તરીખ 28.9.19 અને શનિવારના રોજ શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહૂતિ થતાની સાથે જ ગુજરાત ભારતીય જનતા પાર્ટી પેટાચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની છે. પેટા ચૂંટણીની…
Trishul News Gujarati News શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહુતિ થતાની સાથે જ ભાજપ આપશે આ ઉમેદવારોના નામ, જાણો અહીંCategory: Politics
મોદી સરકારના રાજમાં બેંકમાં પણ નાણાં સુરક્ષિત નથી!! વાંચો રીપોર્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જન ધન યોજના લાગુ કરવામાં આવી હતી. જન ધન યોજના હેઠળ બેંકમાં કરોડો નવા ખાતા ખુલ્યા. જનતાએ પોતાની મહેનત થી કમાયેલા…
Trishul News Gujarati News મોદી સરકારના રાજમાં બેંકમાં પણ નાણાં સુરક્ષિત નથી!! વાંચો રીપોર્ટપાકિસ્તાનના ખ્યાતનામ અખબારે મોદી-ટ્રંપને બેસાડ્યા રથ પર અને ઈમરાનને બનવ્યો ઘોડો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાનના ભાષણ પહેલા પાકિસ્તાનમાં હંગામો થયો છે. પાકિસ્તાની અખબાર ધ નેશને એક કાર્ટૂન ચિત્ર પ્રકાશિત કર્યું…
Trishul News Gujarati News પાકિસ્તાનના ખ્યાતનામ અખબારે મોદી-ટ્રંપને બેસાડ્યા રથ પર અને ઈમરાનને બનવ્યો ઘોડોકરોડોના દેવામાં ડૂબેલા પાકિસ્તાનને બહાર કાઢવા ઇમરાન પહોચ્યા આ ખાસ વ્યક્તિની શરણે, જુઓ વિડીયો
યુ.એસ.એના પ્રવાસ પર ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન માટે કોઈ પણ પગલું સારું ચાલતું નથી. આતંકવાદના મામલે ઇમરાન આતંરરાષ્ટ્રીય સ્તરે ખુબ એકલા પડી ગયા છે.…
Trishul News Gujarati News કરોડોના દેવામાં ડૂબેલા પાકિસ્તાનને બહાર કાઢવા ઇમરાન પહોચ્યા આ ખાસ વ્યક્તિની શરણે, જુઓ વિડીયોUSA માં ટ્રમ્પ સાથે મોદીની મુલાકાત બાદ, ટ્રમ્પને ચડાવ્યો રોડે, જાણો વધુ
અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની ઔપચારિક પ્રક્રિયાની શરૂઆત થઇ ચુકી છે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના અધ્યક્ષ નૈન્સી પલોસીએ પ્રમુખ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ…
Trishul News Gujarati News USA માં ટ્રમ્પ સાથે મોદીની મુલાકાત બાદ, ટ્રમ્પને ચડાવ્યો રોડે, જાણો વધુદેશભક્તિની મોટી-મોટી વાતો કરનારા ભાજપ કાર્યકર્તાને કહ્યું વંદે માતરમ ગાઓ – જુઓ કેવી હાલત થઇ
ભારતીય જનતા પાર્ટી હાલમાં દેશની એકમાત્ર દેશભક્ત પાર્ટી હોવાનો ભ્રમ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ફેલાવી રહ્યા છે. લોકશાહીમાં જેટલું શાસક પક્ષ નું મહત્વ છે એટલું…
Trishul News Gujarati News દેશભક્તિની મોટી-મોટી વાતો કરનારા ભાજપ કાર્યકર્તાને કહ્યું વંદે માતરમ ગાઓ – જુઓ કેવી હાલત થઇભાજપ, શિવસેનાએ કરેલી આ માંગણીને કોઈ દિવસ પૂરી નહિ કરે. જાણો એવી તો શું માંગણી છે ?
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે વિવાદ સામે આવ્યો છે. બન્ને પાર્ટી વચ્ચે બેઠકની વહેચણીને લઈને તકરારો વધી છે. શિવસેના…
Trishul News Gujarati News ભાજપ, શિવસેનાએ કરેલી આ માંગણીને કોઈ દિવસ પૂરી નહિ કરે. જાણો એવી તો શું માંગણી છે ?બોલિવૂડ એક્ટ્રેસ રિમિ સેન ચૂંટણી લડવા અને રાજકારણમાં જોડાવા માંગે છે.
બોલિવૂડ એક્ટ્રેસ રિમિ સેન તાજેતરમાં વડોદરા આવી હતી. અહીં આવીને રિમિ સેને ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જે પાર્ટી દેશ પર…
Trishul News Gujarati News બોલિવૂડ એક્ટ્રેસ રિમિ સેન ચૂંટણી લડવા અને રાજકારણમાં જોડાવા માંગે છે.પહેલા બેન્ક, હવે RTOની લાંબી-લાંબી લાઈન. શું મોદી સરકાર ખરેખર લોકતંત્ર માટે સંકટ છે ?
2014 માં જયારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે જનતાને 2 કરોડ નોકરીઓ અને સ્વિડ્ઝ બેંકના કાળા પરત આવવાની આશા હતી. પરંતુ હાલની સ્થિતિ જોતા લોકતંત્ર…
Trishul News Gujarati News પહેલા બેન્ક, હવે RTOની લાંબી-લાંબી લાઈન. શું મોદી સરકાર ખરેખર લોકતંત્ર માટે સંકટ છે ?એરપોર્ટ પર મમતા બેનરજીએ જોયા પ્રધાનમંત્રી મોદીના પત્ની જશોદાબેન ને- જુઓ શુ કર્યું.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતા એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની પત્ની જશોદાબેન સાથે મુલાકાત કરી. મમતા બેનરજી કોલકાતા એરપોર્ટ થી નવી દિલ્હી જવા…
Trishul News Gujarati News એરપોર્ટ પર મમતા બેનરજીએ જોયા પ્રધાનમંત્રી મોદીના પત્ની જશોદાબેન ને- જુઓ શુ કર્યું.આજે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ : તમે એમના વિષે આ વાત નહિ જાણતા હોવ…
આજે અમે તમને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, વિશ્વનો દરેક વ્યક્તિ નરેન્દ્ર મોદીને જાણે છે. આવી સ્થિતિમાં નરેન્દ્ર મોદીએ…
Trishul News Gujarati News આજે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ : તમે એમના વિષે આ વાત નહિ જાણતા હોવ…મોદી ના જન્મ દિવસે સુરતના સાયન્સ સેન્ટર ખાતે એક અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલ જન્મદિવસ છે ત્યારે સુરતના સાયન્સ સેન્ટર ખાતે એક અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કથન…
Trishul News Gujarati News મોદી ના જન્મ દિવસે સુરતના સાયન્સ સેન્ટર ખાતે એક અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે