પોતાના આધાર કાર્ડ પર આવી રીતે લગાવો લોક, કોઈપણ વ્યક્તિ નહીં કરી શકે ખોટી રીતે ઉપયોગ

ભારતીય માટે સૌથી વધારે જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરવામાં આવે તો તે આધારકાડ છે. ઘણા બધા એવા કામ છે જેમાં તમારે આધાર કાર્ડ વિના નહીં…

ભારતીય માટે સૌથી વધારે જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરવામાં આવે તો તે આધારકાડ છે. ઘણા બધા એવા કામ છે જેમાં તમારે આધાર કાર્ડ વિના નહીં થઈ શકે. આજકાલ દરેક જગ્યાએ આધાર કાર્ડ ની માંગ કરવામાં આવે છે. ત્યાં સુધી કે તમારા બેંક એકાઉન્ટ અને પાસપોર્ટ બનાવવા માટે પણ આધાર કાર્ડ ની જરૂર પડે છે.

આધાર કાર્ડને લઇને સિક્યુરિટી ની ટેન્શન રહે છે કે આમ તેનો ખોટો ઉપયોગ ન થઈ જાય. આપણે કહી દઈએ કે તમે તમારા આધાર કાર્ડની સુરક્ષા માટે તેને લોક કરી શકો છો એટલે કે તમે ઘરે બેઠા બાયોમેટ્રિક ડેટાને લિંક કરી શકો છો જેના માટે તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને અપનાવી શકો છો.

સૌથી પહેલા તમારે આધાર કાર્ડની વેબસાઇટ પર જવાનું છે અને ત્યારબાદ તેના પર ત્રણ ઓપ્શનમાંથી આધાર સર્વિસ ઉપર ક્લિક કરવાનું છે. આ ઓપ્શન માં તમને લોક અનલૉક નો ઓપ્શન મળશે. આ ઓપ્શન પર ક્લિક કરીને એક નવી લિંક ખુલી જશે.લિંક ખોલતા જ તમારે તમારા આધાર નંબર અને સિક્યુરીટી કોડ નાખવાનો રહેશે.

જેના પછી તમને મોબાઈલ ઉપર ઓટીપી મોકલવામાં આવશે.ઓટીપી નાખતા જ તમારું એકાઉન્ટ લોગીન થઇ જશે. તેના પછી તમારે તમારા કોડ નાખીને enable પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતા તમારી પાસે મેસેજ આવશે કે congratulations! Your Biometric Is Locked’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *