આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક અનોખી અને આગવી ઓળખાણ ઊભી કરી છે. લોકો તરફથી મોટા પ્રમાણમાં સાથ અને સમર્થન મળી રહ્યું છે.ગુજરાતમાં…
Trishul News Gujarati આમ આદમી પાર્ટીમાં જોડાયા ગૌસેવા સાથે જોડાયેલા અર્જુન આંબલિયા, ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતાઓCategory: Politics
મેં વડાપ્રધાનને પત્ર લખ્યો છે, દેશના 130 કરોડ લોકો ઈચ્છે છે કે નોટ પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએઃ અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાત માટે આવી પહોંચ્યા છે.…
Trishul News Gujarati મેં વડાપ્રધાનને પત્ર લખ્યો છે, દેશના 130 કરોડ લોકો ઈચ્છે છે કે નોટ પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએઃ અરવિંદ કેજરીવાલ‘કમા’ની રાજકારણમાં એન્ટ્રી! ભાજપ નેતાએ દિવ્યાંગ કમાની રાહુલ ગાંધી સાથે સરખામણી કરતા કહ્યું…
ઘણા સમયથી ગુજરાતમાં લોકપ્રિય થયેલો કમો, હર કોઈના દિલમાં વસી ગયો છે. ત્યારે કમાનું નામ રાજકારણમાં ઉછળતા નવો ખળભળાટ મચ્યો છે. ભાજપ નેતા અને મધ્યપ્રદેશના…
Trishul News Gujarati ‘કમા’ની રાજકારણમાં એન્ટ્રી! ભાજપ નેતાએ દિવ્યાંગ કમાની રાહુલ ગાંધી સાથે સરખામણી કરતા કહ્યું…હવે ચુંટણીની આગલી રાતે નહિ થાય ભજીયા-ગોટાનો પ્રોગ્રામ, જો પકડાયા તો થશે ગુનો
વિધાનસભાની ચુંટણી(Assembly elections) નજીક આવી રહી છે. જેને લઈને દરેક પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. એવામાં હવે ચૂંટણીની આગલી રાતે અથવા તો મતદાન (voting)ના…
Trishul News Gujarati હવે ચુંટણીની આગલી રાતે નહિ થાય ભજીયા-ગોટાનો પ્રોગ્રામ, જો પકડાયા તો થશે ગુનોદેશના આ રાજ્યમાં ફરી એક વાર થશે સત્તા પલ્ટો, જાણો પ્રશાંત કિશોરે ક્યાં રાજ્ય માટે કરી ભવિષ્યવાણી
પટના(Patna): રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે(Prashant Kishore) બુધવારે દાવો કર્યો હતો કે બિહાર (Bihar)ના મુખ્યમંત્રી નીતીશ કુમાર(Nitish Kumar) ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંપર્કમાં છે અને જો…
Trishul News Gujarati દેશના આ રાજ્યમાં ફરી એક વાર થશે સત્તા પલ્ટો, જાણો પ્રશાંત કિશોરે ક્યાં રાજ્ય માટે કરી ભવિષ્યવાણીચુંટણી પહેલા મનીષ સિસોદિયાએ કર્યા PM મોદીના ભરપેટ વખાણ- જાણો શું કહ્યું…
ગુજરાતમાં ચુંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે, દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) થી લઇ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી…
Trishul News Gujarati ચુંટણી પહેલા મનીષ સિસોદિયાએ કર્યા PM મોદીના ભરપેટ વખાણ- જાણો શું કહ્યું…‘ભાજપે ગુજરાતના એક કરોડ બાળકોનું ભવિષ્ય બગાડ્યું છે’ – મનીષ સિસોદિયા
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) આજે ગુજરાતના લોકોના ઘરે ઘરે પહોંચી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી સતત વિવિધ કાર્યક્રમો દ્વારા આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે-ખૂણે પોતાને…
Trishul News Gujarati ‘ભાજપે ગુજરાતના એક કરોડ બાળકોનું ભવિષ્ય બગાડ્યું છે’ – મનીષ સિસોદિયા‘ભાજપ મને પાકિસ્તાન લડવા મોકલશે તો હું ત્યાં ચુંટણી લડવા જઈશ’ મધુ શ્રીવાસ્તવનું ચોંકાવનારૂ નિવેદન
ગુજરાત(Gujarat): વિધાસભાની ચુંટણી નજીક આવી રહી છે. ભાજપ(BJP), આપ(AAP) અને કોંગ્રેસ(Congress) તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે હવે તમામ પાર્ટીઓ વાયદાઓ અને…
Trishul News Gujarati ‘ભાજપ મને પાકિસ્તાન લડવા મોકલશે તો હું ત્યાં ચુંટણી લડવા જઈશ’ મધુ શ્રીવાસ્તવનું ચોંકાવનારૂ નિવેદનમોટા સમાચાર: ભાજપે 62 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા જાહેર- પૂર્વ મુખ્યમંત્રીને ન મળી ટીકીટ
ભાજપ(BJP)એ હિમાચલ વિધાનસભા ચૂંટણી(Himachal Assembly Elections) માટે 62 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે મુખ્યમંત્રી જયરામ ઠાકુર(Jairam Thakur) સિરાજ બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે અનિલ…
Trishul News Gujarati મોટા સમાચાર: ભાજપે 62 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા જાહેર- પૂર્વ મુખ્યમંત્રીને ન મળી ટીકીટશિક્ષણ મુદ્દે ‘આપ’ની મોટી ગેરેંટી: ગુજરાતના મોટા 8 શહેરોમાં દર 4 કિલોમીટરે બનાવશે શાનદાર સરકારી શાળા
અમદાવાદ(Ahmedabad): દિલ્હી સરકારના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodiya) આજે ગુજરાત(Gujarat) પધાર્યા છે. આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudaan Gadhvi) અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ…
Trishul News Gujarati શિક્ષણ મુદ્દે ‘આપ’ની મોટી ગેરેંટી: ગુજરાતના મોટા 8 શહેરોમાં દર 4 કિલોમીટરે બનાવશે શાનદાર સરકારી શાળાઆશા વર્કરના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રિકાબેન સોલંકીએ પકડ્યું ઝાડું- કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા
ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર…
Trishul News Gujarati આશા વર્કરના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રિકાબેન સોલંકીએ પકડ્યું ઝાડું- કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા‘AAP છોડી દો, અમે તમને મુખ્યમંત્રી બનાવીશું’ CBI તપાસ બાદ મનીષ સિસોદિયાના ભાજપ પર ચોંકાવનારા આરોપ
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia)ની CBI દ્વારા 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ સિસોદિયા CBI હેડક્વાર્ટર(CBI Headquarters)માંથી બહાર નીકળતાની સાથે જ ભાજપ(BJP)…
Trishul News Gujarati ‘AAP છોડી દો, અમે તમને મુખ્યમંત્રી બનાવીશું’ CBI તપાસ બાદ મનીષ સિસોદિયાના ભાજપ પર ચોંકાવનારા આરોપ