Ahmedabad news: રાજ્યના અમદાવાદ શહેરમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. અમદાવાદમાં અમુક સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી છે. બોમ ડિસ્પોઝલ સ્કોવડ પણ ઘટના…
Trishul News Gujarati News દિલ્હી બાદ ગુજરાતમાં મતદાનના આગલા દિવસે અમદાવાદની સાત સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઇલ મળતા દોડધામCategory: Ahmedabad
Trishul News, latest gujarati news, gujarati breaking news, breaking news gujarati, ahmedabad news, surat news, gandhinagar news, latest news
બાળકો માટે ખુશીના સમાચાર: ભૂલકાઓ ભણશે હવે હરતી ફરતી બસમાં! જાણો શું છે આ તેની ખાસિયતો
Indias first balwatika bus in ahmedabad: અમદાવાદમાં ગરીબ બાળકો માટે નવી બાળ વાટિકા બસ શરૂ કરવામાં આવી છે. 6 વર્ષથી નાની ઉંમરના ગરીબ બાળકો માટે…
Trishul News Gujarati News બાળકો માટે ખુશીના સમાચાર: ભૂલકાઓ ભણશે હવે હરતી ફરતી બસમાં! જાણો શું છે આ તેની ખાસિયતોઅમદાવાદના નારોલ રોડ પર કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત: 1 કમકમાટી ભર્યું મોત
Ahemdabad Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદ શહેરના નારોલ-જુહાપુરા વચ્ચે ડમ્પર ચાલકે કારને જોરદાર ટક્કર મારી હતી. મળતી…
Trishul News Gujarati News અમદાવાદના નારોલ રોડ પર કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત: 1 કમકમાટી ભર્યું મોતઅમદાવાદ | The Ocean Pizzaમાં પરિવારને કડવો અનુભવ: પિઝામાંથી નીકળ્યું પ્લાસ્ટિક, ગંદકીથી ખદબદતું કિચન…
The Ocean Pizza: અમદવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કેટલાક પિઝા આઉટલેટમાંથી ખાસ કરીને પિઝામાંથી જીવાત નીકળતી હોવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. શહેરની હોટલો…
Trishul News Gujarati News અમદાવાદ | The Ocean Pizzaમાં પરિવારને કડવો અનુભવ: પિઝામાંથી નીકળ્યું પ્લાસ્ટિક, ગંદકીથી ખદબદતું કિચન…વસ્ત્રાપુરમાં જૂથ અથડામણ: મંદિર જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો- એકનું મોત, 7 ઘાયલ
Ahmedabad News: અમદાવાદમાં આવેલ વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધારમાં પત્રિકામાં નામ છપાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.આ પથ્થરમારા દરમિયાન એક વૃદ્ધાનું મોત થયું છે.…
Trishul News Gujarati News વસ્ત્રાપુરમાં જૂથ અથડામણ: મંદિર જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે પથ્થરમારો- એકનું મોત, 7 ઘાયલઅમદાવાદમાં AMTS બસ ફરી બની ‘જીવલેણ’: મણિનગરમાં ટુ-વ્હીલર ચાલકને કચડતાં ઘટનાસ્થળે જ મોત
AMTS Bus: અમદાવાદની ‘લાઈફલાઈન’ ગણાતી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો હવે સતત લોકોના જીવ લઈ રહી છે. અમદાવાદ શહેરમાં AMTS બસ(AMTS Bus) જીવલેણ બનીને બેફામ દોડી…
Trishul News Gujarati News અમદાવાદમાં AMTS બસ ફરી બની ‘જીવલેણ’: મણિનગરમાં ટુ-વ્હીલર ચાલકને કચડતાં ઘટનાસ્થળે જ મોતહાઈવે પર લાશનો ઢગલો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં 10નાં દર્દનાક મોત
Nadiad Highway Accident: દિવસેને દિવસે અકસ્માતોની ઘટના વધી જાય છે. જયારે આજરોજ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે સર્જાયેલા…
Trishul News Gujarati News હાઈવે પર લાશનો ઢગલો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં 10નાં દર્દનાક મોતગુજરાતમાંથી UPSC ફાઈનલમાં પહોંચનારા 26 માંથી 8 યુવાનો સરદારધામ ના
ગુજરાતના 25 ઉમેદવારોએ આ વર્ષે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (sardardham UPSC aspirants)માં ફાઈનલ્સ સ્થાન મેળવ્યું છે, તેમાં આઠ ઉમેદવારો અમદાવાદના સરદારધામમાં ટ્રેનીંગ મેળવતા પાટીદાર સમાજ…
Trishul News Gujarati News ગુજરાતમાંથી UPSC ફાઈનલમાં પહોંચનારા 26 માંથી 8 યુવાનો સરદારધામ નારાજ શેખાવતની પાઘડી વિવાદ સંકેલાઈ જવા પાછળ થયો મોટો ઘટસ્ફોટ- વાંચો વિગતવાર
ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે (raj shekhawat) મંગળવારે કમલમ ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવવા હુંકાર કર્યો હતો. આ માટે…
Trishul News Gujarati News રાજ શેખાવતની પાઘડી વિવાદ સંકેલાઈ જવા પાછળ થયો મોટો ઘટસ્ફોટ- વાંચો વિગતવારપરષોત્તમ રૂપાલાના નામે સરકારનું નામ દબાવી રહેલા રાજ શેખાવતને પોલીસે દબોચ્યા, શેખાવતે આપી ગુજરાત સળગાવવાની ધમકી
Raj Shekhawat: અમદાવાદમાં પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ અને કરણીસેના દ્વારા કમલમ ખાતે ઘેરાવની ચીમકી આપી છે. માહિતી મુજબ ક્ષત્રિય સમાજ અને કરણીસેનાના…
Trishul News Gujarati News પરષોત્તમ રૂપાલાના નામે સરકારનું નામ દબાવી રહેલા રાજ શેખાવતને પોલીસે દબોચ્યા, શેખાવતે આપી ગુજરાત સળગાવવાની ધમકીઅમદાવાદ | બિગ ડેડીમાં ચાલતા બિગ હુક્કાબારમાં PCBએ રેડ; પાડી પાંચ ગ્રાહકોને પકડ્યા, 40 ફ્લેવરનું નિકોટીન જપ્ત
Big Daddy Cafe: છેલ્લા ઘણા સમયથી હુકકાબાર પર કોર્ટે પ્રતિબંધ ફરમાવતા તમામ હુક્કાબાર બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કેફેની આડમાં હુક્કાબાર ચલાવતા હોવાનું પોલીસના…
Trishul News Gujarati News અમદાવાદ | બિગ ડેડીમાં ચાલતા બિગ હુક્કાબારમાં PCBએ રેડ; પાડી પાંચ ગ્રાહકોને પકડ્યા, 40 ફ્લેવરનું નિકોટીન જપ્તટ્રેન પણ હવે અમીરીના પાટે દોડી…ગરીબ-મધ્યમ વર્ગનો મરો, ભાડાંમાં બે ગણો ભાવ વધ્યો
Increase in Train Ticket Prices: અમદાવાદથી ઉપડતી પૈકીની મોટાભાગની ટ્રેનોમાં સ્લીપર કોચની(Increase in Train Ticket Prices) સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેની સામે A.C કોચની…
Trishul News Gujarati News ટ્રેન પણ હવે અમીરીના પાટે દોડી…ગરીબ-મધ્યમ વર્ગનો મરો, ભાડાંમાં બે ગણો ભાવ વધ્યો