મોદી સરકાર ની પશુપાલકો અને માછીમારોને મોટી ભેટ- આ રીતે મળશે બે લાખ રૂપિયા…

કિસાન ક્રેડીટ કાર્ડ હવે ફક્ત ખેતી સુધી સિમિત નહીં રહે. નરેન્દ્ર મોદીની સરકારે તેની સુવિધાઓ પશુપાલન તેમજ મત્સ્ય ઉદ્યોગ માં પણ ઉપલબ્ધ કરાવી છે. ખાલી…

Trishul News Gujarati મોદી સરકાર ની પશુપાલકો અને માછીમારોને મોટી ભેટ- આ રીતે મળશે બે લાખ રૂપિયા…

કોંગી ધારાસભ્યે અધિકારીને કીચડથી નવડાવ્યો- વાંચો વિગતવાર

તાજેતરમાં જ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં નગરપાલિકાના અધિકારીને બેટથી મારનારા ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો વિવાદ હજુ ચાલી જ રહ્યો છે, ત્યા તો મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કોંગ્રેસના ધારાસભ્ય…

Trishul News Gujarati કોંગી ધારાસભ્યે અધિકારીને કીચડથી નવડાવ્યો- વાંચો વિગતવાર

ભારતના આ વિદ્યાર્થીને ગૂગલે આપ્યું ૬૦ લાખનું પેકેજ, જાણો અહીંયા કઈ રીતે લાગી શકે છે નોકરી…

ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ જેવી દુનિયાની પ્રસિદ્ધ કંપનીઓમાં કામ કરવું એ મોટાભાગના લોકોનું સપનું હોય છે. સામાન્ય રીતે યુવા એન્જિનિયર જે એન્જિનિયરિંગ નો અભ્યાસ કરી રહ્યા…

Trishul News Gujarati ભારતના આ વિદ્યાર્થીને ગૂગલે આપ્યું ૬૦ લાખનું પેકેજ, જાણો અહીંયા કઈ રીતે લાગી શકે છે નોકરી…

૭૨ વર્ષ પછી પાકિસ્તાનમાં ફરીથી ખોલવામાં આવશે આ હિન્દુ મંદિર- ભારતમાંથી મૂર્તિઓ લઈ જવાશે

પાકિસ્તાનમાં 72 વર્ષ જૂના મંદિરને ફરી વખત ખોલવામાં આવી રહ્યું છે. આ મંદિર પંજાબ પ્રાંતના સિયાલકોટમાં આવેલું છે, જેને શામળા તેજા સિંહ ટેમ્પલ ના નામે…

Trishul News Gujarati ૭૨ વર્ષ પછી પાકિસ્તાનમાં ફરીથી ખોલવામાં આવશે આ હિન્દુ મંદિર- ભારતમાંથી મૂર્તિઓ લઈ જવાશે

બેંકો લોન વસૂલવા માટે નહી મોકલી શકે બાઉન્સર,અને એવું કરે તો અહીં કરો ફરિયાદ

અનેક વખત એવું થાય છે કે, બેંકો લોનની રકમ વસૂલ કરવા માટે ગ્રાહકો પાસે બાઉન્સરો મોકલે છે. આ બાબતે લોકસભામાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકૂરે જણાવ્યું…

Trishul News Gujarati બેંકો લોન વસૂલવા માટે નહી મોકલી શકે બાઉન્સર,અને એવું કરે તો અહીં કરો ફરિયાદ

કોંગ્રેસમાં ગાંધી પરિવારનું રાજ પૂર્ણ: રાહુલ હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી, થોડાજ સમયમાં થશે ચૂંટણી

કોંગ્રેસનો સંકટ વધુ ઘેરાયો છે. અત્યારે કોંગ્રેસમાં કોઈ અધ્યક્ષ નથી. રાહુલ ગાંધીએ સાફ કહી દીધું છે કે તેઓ હવે કોંગ્રેસનો અધ્યક્ષ નથી. રાહુલ ગાંધીએ કહ્યું…

