સુરતની આ શાળામાં પહેલા દિવસે જ આગ- વોચમેનની સતર્કતાએ મોટી હાની અટકાવી- વાંચો પૂરી ખબર

સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની રાયચંદ દીપચંદ સ્કૂલમાં સત્રના પ્રથમ દિવસે જ અચાનક મીટર પેટીમાં શોર્ટ સર્કિટ બાદ તણખલા ઉડતા ભાગદોડ મચી ગઇ હતી.…

Trishul News Gujarati News સુરતની આ શાળામાં પહેલા દિવસે જ આગ- વોચમેનની સતર્કતાએ મોટી હાની અટકાવી- વાંચો પૂરી ખબર

નારાયણ લલ્લુ નું રાજકારણ પૂર્ણ- મૂળ કોંગ્રેસી આશા પટેલની વિકાસ પેનલ પર મતદારોએ મત વરસાવ્યા

ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ…

Trishul News Gujarati News નારાયણ લલ્લુ નું રાજકારણ પૂર્ણ- મૂળ કોંગ્રેસી આશા પટેલની વિકાસ પેનલ પર મતદારોએ મત વરસાવ્યા

જીતુ વાઘાણીએ કહ્યું છે કે ધવલસિંહ ભાજપમાં આવે છે, તેને ડિસ્ટર્બ ન કરો, તમારું સમજી લઈશું: – સાંભળો ઓડિયો કલીપ

આજકાલ રાજકારણમાં નવી પ્રથા ચાલી રહી છે. આત્મ શુદ્ધિની પ્રથા. રાજકારણીઓ પોતાના પાપ ધોવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે અને ભાજપમાં જોડવાને કારણે તેમના પર…

Trishul News Gujarati News જીતુ વાઘાણીએ કહ્યું છે કે ધવલસિંહ ભાજપમાં આવે છે, તેને ડિસ્ટર્બ ન કરો, તમારું સમજી લઈશું: – સાંભળો ઓડિયો કલીપ

નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટે તક્ષશિલા અગ્નિકાંડમાં ઘવાયેલાને ઘર સુધી પહોચાડ્યું EWS પ્રમાણપત્ર- વાંચો અહી

બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ ને બિન અનામત વર્ગ ના દાખલા અને ઇડબલ્યુએસ સર્ટીફીકેટ કઢાવવા ની કામગીરી પૂરજોશમાં તંત્ર દ્વારા ચાલી રહી છે, પરંતુ તાજેતરમાં જ…

Trishul News Gujarati News નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટે તક્ષશિલા અગ્નિકાંડમાં ઘવાયેલાને ઘર સુધી પહોચાડ્યું EWS પ્રમાણપત્ર- વાંચો અહી

ભાજપના નેતાઓને મહિલાઓ સાથે ગેરવર્તન કરવાનો છૂટો દોર કોણે આપ્યો છે ?

સત્તાના નશામાં ચૂર ભાજપનાં ધારાસભ્યોના કારનામા જોઇને તમે પણ વિચારતા થઇ જશો, વડોદરામાં એક ભાજપનો કાર્યકર સ્વિમિંગ પુલમાં ન્હાતી મહિલાઓના ફોટો ખેંચી રહ્યો હતો, નરોડામાં…

Trishul News Gujarati News ભાજપના નેતાઓને મહિલાઓ સાથે ગેરવર્તન કરવાનો છૂટો દોર કોણે આપ્યો છે ?

પદ્મશ્રી મથુરભાઈ સવાણી ઓર્ગેનિક ખેતી કરવા માંગતા ખેડૂતોનું પરિવાર બનાવશે, તમે પણ આ રીતે જોડાઈ શકો છો

વર્ષો પહેલા વિલાયતી ખાતર અને જંતુ નાશક દવા વગર આપણાં દેશમાં ખેતી થતી હતી તે સમયે અન્ય દેશોથી અનાજ ની આયાત કરવી પડતી હતી તેથી…

