તે, આપ 5 વર્ષમાં કરી બતાવશે…- ઇન્દ્રનીલ રાજગુરુBJP Vs AAP: સરકારી શાળાઓને ઠીક કરવામાં ભાજપને 15,000 વર્ષ લાગશે: મનીષ સિસોદિયા
ગુજરાત(Gujarat): દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ નિવેદન કર્યું છે. આપણે…
Trishul News Gujarati BJP Vs AAP: સરકારી શાળાઓને ઠીક કરવામાં ભાજપને 15,000 વર્ષ લાગશે: મનીષ સિસોદિયા07 ઓકટોબર 2022, આજનું રાશિફળ: માં લક્ષ્મી આ 5 રાશિના જાતકો પર થશે મહેરબાન, કરશે ધનનો વરસાદ
મેષ રાશિ: પોઝિટિવઃ માર્કેટિંગ અને મીડિયા સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે છે. પરિવાર સાથે જોડાયેલી કેટલીક યોજનાઓ બનશે અને આ યોજનાઓ ઘણી સારી…
Trishul News Gujarati 07 ઓકટોબર 2022, આજનું રાશિફળ: માં લક્ષ્મી આ 5 રાશિના જાતકો પર થશે મહેરબાન, કરશે ધનનો વરસાદ