કોંગ્રેસ અને TMCના 107 MLA ભાજપમાં જોડાશે: જાણો કોણે કર્યો દાવો

ભાજપના નેતા મુકુલ રોયે દાવો કર્યો છે કે, જલ્દી જ કોંગ્રેસ, TMC અને માર્કસવાદી કોમ્યૂનિસ્ટ પાર્ટીના 107 ધારાસભ્યો ભાજપમાં સામેલ થશે. તેમણે કહ્યું કે, અમારી…

Trishul News Gujarati News કોંગ્રેસ અને TMCના 107 MLA ભાજપમાં જોડાશે: જાણો કોણે કર્યો દાવો

બોલીવુડની આ એક્ટ્રેસે સંસદ પરિષદમાં કરી સાફ-સફાઈ, જાણો લોકોએ કેવી-કેવી ટીકા કરી ?

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વ હેઠળ શનિવારે સંસદમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું. હેમા માલિનીએ સંસદની જગ્યામાં સફાઈ કરી પરંતુ લોકોને તે રીત પસંદ ન…

Trishul News Gujarati News બોલીવુડની આ એક્ટ્રેસે સંસદ પરિષદમાં કરી સાફ-સફાઈ, જાણો લોકોએ કેવી-કેવી ટીકા કરી ?

મોદી સરકાર 100 દિવસોમાં 167 યોજનાઓ પૂરી કરશે, જાણો વિગતે

મોદી સ૨કા૨ના બીજા કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસમાં એટલે કે ૧પ ઓકટોબ૨ સુધીમાં અમલ ક૨વા ૧૬૭ લિક્સ બદલી નાખના૨ા ૧૬૭ વિચા૨ો શોર્ટલિસ્ટ ક૨ાયા છે. કેબીનેટ સેક્રેટ૨ી…

Trishul News Gujarati News મોદી સરકાર 100 દિવસોમાં 167 યોજનાઓ પૂરી કરશે, જાણો વિગતે

વડાપ્રધાન મોદીના વતનના એક કોંગ્રેસી કાર્યકર એ રાહુલ ગાંધીને લખ્યો ખુલ્લો પત્ર- જાણો શું કહ્યું

કોંગ્રેસમાં હાલમાં કેટલાક પદાધિકારીઓ અને ધારાસભ્યો રાજીનામા આપીને પક્ષપલટો કરી રહ્યા છે, ત્યારે હજુ પણ એવા કેટલાક કોંગ્રેસના પાયાના કાર્યકરો છે જેઓએ કોંગ્રેસને અનેકવાર હાર…

Trishul News Gujarati News વડાપ્રધાન મોદીના વતનના એક કોંગ્રેસી કાર્યકર એ રાહુલ ગાંધીને લખ્યો ખુલ્લો પત્ર- જાણો શું કહ્યું

ભાજપના જ દિગ્ગજ નેતાએ કહ્યું બીજેપી નું વધતું કદ દેશની લોકશાહી માટે જોખમી

ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી વખત ભાજપના વલણ સામે સવાલો ઉઠાવીને કહ્યું હતું કે, ભાજપનું વધતું કદ દેશમાં લોકશાહીને નબળી પાડી રહ્યું છે. જો…

Trishul News Gujarati News ભાજપના જ દિગ્ગજ નેતાએ કહ્યું બીજેપી નું વધતું કદ દેશની લોકશાહી માટે જોખમી

જીગ્નેશ મેવાણીને ગાળો આપી, મળી જાનથી મારી નાખવાની ધમકી. જાણો વિગતે

બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણી ને ફરી એકવાર ટેલીફોન પર ધમકી મળી છે. મેવાણી ના સાથીને જીગ્નેશ મેવાણી ને ઉદેશીને ફોન પર…

Trishul News Gujarati News જીગ્નેશ મેવાણીને ગાળો આપી, મળી જાનથી મારી નાખવાની ધમકી. જાણો વિગતે

અમિત શાહ સાથેની દોસ્તી અને દુશ્મની, દીનું સોલંકીને આ રીતે પાડી ભારે. જાણો વિગતે

રાજકારણમાં કોઈ કાયમી મિત્ર અને કોઈ કાયમી દુશ્મન હોતા નથી. દિનું સોલકીનો રાજકીય ઉદય જે રીતે થયો તેમાં અમિત શાહનો મહત્વનો હિસ્સો છે. ત્યાર બાદ…

Trishul News Gujarati News અમિત શાહ સાથેની દોસ્તી અને દુશ્મની, દીનું સોલંકીને આ રીતે પાડી ભારે. જાણો વિગતે

BJP MLAની દીકરીએ કહ્યું: “મને મારા પપ્પાથી જ જીવનું જોખમ છે” જુઓ વિડીયો…

યુપીના બરેલી જિલ્લાના ચેનપુર સીટ પરથી BJP ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પૂ ભરતૌલની દીકરી સાક્ષીનો એક વીડિયો વાયરલ થયો છે. સાક્ષીએ દલિત યુવક અજિતેશ કુમારની…

Trishul News Gujarati News BJP MLAની દીકરીએ કહ્યું: “મને મારા પપ્પાથી જ જીવનું જોખમ છે” જુઓ વિડીયો…

અમદાવાદ અને સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફરી સમન્સ, જાણો વિગતે

આજે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ અને સુરતની મેજીસ્ટ્રેટ કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ફરી સમન્સ ઇશ્યુ કર્યા છે. મે મહિનાની શરૃઆતમાં બન્ને કોર્ટોએ રાહુલ ગાંધીને…

Trishul News Gujarati News અમદાવાદ અને સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફરી સમન્સ, જાણો વિગતે

જયશ્રી રામ ના નારા લગાવનાર ભાજપ કાર્યકર ને પતાવી દીધો: તૃણમુલ કોંગ્રેસ પર આરોપ

હાલમાં પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ નાજુક છે, ત્યારે વધુ એક રાજનૈતિક હત્યા થઈ છે. આ વખતે મૃતક ભાજપનો કાર્યકર હોવાનો દાવો થઈ રહ્યો છે. ભાજપે શનિવારે…

Trishul News Gujarati News જયશ્રી રામ ના નારા લગાવનાર ભાજપ કાર્યકર ને પતાવી દીધો: તૃણમુલ કોંગ્રેસ પર આરોપ

કર્ણાટકમાં કોંગ્રેસ પડી જશે, ભાજપ બનાવશે સરકાર- વાંચો કઇ રીતે પડ્યો ખેલ

કર્ણાટકમાં કોંગ્રેસની ગઠબંધન વાળી જેડીએસ ની સરકારના મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી ની સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમાર અનુસાર આઠ…

Trishul News Gujarati News કર્ણાટકમાં કોંગ્રેસ પડી જશે, ભાજપ બનાવશે સરકાર- વાંચો કઇ રીતે પડ્યો ખેલ

કર્ણાટક સંકટ વચ્ચે બીજેપીએ કહ્યું: અમે સરકાર બનાવવા માટે ગયા, યેદુરપ્પા હશે મુખ્યમંત્રી..

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર લઘુમતી માં આવવાની સંભાવના વધી ગઇ છે. શનિવારે કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. આ ધારાસભ્ય…

Trishul News Gujarati News કર્ણાટક સંકટ વચ્ચે બીજેપીએ કહ્યું: અમે સરકાર બનાવવા માટે ગયા, યેદુરપ્પા હશે મુખ્યમંત્રી..