ગુજરાતના ભાવનગરમાં લુખ્ખા તત્વો નો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવી રીતે સતત પાંચમા દિવસે ભાવનગરમાં હત્યાની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે ભાવનગર શહેરના…
Trishul News Gujarati News ભાવનગર રક્તરંજિત: પાંચ દિવસમાં ચાર હત્યા- કોણ છે જવાબદાર?Category: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
માવો ખાઈ જાહેરમાં મારી પીચકારી, જાણો પછી તેનું શું થયું?
ગુજરાતીઓમાં મોટાભાગના વડીલો યુવાનોને માવા-પાન મસાલાનું વ્યસન અવાભાવીક રીતે હોય જ છે. જેને કારણે અહીં તહીં ઘણા લોકો પાનની પીચકારી મારી ગંદકી ફેલાવતા રહે છે.…
Trishul News Gujarati News માવો ખાઈ જાહેરમાં મારી પીચકારી, જાણો પછી તેનું શું થયું?ધારાસભ્યશ્રી ચૂંટણીમાંથી નવરાશ મળે તો જરાક તમારી ઓફિસ સામેનો આ મોતિયો ખાડો પૂરાવજો…
એક બાજુ રૂપાણી સરકાર ગતિશીલ ગુજરાતના પોકળ દાવા રોકી રહી છે ત્યારે બીજી બાજુ સરકારની કામગીરી બિલકુલ કાચબા ગતિએ ચાલતી હોય તેવું જણાઈ રહ્યું છે.…
Trishul News Gujarati News ધારાસભ્યશ્રી ચૂંટણીમાંથી નવરાશ મળે તો જરાક તમારી ઓફિસ સામેનો આ મોતિયો ખાડો પૂરાવજો…સુરતમાં રેકર્ડ બ્રેક ગરમી, 60થી વધુ લોકોની તબિયત લથડી
સુરત શહેરમાં ગઈકાલે તાપમાનનો પારો 42 ડિગ્રી નોંધાયો હતો અને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું…
Trishul News Gujarati News સુરતમાં રેકર્ડ બ્રેક ગરમી, 60થી વધુ લોકોની તબિયત લથડી31 મે સુધી I khedut portal પર ખેતીના સાધનો- ટ્રેક્ટર સહીતની સબસીડી મેળવવા કરો ઓનલાઇન આવેદન
ખેતીવાડી વિભાગની સબસીડી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે. આપ તા. 29/04/2019 થી તા. 31/05/2019 સુધી અરજી કરી શકશો. ખેતીવાડી વિભાગના તમામ ઘટકોમાં આપ…
Trishul News Gujarati News 31 મે સુધી I khedut portal પર ખેતીના સાધનો- ટ્રેક્ટર સહીતની સબસીડી મેળવવા કરો ઓનલાઇન આવેદનબટેટા પકવતા ગુજરાતના ખેડૂતો પર પેપ્સિકો કંપનીએ કર્યો 1 કરોડની નુક્સાનીનો કેસ- જાણો કારણ
ઉત્તર ગુજરાત ના 9 ખેડૂતો સામે પેપ્સિકો કંપનીએ કોપીરાઈટનો દાવો કર્યો છે. પેપ્સીકો કંપનીએ કોમર્શિયલ કોર્ટમાં ખેડૂતો સામે કેસ કર્યો છે. અમુક જાતના બટાકાની કોપીરાઈટ…
Trishul News Gujarati News બટેટા પકવતા ગુજરાતના ખેડૂતો પર પેપ્સિકો કંપનીએ કર્યો 1 કરોડની નુક્સાનીનો કેસ- જાણો કારણઅલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે બાંભણિયાએ બોલાવી પાટીદારોની મીટિંગ, જાણો હાર્દિક સહીત કોને અપાયું આમંત્રણ
લોકસભાની ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે, હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલનકારીઓ ભાજપ વિરોધ ના પ્રચારમાં મગ્ન બન્યા હતા.…
Trishul News Gujarati News અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે બાંભણિયાએ બોલાવી પાટીદારોની મીટિંગ, જાણો હાર્દિક સહીત કોને અપાયું આમંત્રણ…તો રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખની હકાલપટ્ટી નક્કી?
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે સચિવાલયમાં અને રાજકીય વર્તુળોમાં સરકાર અને સંગઠનને લઈને વિવિધ અટકળો અને ચર્ચા થઈ રહી છે. આધારભૂત સૂત્રો જણાવે…
Trishul News Gujarati News …તો રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખની હકાલપટ્ટી નક્કી?સુરતના પાટીદાર ઉદ્યોગપતિઓએ ચૂંટણીમાં ભાજપને સાથ ન આપવો પડે તે માટે આ રીતે કાઢ્યો હતો રસ્તો…
67 વર્ષ બાદ સૌથી વધુ મતદાન: મોદી સરકાર સામે મતદારોનો ગુસ્સો કે રાજીપો?
મંગળવારે 23મીનાં રોજ લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતમાં બપોરે 12 વાગ્યા બાદ ગરમીના મતદાન ધીમુ…
Trishul News Gujarati News 67 વર્ષ બાદ સૌથી વધુ મતદાન: મોદી સરકાર સામે મતદારોનો ગુસ્સો કે રાજીપો?ગુજરાતમાં ગુંડારાજ? મતદારોને રોકવા ગુંડાઓ પાઇપ-લાકડી લઇને રસ્તા પર ઉતર્યા
સૌરાષ્ટ્રની લોકસભાની બેઠકો પર નિરંતર ચાલતા મતદાન વચ્ચે મોટા ડખાની છૂટીછવાઈ ઘટનાઓ પણ સામે આવી છે. જૂનાગઢ શહેરના બિલખા રોડ પર કેટલાક ગુંડા રોડ પર…
Trishul News Gujarati News ગુજરાતમાં ગુંડારાજ? મતદારોને રોકવા ગુંડાઓ પાઇપ-લાકડી લઇને રસ્તા પર ઉતર્યામતદાન કરતા પહેલા માતા હીરાબા ના આશીર્વાદ લેવા પહોંચ્યા પીએમ મોદી
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ૧૧૭ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ગુજરાતમાં આવી પહોંચ્યા છે.…
Trishul News Gujarati News મતદાન કરતા પહેલા માતા હીરાબા ના આશીર્વાદ લેવા પહોંચ્યા પીએમ મોદી