Lok Sabha Election 2024: આજે લોકશાહીનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ ભારત સરકારનાં ચેરમેન સુનીલ સિંધીએ (Lok Sabha Election 2024)…
Trishul News Gujarati News ગૌતમ અદાણી, ગીતા રબારી અને સુનીલ સિંઘી સહિત આ મહાનુભવોએ ગુજરાતમાં કર્યું મતદાનCategory: Politics
મતદાન બાદ PM મોદીનો અનોખા અંદાજ; કોઈએ રાખડી બાંધી, લોકોને મળ્યા અને ભૂલકાઓ રમાડ્યા તો કોઈએ…
PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદની નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાન કર્યું. તમે ટીવી પર વીડિયો પણ જોયો જ હશે. કડક સુરક્ષા હેઠળ…
Trishul News Gujarati News મતદાન બાદ PM મોદીનો અનોખા અંદાજ; કોઈએ રાખડી બાંધી, લોકોને મળ્યા અને ભૂલકાઓ રમાડ્યા તો કોઈએ…મતદારોમાં અનેરો ઉત્સાહ, ઢોલ-નગારા સાથે પહોંચ્યા મતદાન કરવા; ગુજરાતમાં વહેલી સવારથી જ લાગી લાંબી કતાર
Lok Sabha Election 2024: આજે લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે…
Trishul News Gujarati News મતદારોમાં અનેરો ઉત્સાહ, ઢોલ-નગારા સાથે પહોંચ્યા મતદાન કરવા; ગુજરાતમાં વહેલી સવારથી જ લાગી લાંબી કતારPM મોદીએ અમદાવાદથી કેસરી કોટી તો અમિત શાહે કેસરી ખેસ પહેરી આપ્યું મત- જાણો 9 વાગ્યા સુધીમાં કેટલા ટકા થયું મતદાન
Lok Sabha Election 2024: ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 25 લોકસભા બેઠક જ્યારે 5 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયુ છે. પોતાનો કિંમતી મત (Lok Sabha Election 2024)…
Trishul News Gujarati News PM મોદીએ અમદાવાદથી કેસરી કોટી તો અમિત શાહે કેસરી ખેસ પહેરી આપ્યું મત- જાણો 9 વાગ્યા સુધીમાં કેટલા ટકા થયું મતદાનગુજરાતમાં થઇ રહી છે મતદાનની તડામાર તૈયારીઓ: ચુસ્ત બંદોબસ્ત તો EVMની ફાળવણી, જાણો ક્યાં છે કેવો માહોલ
Lok Sabha Elections 2024: છેલ્લા ઘણા સમયથી લોકસભાની ચૂંટણીની રાહ જોવાતી હતી તે ચૂંટણી હવે આવી ગઈ છે ત્યારે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી…
Trishul News Gujarati News ગુજરાતમાં થઇ રહી છે મતદાનની તડામાર તૈયારીઓ: ચુસ્ત બંદોબસ્ત તો EVMની ફાળવણી, જાણો ક્યાં છે કેવો માહોલકોંગ્રેસે નિલેશ કુંભાણીના ટેકેદાર અને સુરત કલેકટર સામે કરી પોલીસ કમિશનરને ફરિયાદ
Nilesh Kumbhani: આવતીકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થશે. ત્યારે મતદાન પહેલા જ ભાજપે સુરતની બેઠક જીતી લીધી છે. ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા…
Trishul News Gujarati News કોંગ્રેસે નિલેશ કુંભાણીના ટેકેદાર અને સુરત કલેકટર સામે કરી પોલીસ કમિશનરને ફરિયાદશું તમે ક્યારેય વિચાર્યું છે કે વોટિંગની શાહી કેમ ભૂંસાતી નથી? જાણો ચુંટણીની શાહીનો ઈતિહાસ
Voting Ink: નખ પર શાહીનું નિશાનથી એવું માનવામાં આવે છે કે તમે મતદાન કર્યું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નખમાંથી શાહી કેમ…
Trishul News Gujarati News શું તમે ક્યારેય વિચાર્યું છે કે વોટિંગની શાહી કેમ ભૂંસાતી નથી? જાણો ચુંટણીની શાહીનો ઈતિહાસકોંગ્રેસને વધુ એક ઝટકો: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભાજપમાં જોડાયા
થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી (Arvinder Singh Lovely) શનિવારે ભાજપમાં જોડાયા હતા. #WATCH | Congress leader Arvinder…
Trishul News Gujarati News કોંગ્રેસને વધુ એક ઝટકો: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભાજપમાં જોડાયાકોંગ્રેસના વધુ એક લોકસભા ઉમેદવાર મેદાન છોડીને ભાગ્યા- વાંચો સમાચાર વિગતવાર
ઓડિશાની પુરી લોકસભા (puri loksabha congress candidate) બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ (Sucharita Mohanty) ચૂંટણી પ્રચાર માટે પાર્ટી તરફથી પૂરતા ભંડોળના અભાવને કારણે તેમની ટિકિટ…
Trishul News Gujarati News કોંગ્રેસના વધુ એક લોકસભા ઉમેદવાર મેદાન છોડીને ભાગ્યા- વાંચો સમાચાર વિગતવારરાજકોટ | ધાનાણી ‘હરખપદુડા’ થતાં તેની સામે નોંધાઈ ફરિયાદ; પટેલો અને ક્ષત્રિયો વિશે બોલ્યા એવું કે… જુઓ વિડીયો
Complaint against Paresh Dhanani: ચૂંટણી ટાણે વિવાદાસ્પદ નિવેદનોની જાણે હોડ મચી હોય તેમ એક પછી એક નેતાઓના ચર્ચાસ્પદ બયાનો સામે આવી રહ્યા છે. રાજકોટની એક…
Trishul News Gujarati News રાજકોટ | ધાનાણી ‘હરખપદુડા’ થતાં તેની સામે નોંધાઈ ફરિયાદ; પટેલો અને ક્ષત્રિયો વિશે બોલ્યા એવું કે… જુઓ વિડીયોBJPને 400 પાર મળતા જ બદલાઇ જશે દેશનું સંવિધાન? જાણો અમિત શાહે આ અંગે શું કહ્યું…
Amit Shah Big Statment: લોકસભા ચૂંટણીનો માહોલ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે.ત્યારે અમિતશાહએ ખાનગી ચેનલના એક ઈન્ટરવ્યુમાં કૉંગ્રેસના બંધારણ બદલવાના (Amit Shah Big Statment) આરોપનો…
Trishul News Gujarati News BJPને 400 પાર મળતા જ બદલાઇ જશે દેશનું સંવિધાન? જાણો અમિત શાહે આ અંગે શું કહ્યું…વેક્સિન સર્ટિફિકેટમાંથી મોદીનો ફોટો કેમ હટાવાયો? કોવિશીલ્ડ વિવાદ બાદ પગલું કે અન્ય કોઈ કારણ, જાણો વિગતે
Covid Vaccine Certificate: એક તરફ કોવિશિલ્ડ વેક્સીનને લઈને દેશમાં ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે.…
Trishul News Gujarati News વેક્સિન સર્ટિફિકેટમાંથી મોદીનો ફોટો કેમ હટાવાયો? કોવિશીલ્ડ વિવાદ બાદ પગલું કે અન્ય કોઈ કારણ, જાણો વિગતે