ગુજરાતના રાજકારણમાં ભૂકંપ ગુજરાત ભાજપના રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસમાં અસંતુષ્ટોની નારાજગી વચ્ચે ગત રોજ દિલ્હીમાં બેઠક કરી કોંગ્રેસે નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસો…
Trishul News Gujarati News ભાજપ, કોંગ્રેસની ચિંતા ન કરે ભાજપના અનેક નેતાઓ મારા સંપર્કમાં છે સમય આવે ખબર પડી જશેCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
રામ મંદિર વિષે શું વિચારે છે હાર્દિક પટેલ? મોટું નિવેદન આવ્યું સામે….
પાટીદાર અનામત આંદોલનમાંથી ગુજરાતમાંથી યુવા નેતા બનેલા હાર્દિક પટેલ એ હવે પોતાની રાષ્ટ્રીય ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે હવે તે રોજ અલગ અલગ…
Trishul News Gujarati News રામ મંદિર વિષે શું વિચારે છે હાર્દિક પટેલ? મોટું નિવેદન આવ્યું સામે….સુરત: 60 વર્ષીય રિક્ષાચાલકે મરતાં મરતાં કિડની અને લિવર દાન કરી બીજા 3 દર્દીઓને આપ્યું નવજીવન
સુરત: શનિવારે 60 વર્ષીય બ્રેન ડેડ રિક્ષાચાલકે ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી આપી. કતારગામ GIDCની સ્મૃતિ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય ફેડરિક રિબેલોને 3 જાન્યુઆરીએ બ્રેન સ્ટ્રોક…
Trishul News Gujarati News સુરત: 60 વર્ષીય રિક્ષાચાલકે મરતાં મરતાં કિડની અને લિવર દાન કરી બીજા 3 દર્દીઓને આપ્યું નવજીવનનવસારીમાં લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં થયો ડોલરનો વરસાદ
નવસારી ખાતે ગૌ સેવાના લાભાર્થે યોજાયેલો લોકગાયિકા ગીતા રબારીના લોક ડાયરો ફરી એકવાર ડોલરીયો ડાયરો બન્યો હતો. ડાયરો માણવા આવેલા NRIએ અહીં રૂપિયાની જગ્યાએ ડોલરનો…
Trishul News Gujarati News નવસારીમાં લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં થયો ડોલરનો વરસાદસુરતમાં વધુ એક સીટી બસ સળગી, રસ્તા પર જ ભડભડ બસ સળગતા ફેલાયો ભય
સુરતના કતારગામ વિસ્તારમાં વહેલી સવારે સિટી બસમાં
Trishul News Gujarati News સુરતમાં વધુ એક સીટી બસ સળગી, રસ્તા પર જ ભડભડ બસ સળગતા ફેલાયો ભયપ્રસિદ્ધ લોક ગાયિકા ‘કિંજલ દવે’ને ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગાવા અને ઈન્ટરનેટ પરથી ગીત હટાવવા ગુજરાત કોર્ટેનો આદેશ
‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી પ્રસિદ્ધ થયેલી ગાયિકા કિંજલ દવેને 22મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોઈ કોમર્શિયલ કાર્યક્રમોમાં આ ગીત ન ગાવા માટે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે…
Trishul News Gujarati News પ્રસિદ્ધ લોક ગાયિકા ‘કિંજલ દવે’ને ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગાવા અને ઈન્ટરનેટ પરથી ગીત હટાવવા ગુજરાત કોર્ટેનો આદેશદારૂ પાર્ટી કરતા કોંગ્રેસી પ્રમુખ સહીત પાંચ કાર્યકરો પકડાયા, વાંચો વિગતે…
રાજ્યમાં દારૂબંધીનો વારંવાર વિરોધ કરનાર કોંગ્રેસના જ કાર્યકર્તાઓ હવે દારૂની મહેફિલમાંથી ઝડપાઇ ગયા છે, આણંદમાં અડાસ ગામની સીમમાં ખાનગી ફાર્મહાઉસમાં પોલીસની રેડમાં 5 સખ્શોની ધરપકડ…
Trishul News Gujarati News દારૂ પાર્ટી કરતા કોંગ્રેસી પ્રમુખ સહીત પાંચ કાર્યકરો પકડાયા, વાંચો વિગતે…ખેડૂતો પર પોલીસ દમનના ઉગ્ર પડઘા, 6 ગામો સજ્જડ બંધ, માઈનિંગનો વિરોધ યથાવત
ઘણા મહિનાઓથી ભાવનગર જિલ્લાના
Trishul News Gujarati News ખેડૂતો પર પોલીસ દમનના ઉગ્ર પડઘા, 6 ગામો સજ્જડ બંધ, માઈનિંગનો વિરોધ યથાવતમહાત્મા ગાંધીજી ભણ્યા એ સ્કૂલમાં૧૪૮ વિદ્યાર્થી વચ્ચે ૪ જ શિક્ષક, બેચ છે પરંતુ બેસવા જેવી હાલતમાં નથી, પાણી માટે ૧ જ ગ્લાસ
મહાત્મા ગાંધીએ ધોરણ 3 અને 4નો અભ્યાસ શહેરના કોઠાયારીનાકા પાસે આવેલી નગરપાલિકા સંચાલિત શાળા નં 1 એવી કિશોરસિંહજી પ્રાથમિક શાળામાં કર્યો હતો. આ સ્કૂલમાં ગઇકાલથી…
Trishul News Gujarati News મહાત્મા ગાંધીજી ભણ્યા એ સ્કૂલમાં૧૪૮ વિદ્યાર્થી વચ્ચે ૪ જ શિક્ષક, બેચ છે પરંતુ બેસવા જેવી હાલતમાં નથી, પાણી માટે ૧ જ ગ્લાસટ્રેનની ગતિ ઘટાડવાના નિર્ણયથી બચ્યા સિંહોના જીવ- જુઓ તસ્વીર
ગુજરાતમાં ગીરના જંગલામાં જ એશિયાઇ સિંહ
Trishul News Gujarati News ટ્રેનની ગતિ ઘટાડવાના નિર્ણયથી બચ્યા સિંહોના જીવ- જુઓ તસ્વીરPI ને ધમકાવી ગયો ભાજપ MLA નો પુત્ર, સુરત પોલીસ કઈ ન ઉકાળી શકી!!! ખાખીને કોનો ડર?
ગઈકાલે સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા અને ટ્રાફિકપોલીસ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સાંજ પડે ત્યાં સુધી માં ત્રણ ત્રણ પોલીસ…
Trishul News Gujarati News PI ને ધમકાવી ગયો ભાજપ MLA નો પુત્ર, સુરત પોલીસ કઈ ન ઉકાળી શકી!!! ખાખીને કોનો ડર?છોકરીએ પોલીસને ધંધે લગાડ્યા, મદદ કરવા પહોંચ્યા ત્યારે કહ્યું, ‘આ તો Tik Tok પર મજાક હતી’
અમદાવાદ: ગાંધીનગરમાં રહેતી કિશોર વયની છોકરીનો જીવ બચાવવા માટે શહેરના સાયબર સેલે કલાકો ચિંતામાં વિતાવ્યા અને ગાંડાની જેમ તેના ઘર તરફ ગાડીઓ દોડાવી. આ છોકરીએ…
Trishul News Gujarati News છોકરીએ પોલીસને ધંધે લગાડ્યા, મદદ કરવા પહોંચ્યા ત્યારે કહ્યું, ‘આ તો Tik Tok પર મજાક હતી’