Trishul News Gujarati કોંગ્રેસમાં ગાંધી પરિવારનું રાજ પૂર્ણ: રાહુલ હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી, થોડાજ સમયમાં થશે ચૂંટણી

આ જીલ્લમાં યાત્રીઓ થી ભરેલી બસ ખાબકી ખીણમાં, 24 લોકોના થયા મોત. જાણો વિગતે

જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડમાં મોટી દુર્ઘટના થઈ છે. કેશવન વિસ્તારમાં યાત્રિઓથી ભરેલી એક બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 24 લોકોના મોતના સમાચાર સામે આવ્યા…

Trishul News Gujarati આ જીલ્લમાં યાત્રીઓ થી ભરેલી બસ ખાબકી ખીણમાં, 24 લોકોના થયા મોત. જાણો વિગતે

પિકનિકમાં આનંદ માણવા ગયેલી આ સ્કુલબસ ખાબકી ખીણમાં, જાણો 2 માસુમ બાળકોના…

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોટો અકસ્માત થયો છે. મળતી જાણકારી પ્રમાણે બાળકોને લઇને એક ટ્રાવેલર ખીણમાં જઇને ખાબકી હતી. પ્રાથમિક માહિતી અનુસાર બે બાળકોનાં મોત…

Trishul News Gujarati પિકનિકમાં આનંદ માણવા ગયેલી આ સ્કુલબસ ખાબકી ખીણમાં, જાણો 2 માસુમ બાળકોના…

ભારતમાં પોલીસ બનવું ગુનો નથી, પરંતુ ઈમાનદાર બનવું ગુનો છે. આ IAS ઓફિસરને 22 વર્ષમાં 20 ટ્રાન્સફર અપાયા.

સામાન્ય રીતે વાત કરીએ તો ભારત દેશનું તંત્ર 50% થી વધુ ભ્રષ્ટાચારી છે. ભારતમાં પોલીસ ઓફિસર બનવું ગુનો નથી પરંતુ અહિયાં ઈમાનદારી પૂર્વક ફરજ નિભાવવી…

Trishul News Gujarati ભારતમાં પોલીસ બનવું ગુનો નથી, પરંતુ ઈમાનદાર બનવું ગુનો છે. આ IAS ઓફિસરને 22 વર્ષમાં 20 ટ્રાન્સફર અપાયા.

આ દીકરીએ 13 વર્ષનું ભણતર 7 વર્ષમાં જ પૂર્ણ કરીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ. જાણો વધુ

શિમલાના કોટખાઇની ભાવના સોકટાએ 27 વર્ષની ઉંમરમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાના નામ સામેલ કરાવ્યું છે. તેના નામે તેર વર્ષનું ભણતર માત્ર સાત વર્ષમાં પૂર્ણ…

Trishul News Gujarati આ દીકરીએ 13 વર્ષનું ભણતર 7 વર્ષમાં જ પૂર્ણ કરીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ. જાણો વધુ

છુટા-છેડા આપવા પત્નીએ કરી પતિ પાસે એવી માંગણી, કે જજનો પણ છૂટી ગયો પરસેવો

ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. જેમાં પત્નીએ એવી માંગણી  કરી કે બધા ચોંકી ગયાં. આ મામલો મહારાષ્ટ્રની નાંદેડ ફેમિલી કોર્ટનો છે. અહીં ડિવોર્સની…

Trishul News Gujarati છુટા-છેડા આપવા પત્નીએ કરી પતિ પાસે એવી માંગણી, કે જજનો પણ છૂટી ગયો પરસેવો

આ મુસ્લિમ દિગ્ગજ નેતાએ કહ્યું: “મુસલમાન ગટરમાં જ રહેવા માંગતા હોય તો…”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર સોમવારે ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન બોલતા ટ્રિપલ તલાકના મુદ્દે કોંગ્રેસને સમર્થન આપવાની અપીલ કરી. જો કે આ સાથે…

Trishul News Gujarati આ મુસ્લિમ દિગ્ગજ નેતાએ કહ્યું: “મુસલમાન ગટરમાં જ રહેવા માંગતા હોય તો…”