જહાંગીરપુરા ઇસ્કોન મંદિર નજીક હડપતિવાસમાં રહેતી એક 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટનાએ ફરી પોલીસને દોડતી કરી દીધી હતી. દીકરીની ચિચ્યારી સાંભળી દોડી ગયેલી…
Trishul News Gujarati News સુરત : જહાંગીરપુરામાં 6 વર્ષની માસૂમ બાળકી પર પાડોશી દ્વારા દુષ્કર્મ આચરાયું ..Category: Crime
પત્નીની છેડતી કરતા શખ્સોના ત્રાસથી પતિનો આપઘાત: એકની ધરપકડ
મેમનગરમાં રહેતા યુવકે પત્નીની છેડતી કરનારા બે ભાઈઓના ત્રાસથી કંટાળીને અડાલજ પાસે કેનાલમાં પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવવા માટે બે…
Trishul News Gujarati News પત્નીની છેડતી કરતા શખ્સોના ત્રાસથી પતિનો આપઘાત: એકની ધરપકડપીધેલી હાલતમાં ઝડપાયા ભાવનગર શહેરના આ કોંગ્રેસ પ્રમુખ, થયો જામીન પર છૂટકારો. જાણો વધુ
રાજ્યમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડી રહ્યાં છે. દરેક શહેરોમાં સરળતાથી દારૂ મળી રહ્યો છે. હવે નેતાઓ પણ દારૂ પીને જાહેરમાં ફરી રહ્યાં છે. ભાવનગરના કોંગ્રેસના…
Trishul News Gujarati News પીધેલી હાલતમાં ઝડપાયા ભાવનગર શહેરના આ કોંગ્રેસ પ્રમુખ, થયો જામીન પર છૂટકારો. જાણો વધુદોસ્તોની સાથે સાસરે આવેલ જમાઈને ચોર સમજી ને માર્યો.
બિહાર ના અરવલ માં દોસ્તો ની સાથે સસુરાલ જમાઈ ને બાળકો નો ચોર સમજીને ગામ લોકોએ પકડી લીધો. અને ત્યારબાદ તેને ખુબજ ખરાબ રીતે મારવામાં…
Trishul News Gujarati News દોસ્તોની સાથે સાસરે આવેલ જમાઈને ચોર સમજી ને માર્યો.રૂ.99.97 લાખની રદ થયેલી રૂ.1000 અને રૂ.500ની ચલણી નોટો સાથે સુરત થી એક ઝડપાયો
પૂણા પોલીસે રૂ.1000 અને રૂ.500ની ચલણી નોટો સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે. તેની પાસેથી મળેલી રદ થયેલી ચલણી નોટોનું મૂલ્ય રૂ.99.97 લાખ જેટલું છે.…
Trishul News Gujarati News રૂ.99.97 લાખની રદ થયેલી રૂ.1000 અને રૂ.500ની ચલણી નોટો સાથે સુરત થી એક ઝડપાયોધવલ માવાણી પાસેથી 10 કરોડની કિંમતના બીટકોઈન જપ્ત કરાયા..
બીટકનેક્ટ કંપની એને વેબસાઈટો શરૂ કરીને કરોડોની છેતરપિંડી ના કેસમાં અબુધાબીથી ડિપોર્ટ કરાયેલા ધવલ માવાણી પાસેથી અંદાજે ૧૦ કરોડ રૃપિયાની કિંમતના બીટકોઈન ટાંચમાં લેવામાં આવ્યા…
Trishul News Gujarati News ધવલ માવાણી પાસેથી 10 કરોડની કિંમતના બીટકોઈન જપ્ત કરાયા..એકતરફી પ્રેમીનો આતંક, મહિલા PSIના ઘરમાં ઘૂસી છરી વડે કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં સુરતના એકતરફી પ્રેમીએ મહિલા પીએસઆઈના ઘરે ભારે ધમાલ મચાવી હતી. મહિલા પી.એસ.આઈના ઘરમાં ઘૂસી સુરત રહેતાં શખ્સે પોતાનાં પર છરી વડે માર્યા હતા. આ…
Trishul News Gujarati News એકતરફી પ્રેમીનો આતંક, મહિલા PSIના ઘરમાં ઘૂસી છરી વડે કર્યો આપઘાતનો પ્રયાસપાકિસ્તાને પોતાના મરેલા સૈનિકોના મૃતદેહ ન સ્વીકારીને તેમનું અપમાન કર્યું છે
ભારતના સુરક્ષા એક્સપર્ટે જણાવ્યું કે શનિવારે પાકિસ્તાને પોતાના મૃત સૈનિકોનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરીને તેમનું અપમાન કર્યું છે. આ મૃતદેહો પાકિસ્તાનની બોર્ડર આર્મી ટિમ ના…
Trishul News Gujarati News પાકિસ્તાને પોતાના મરેલા સૈનિકોના મૃતદેહ ન સ્વીકારીને તેમનું અપમાન કર્યું છેમોરબીઃ વાંકાનેરમાં નોકરી પર રખાવી દેવાનું કહી સગીરા પર દુષ્કર્મ..
મોરબી જીલ્લાના વાંકાનેરમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાચા ચકચાર મચી છે. તો ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર સગીરા હોવાથી ભારે ચર્ચા જાગી છે. પોલીસ દ્વારા ગુનો નોંધી…
Trishul News Gujarati News મોરબીઃ વાંકાનેરમાં નોકરી પર રખાવી દેવાનું કહી સગીરા પર દુષ્કર્મ..પાટીદારો પર લાઠી વરસાવવાના સંગીન આરોપ લાગ્યા છે તે DySp અને કોન્સ્ટેબલ લાંચ માંગતા ભેરવાયા
ઘટના સૌરાષ્ટ્રના રાજકોટની છે. હથિયારના કેસમાં નામ ખૂલતાં આરોપીને માર નહીં મારવા તેમજ ઊંડાણપૂર્વક પૂછપરછ નહીં કરવા બદલ ડીવાયએસપી જે એમ ભરવાડ અને કોન્સ્ટેબલે રૂ.10…
Trishul News Gujarati News પાટીદારો પર લાઠી વરસાવવાના સંગીન આરોપ લાગ્યા છે તે DySp અને કોન્સ્ટેબલ લાંચ માંગતા ભેરવાયાદીકરીને તલાક આપી દઈશ કહી જમાઈ એ સાસુ પર બળાત્કાર કર્યો.
હાલમાં જ અપરાધની એક ઘટના હૈદરાબાદમાં સામે આવી છે. આ મામલે મળેલી ખબર અનુસાર તેલંગાણામાં એક ખૂબ હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. આ…
Trishul News Gujarati News દીકરીને તલાક આપી દઈશ કહી જમાઈ એ સાસુ પર બળાત્કાર કર્યો.સુરત: વેડરોડ વિજયનગરમાં યુવાને ધો.9 ની વિદ્યાર્થિનિને બાથ ભરી દીધી
વેડરોડ વિજયનગરમાં કાકાને ત્યાં જતી ધોરણ-9 ની વિદ્યાર્થિનીને અહી રહેતા એક યુવાને જાહેરમાં બાથ ભરી લીધી હતી. ગભરાઇ ગયેલી તરૃણી બીજા દિવસે સ્કૂલે નહી જતા…
Trishul News Gujarati News સુરત: વેડરોડ વિજયનગરમાં યુવાને ધો.9 ની વિદ્યાર્થિનિને બાથ ભરી દીધી