સુરતના આ વિસ્તારમાં ફરી એકવાર ભભૂકી આગ -જુઓ ઘટનાના LIVE દ્રશ્ય

સુરત(Surat)માં હાલ આગ(Fire) લાગવાની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે જાણવા મળ્યું છે કે સુરતના ઉધના વિસ્તારમાં એક રેસિડેન્સી(Residency)માં આગ લાગી હતી. આગ…

સુરત(Surat)માં હાલ આગ(Fire) લાગવાની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે જાણવા મળ્યું છે કે સુરતના ઉધના વિસ્તારમાં એક રેસિડેન્સી(Residency)માં આગ લાગી હતી. આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ આગ લાગવાને કારણે સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરી દેવામાં આવી હતી. જાણ કરતાની સાથે ફાયર બ્રિગેડ(Fire brigade)ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જયારે ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મીનીટોમાં આગ પણ કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર રેસિડેન્સીમાં આગ રાત્રીના સમયે લાગી હતી. આગ લાગેલ રેસિડેન્સીનું નામ શુભ રેસીડેન્સી કહેવામાં આવી રહ્યું છે. રેસિડેન્સીમાં આગ લાગવાને કારણે ત્યાના લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે લાગેલ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. તેમજ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી હતી. તે દરમિયાન જોત જોતામાં આગનો ઘણો ફેલાવો થયો હતો. તેમજ આ ઘટનામાં આગ ભાટપોર જીઆઇડીસી માં આવેલી એક કંપનીમાં લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *