ભાજપના વધુ એક નેતાની દાદાગીરી: તક્તીમાં મારૂં નામ કેમ નથી? કહી પરાણે લખાવડાવ્યું!

હજી તો વડોદરામાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મીડિયાકર્મીઓ સાથેની દાદાગીરીનો વિવાદ શાંત નથી થયો ત્યાં વધુ એક ભાજપના નેતાની દાદાગીરી જોવા મળી રહી છે. તક્તીઓમાં…

ગુજરાત ભાજપમાં લાગેલ દાવાનળને લઈને નીતિન પટેલને પુછાતા ચાલતી પકડી

દર વખતે દરેક વિષય પર લાંબા જવાબો આપતાં ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલએ આજે મીડિયાને ચાલતી પકડી હતી. ભાજપમાં આંતરિક વિખવાદને લઈ પત્રકારોએ પૂછતાં તેમણે કંઈપણ…

ભાજપ ધારાસભ્યના રાજીનામાં બાદ પરેશ ધાનાણી- ભાજપ તેના પાપે જ તૂટશે

ગઈ કાલે કેતન ઇનામદારના રાજીનામાને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. રૂપાણીએ ઇનામદારની નારાજગી દૂર થવાનો વિશ્વાસ રજુ કર્યો છે. રૂપાણીએ કહ્યુ કે જે થશે…

ઈનામદારના રાજીનામાં બાદ વડોદરા ભાજપમાં ભડકો, એક સાથે 300થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા

ગુજરાતમાં ફરી એકવાર ભાજપમાં ભડકાના એંધાણ છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે બુધવારે ધારાસભ્ય પદેથી…

રૂપાણી સરકારથી કંટાળી ભાજપના આ દિગ્ગજ ધારાસભ્યે આપ્યું રાજીનામુ- જાણો કારણ

ગુજરાત ભાજપ સરકારમાં ફરી ડખો ઉભો થયો છે. રાજનેતા અને તંત્રીઓના કામો સરકારમાં થતા ન હોવાનો ઘણીવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે વાતો આવી છે. મંત્રીઓ…

અમિત શાહ ભાજપ અધ્યક્ષ પદેથી ઉતરશે: જેપી નડ્ડાએ ભર્યું ઉમેદવારીનું ફોર્મ

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સોમવારે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની કમાન સંભાળે તેવી સંભાવના છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ…

દિલ્હી ચૂંટણી 2020: કેજરીવાલની સામે ઊભો રાખવા કોંગ્રેસ ભાજપને નથી મળી રહ્યો ઉમેદવાર

દિલ્હી વિધાનસભા ચૂંટણી ની સૌથી હાઇ પ્રોફાઇલ માનવામાં આવતી સીટ નવી દિલ્હીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે નામાંકન દાખલ કર્યું.બીજેપીએ 57 અને કોંગ્રેસે 54 ઉમેદવારોનું લીસ્ટ…

હાર્દિકની ધરપકડ થતા કોંગ્રેસ, ભાજપ પર રોષે ભરાયુ, અને કહ્યું હાર્દિકતો ખેડૂતો માટે…

પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. હાર્દિક પટેલ પર થયેલા રાજદ્રોહ કેસને લઈને હાર્દિકની ધરપકડ કરવામાં…

ગુજરાત ભાજપના સાંસદોની ધમકી- “મારા કારણે જ તમને લોકસભાની ટીકીટ મળી છે”

હવે તો સાંસદ અને ધારાસભ્ય સત્તાની આડમાં વાણી વિલાસ કરી અધિકારીઓ પર વટ જમાવી રહ્યાં છે. મોડાસાના સાયરા ગામમાં દલિત યુવતીના દુષ્કર્મ અંગે રજૂઆત કરવા…

કોંગ્રેસી મુખ્યમંત્રીએ દરેક નિયમો તોડી ભાજપ સરકારને આપ્યો મોટો જટકો- જાણો વિગતે

સોનિયા અને રાહુલ ગાંધીને ઝાટકો લાગે તેવો બનાવ સામે આવ્યો છે. હાલ મોદી સરકારના કાયદા વિરુદ્ધ કોંગ્રેસ દેશભરમાં વિપક્ષો સાથે મળીને ભાજપને દુર કરી રહી…

ઘોર મંદી વચ્ચે પણ ભાજપનું ચૂંટણીફંડ બમણું થયું, કોંગ્રેસની આવક પણ 4.5 ગણી વધી

દેશની ભયંકર આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની આવકમાં બેગણી વૃદ્ધિ નોંધાઈ છે. ભાજપ દ્વારા ચૂંટણી પંચને સોંપવામાં આવેલી રિપોર્ટમાં 2018-19ના…

ભાજપના ધારાસભ્યે કહ્યું SMCના અધિકારીઓએ કર્યું છે કચરાપેટી કૌભાંડ- જાણો ભ્રષ્ટાચારનો આંકડો

સામાન્ય રીતે કોઈ પણ મહાનગરપાલિકા તેના શહેરનો વિકાસ કેવી રીતે થાય, આ વિષય પર તે કામ કરે છે. લોકોની દરેક સાચવણી કેવી રીતે કરવી આ…