ક્રિક્રેટજગત માટે હાલમાં એક ખુબ આનંદનાં સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ એક એવી રમત છે કે, જેમાં બંને ટીમના 11-11 થઈને કુલ 22 ખેલાડીઓ હાર…
Trishul News Gujarati રવીન્દ્ર જાડેજા જેવા ખ્યાતનામ ક્રિક્રેટર આપનાર જામનગર તરફથી દેશને મળશે વધુ એક અણમોલ રત્નCategory: Sports
નાની એવી ભૂલને લીધે આ 3 ખેલાડીઓને ફટકારાયો 38 લાખ રૂપિયાનો દંડ- નામ જાણીને…
કેટલીકવાર નાની એવી ભૂલને લીધે લાખો રૂપિયાનો દંડ થતો હોય છે. ભારતના પણ કેટલાક ખેલાડીઓને આ દંડ ભરવો પડ્યો હતો. શ્રીલંકા ક્રિકેટ ટીમ ભારત સામે…
Trishul News Gujarati નાની એવી ભૂલને લીધે આ 3 ખેલાડીઓને ફટકારાયો 38 લાખ રૂપિયાનો દંડ- નામ જાણીને…ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ખેલાડી સાથે કોચે એવું તો શું કર્યું કે, વિડીયો સોસિયલ મીડિયામાં થયો ધડાધડ વાયરલ
ટોક્યો ઓલિમ્પિકમાં હાર બાદ એક મહિલા ખેલાડીને અનોખી સરપ્રાઈઝ મળી હતી. આ ઘટનાએ મહિલા ખેલાડીના દુઃખને હળવું કરી દીધું હતું. કારણ કે, આ મહિલા ખેલાડીને…
Trishul News Gujarati ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ખેલાડી સાથે કોચે એવું તો શું કર્યું કે, વિડીયો સોસિયલ મીડિયામાં થયો ધડાધડ વાયરલઆંખમાં આંસુ અને ચહેરા પર મુસ્કાન સાથે Tokyo Olympics માંથી બહાર થઇ મેરી કોમ- મેચ હારીને પણ જીતી લીધું કરોડો ભારતીયોનું દિલ
ટોક્યો ઓલિમ્પિક્સમાં દિગ્ગજ બોક્સર મેરી કોમની સફર પૂરી થઈ ગઈ છે. 51 કિલો વજનના વર્ગમાં મેરી કોમને અંતિમ -16 માં હારનો સામનો કરવો પડ્યો હતો.…
Trishul News Gujarati આંખમાં આંસુ અને ચહેરા પર મુસ્કાન સાથે Tokyo Olympics માંથી બહાર થઇ મેરી કોમ- મેચ હારીને પણ જીતી લીધું કરોડો ભારતીયોનું દિલકેપ્ટન વિરાટ કોહલી ફસાયો મોટા વિવાદમાં: રૂપિયા કમાવવાની આડમાં કરી રહ્યો હતો એવું કામ કે… થઇ ગયો મોટો વિવાદ
હાલમાં ભારતીય યુવા ટીમ શિખર ધવનની આગેવાનીમાં શ્રીલંકાનો સામનો કરી રહી છે. જયારે ભારતીય સીનીયર ટીમ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટૂંક જ સંયમ ઈંગ્લેંડનો…
Trishul News Gujarati કેપ્ટન વિરાટ કોહલી ફસાયો મોટા વિવાદમાં: રૂપિયા કમાવવાની આડમાં કરી રહ્યો હતો એવું કામ કે… થઇ ગયો મોટો વિવાદશરુ ક્રિકેટ મેચમાં આવ્યું ભૂત અને ક્રિકેટર થઇ ગયો આઉટ- વિશ્વાસ ન આવે તો જોઈ લો વિડીયો
કોરોનાની મહામારી બાદ ધીમે ધીમે એક પછી એક ક્રિકેટ મેચનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે હાલમાં જ ઝીમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 રમાઈ રહી છે.…
Trishul News Gujarati શરુ ક્રિકેટ મેચમાં આવ્યું ભૂત અને ક્રિકેટર થઇ ગયો આઉટ- વિશ્વાસ ન આવે તો જોઈ લો વિડીયોભારતે ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ મેળવ્યો- જાણો કોણે અપાવ્યું આ ગૌરવ
મીરાબાઈ ચાનીએ ટોકિયો ઓલમ્પિક 2020 માં ઇતિહાસ રચી દીધો છે. ભારત માટે મીરાબાઈ ચાનુએ પ્રથમ મેડલ જીત્યો છે. તેઓએ કલીન એન્ડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110…
Trishul News Gujarati ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ મેળવ્યો- જાણો કોણે અપાવ્યું આ ગૌરવ‘ચક દે ઇન્ડિયા’: ઓલેમ્પિક 2021માં ભારતીય ટીમે હોકીમાં ન્યુઝીલેન્ડને હરાવી મેળવી શાનદાર જીત
ટોક્યો ઓલિમ્પિક્સના બીજા દિવસની શરૂઆત ભારત માટે સારી થઇ છે. ભારતીય પુરુષ હોકી ટીમે ઓલિમ્પિકમાં જીત સાથે શરૂઆત કરી છે. ભારતીય હોકી ટીમે હોકી ટૂર્નામેન્ટની…
Trishul News Gujarati ‘ચક દે ઇન્ડિયા’: ઓલેમ્પિક 2021માં ભારતીય ટીમે હોકીમાં ન્યુઝીલેન્ડને હરાવી મેળવી શાનદાર જીતશિખરના રેકોર્ડ શિખર પર: કોહલી, ધોનીથી લઈને ગાંગુલીને પાછળ છોડી એક જ મેચમાં બનાવ્યા છ રેકોર્ડ
હાલમાં શિખર ધવનના 86 રન શ્રીલંકાને એકતરફી રીતે હરાવવામાં મદદરૂપ બન્યા અને તેની સાથે જ ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રીલંકા…
Trishul News Gujarati શિખરના રેકોર્ડ શિખર પર: કોહલી, ધોનીથી લઈને ગાંગુલીને પાછળ છોડી એક જ મેચમાં બનાવ્યા છ રેકોર્ડક્રિકેટ જગતના રસિયાઓ માટે ખુશીના સમાચાર: જાહેર થઇ T-20 વર્લ્ડકપની તારીખ, ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે ખરાખરીનો ખેલ
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનો આનંદ માણનારાઓ માટે સારા સમાચાર છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને સુપર -12 ના સમાન…
Trishul News Gujarati ક્રિકેટ જગતના રસિયાઓ માટે ખુશીના સમાચાર: જાહેર થઇ T-20 વર્લ્ડકપની તારીખ, ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે ખરાખરીનો ખેલક્રિકેટજગતમાં શોકનો માહોલ: 1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન
પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું મંગળવારે 66 વર્ષની વયે અવસાન થયું. હાર્ટ એટેકથી તેનું મોત નીપજ્યું છે. તે 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા.…
Trishul News Gujarati ક્રિકેટજગતમાં શોકનો માહોલ: 1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધનકરોડોની કમાણી કરનાર આ દિગ્ગજ ક્રિકેટરને ઘરમાં વાસણ ધોવાથી લઈને પોતા મારવાં સુધીનું કરવું પડે છે કામ…
હાલમાં તમામ લોકોનું ધ્યાન દુબઈમાં ચાલી રહેલ IPLમાં કેન્દ્રિત થઈ ગયું છે. સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો. આવા સમયમાં તમામ…
Trishul News Gujarati કરોડોની કમાણી કરનાર આ દિગ્ગજ ક્રિકેટરને ઘરમાં વાસણ ધોવાથી લઈને પોતા મારવાં સુધીનું કરવું પડે છે કામ…