અમદાવાદ(Ahmedabad): રાજયમાં રખડતાં ઢોર પર નિયંત્રણ કરવામાં આવ્યું ત્યારે માલધારી સમાજે આંદોલન(vibration) કર્યું હતું, પરંતુ ફરી એકવાર રખડતાં ઢોરના કારણે એક પુરુષને પોતાનો જીવ ગુમાવવો…
Trishul News Gujarati રખડતા ઢોરે વધુ એક પરિવારનો આધાર છીનવ્યો… બે દીકરીએ નાની ઉંમરે ગુમાવી પિતાની છત્રછાયારક્ષાબંધનના દિવસે જ 3 બહેનોના એકના એક ભાઈની ચપ્પુના ઘા ઝીંકી હત્યા- જાણો ક્યા બની ઘટના
દિવસેને દિવસે ક્રાઈમ વધતાં જ જાય છે. નાની-નાની ભૂલોમાં લોકો એકબીજાના ખૂન કરતાં અચકાતા નથી, ત્યારે ગતરોજ રક્ષાબંધન(Rakshabandhan) જેવા પવિત્ર તહેવાર(festival) પર ત્રણ બહેનોના એકના…
Trishul News Gujarati રક્ષાબંધનના દિવસે જ 3 બહેનોના એકના એક ભાઈની ચપ્પુના ઘા ઝીંકી હત્યા- જાણો ક્યા બની ઘટનાવિદ્યાર્થીને રોકડી ફી લઇ આવ કહીને પરીક્ષામાંથી ઉઠાડી મુક્યો- વિદ્યાર્થીએ પિતાને ફોન કરી કહ્યું હું કુવામાં પડવા જાવ છું
ઘણી શાળા(School)માં વિધાર્થીઓને(Student) ફી(Fee) માટે ટોર્ચર કરવામાં આવે છે અને પરીક્ષામાં ન બેસવા દઈએ અથવા નાપાસ કરશું એવી ધમકીઓ આપે છે. આવી જ એક ઘટના…
Trishul News Gujarati વિદ્યાર્થીને રોકડી ફી લઇ આવ કહીને પરીક્ષામાંથી ઉઠાડી મુક્યો- વિદ્યાર્થીએ પિતાને ફોન કરી કહ્યું હું કુવામાં પડવા જાવ છુંજીગ્નેશ મેવાણીને એક કેસમાં જામીન મળ્યા ત્યાં ફરીવાર ધરપકડ- જાણો હવે કયા કેસમાં પોલીસે કરી કાર્યવાહી
ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આસામ(Assam) માં થઈ ધરપકડ. ગુજરાતના ધારાસભ્ય(MLA) જીગ્નેશની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે જામીન મળ્યા બાદ તરત જ તેની અન્ય…
Trishul News Gujarati જીગ્નેશ મેવાણીને એક કેસમાં જામીન મળ્યા ત્યાં ફરીવાર ધરપકડ- જાણો હવે કયા કેસમાં પોલીસે કરી કાર્યવાહીલેઉવા પટેલ યુવાને વગાડ્યો અમેરિકામાં ડંકો- નિશાંત પટેલ અમેરિકન હોટેલ એસોસિયેશનના ચેરમેન બન્યા
ટેક્સાસના હોટેલિયર(Texas hotelier) નિશાંત (Neal) પટેલ, CHO, CHIA, AAHOA ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નવા અધ્યક્ષ છે. પટેલ બાલ્ટીમોરમાં 2022 AAHOA કન્વેન્શન અને ટ્રેડ શોના સમાપન…
Trishul News Gujarati લેઉવા પટેલ યુવાને વગાડ્યો અમેરિકામાં ડંકો- નિશાંત પટેલ અમેરિકન હોટેલ એસોસિયેશનના ચેરમેન બન્યાLRD આંદોલનનો સુખદ અંત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બે જ દિવસમાં વેઈટીંગ લિસ્ટ બહાર પાડવાની કરી જાહેરાત
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા LRD આંદોલનનો સુખદ અંત આવ્યો છે. રાજ્યના ગૃહમંત્રી(Home Minister) હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી(CM) ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનાં…
Trishul News Gujarati LRD આંદોલનનો સુખદ અંત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બે જ દિવસમાં વેઈટીંગ લિસ્ટ બહાર પાડવાની કરી જાહેરાતએર ઇન્ડિયા બાદ હવે સરકાર આ કોન્ડોમ કંપની પણ વેચી દેવાના મૂડમાં, અદાણીને જાગ્યો રસ…
દેશ(india)માં સરકાર ઘણી સરકારી કંપની(Government company) ખાનગી કંપની બનાવી રહી છે. આ વચ્ચે એર ઈન્ડિયાની(India) કમાન ખાનગી હાથમાં સોપવામાં આવી છે, હવે સરકાર વધુ એક…
Trishul News Gujarati એર ઇન્ડિયા બાદ હવે સરકાર આ કોન્ડોમ કંપની પણ વેચી દેવાના મૂડમાં, અદાણીને જાગ્યો રસ…સ્વામિનારાયણ ગુરુકુળ સંપ્રદાયના ભક્તિપ્રકાશ સ્વામી બ્રહ્મલીન, મુખ્યમંત્રી પહોંચ્યા અંતિમ દર્શને
સ્વામીનારાયણ(Swaminarayan) સંપ્રદાયનાં એક સંત બ્રહ્મલીન થયાનાં સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ(Ahmedabad)ના SGVP ગુરુકુળ(SGVP Gurukul) સંસ્થાની પાયાની ઈંટ, અખંડ યજ્ઞ અને અનુષ્ઠાનપ્રિય પ.પૂ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી…
Trishul News Gujarati સ્વામિનારાયણ ગુરુકુળ સંપ્રદાયના ભક્તિપ્રકાશ સ્વામી બ્રહ્મલીન, મુખ્યમંત્રી પહોંચ્યા અંતિમ દર્શનેસુરતમાં ગુનેગારો બેફામ- બાળકીનું અપહરણ કરી સુમસામ જગ્યાએ લઇ જઈ કરી નાખી હત્યા, દુષ્કર્મ થયું કે નહી તે દિશામાં તપાસ શરુ
દિવસેને દિવસે હવસખોરોની સખ્યા વધતી જાય છે. સુરત(Surat)ના પુણાગામ(Punagam) વિસ્તારની એક ઘટના આવી છે. પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક 5 વર્ષની બાળકીની હત્યા…
Trishul News Gujarati સુરતમાં ગુનેગારો બેફામ- બાળકીનું અપહરણ કરી સુમસામ જગ્યાએ લઇ જઈ કરી નાખી હત્યા, દુષ્કર્મ થયું કે નહી તે દિશામાં તપાસ શરુચૈત્રી નવરાત્રીના પાંચમાં દિવસે કરો સ્કંદમાતાના આ એક મંત્રનો જાપ અને આરતી- મળશે અપાર સુખ અને ધન લાભ
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવાનો નિયમ છે. સાચા હૃદયથી માતા રાનીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. Chaitra Navratri 5th Day 2022:…
Trishul News Gujarati ચૈત્રી નવરાત્રીના પાંચમાં દિવસે કરો સ્કંદમાતાના આ એક મંત્રનો જાપ અને આરતી- મળશે અપાર સુખ અને ધન લાભઆજનું રાશિફળ: આ 5 રાશિઓ પર કુળદેવી વર્ષાવશે અસીમ કૃપા અને જીવનમાં આવશે જબરદસ્ત બદલાવ
આજનું રાશિફળ – 01 એપ્રિલ 2022, શુક્રવાર 1. મેષ રાશિ:- કોઈપણ નિર્ણય લેવામાં સમજદારીનો ઉપયોગ કરો. પરિવાર સાથે જીવન આનંદથી પસાર થશે. કિંમતી સામાન તમારી સાથે…
Trishul News Gujarati આજનું રાશિફળ: આ 5 રાશિઓ પર કુળદેવી વર્ષાવશે અસીમ કૃપા અને જીવનમાં આવશે જબરદસ્ત બદલાવઆ ગુફામાં પડ્યું છે શ્રીગણેશનું કપાયેલું માથું, ભગવાન ગણેશનું અસલી મસ્તક આપી રહ્યું છે ભયંકર પ્રલયના એંધાણ
ભારત(India) દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યાઓ વિશે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ…
Trishul News Gujarati આ ગુફામાં પડ્યું છે શ્રીગણેશનું કપાયેલું માથું, ભગવાન ગણેશનું અસલી મસ્તક આપી રહ્યું છે ભયંકર પ્રલયના એંધાણ