Trishul News Gujarati News પદ્મશ્રી મથુરભાઈ સવાણી ઓર્ગેનિક ખેતી કરવા માંગતા ખેડૂતોનું પરિવાર બનાવશે, તમે પણ આ રીતે જોડાઈ શકો છો

સોશ્યિલ મીડિયા પર અપીલ કરવાથી કેન્સર પીડિત વ્યક્તિના પરિવારની સહાય માટે 20 લાખ રૂપિયા એકત્રિત થયાં

મિત્રો એક વ્યક્તિ આખી દુનિયા ના બદલી શકે પણ એક પરિવારની જિંદગી જરૂર બદલી શકે છે અને તેનું ઉદાહરણ આજે સુરતના વરાછામાં જોવા મળ્યું. વરાછા…

Trishul News Gujarati News સોશ્યિલ મીડિયા પર અપીલ કરવાથી કેન્સર પીડિત વ્યક્તિના પરિવારની સહાય માટે 20 લાખ રૂપિયા એકત્રિત થયાં

હવેથી રાજ્યમાં કોઈ પણ RTO કચેરી પર લાઈસન્સ રીન્યુ કરાવી શકાશે, જાણો પ્રોસેસ

ગુજરાતના વાહન ચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. વાહન ચાલકોને પોતાનું લાઈસન્સ રીન્યુ કરાવવા માટે હવે જે RTO કચેરી પર જઈને લાઇસન્સ કઢાવ્યું હશે તે…

Trishul News Gujarati News હવેથી રાજ્યમાં કોઈ પણ RTO કચેરી પર લાઈસન્સ રીન્યુ કરાવી શકાશે, જાણો પ્રોસેસ

બીરબલની ખીચડી જેવો પાકવીમો કેદી પાકશે? : ખેડૂતો

પાકવીમો ન મળવો એ ખેડૂતો માટે મોટી સમસ્યા છે. વિનાનું પ્રીમિયમ ભરવા છતાં પાકવીમો મળતો નથી. કપાસના પાકવીમાં મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને ગુજરાત…

Trishul News Gujarati News બીરબલની ખીચડી જેવો પાકવીમો કેદી પાકશે? : ખેડૂતો

સ્વીમીંગપુલમાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો ઉતારનારો શખ્સ ભાજપ IT સેલનો સભ્ય નીકળ્યો

સંસ્કારીનગરી વડોદરાને લાંછન લગાવતી ઘટનાં સામે આવી છે, વડોદરાનાં ગોત્રી સેવાસી રોડ પર પ્રિન્સ વિલા બંગ્લોઝના લેડિઝ સ્વિમિંગ પુલની બરાબર સામે આવેલાં મકાનની ગેલેરીમાંથી સ્વિમિંગ…

Trishul News Gujarati News સ્વીમીંગપુલમાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો ઉતારનારો શખ્સ ભાજપ IT સેલનો સભ્ય નીકળ્યો

તક્ષશિલા કાંડમાં મોટી માછલીઓને બચાવતા તંત્ર વિરુદ્ધ સરકારને લોહીથી લખાયો પત્ર- જુઓ વિડીયો

હાલમાં થોડા સમય પહેલાજ સુરતમાં સરથાણા વિસ્તારમાં ભયંકર આગ આગી હતી. તેમાં 20 થી વધુ બાળકો આગની અંદર હોમાઈ ગયા હતા. તેના કારણે સમગ્ર સુરતમાં…

Trishul News Gujarati News તક્ષશિલા કાંડમાં મોટી માછલીઓને બચાવતા તંત્ર વિરુદ્ધ સરકારને લોહીથી લખાયો પત્ર- જુઓ વિડીયો

આજે ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે આ સ્થળે ભૂકંપના આંચકા પણ લાગ્યા, જાણો વધુ

મંગળવારે રાત્રે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા લાગ્યા હતા. 10 સેક્ન્ડ સુધી અનુભાવેલા આ ભૂકંપને લીધે કોઇ જાનહાની થઇ ન હતી. આ ભૂકંપ…

Trishul News Gujarati News આજે ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે આ સ્થળે ભૂકંપના આંચકા પણ લાગ્યા, જાણો વધુ