અત્યારે ૪૦ ડિગ્રી આસપાસ ગરમીનો પારો ચડી ગયો છે. આવામાં આ ભીષણ ગરમી થી બચવા આ ઘરોમાં એસી અને કુલર લાવવા પડે છે. વાસ્તવમાં એસી કુલર થી વપરાતી વીજળીનું બિલ એ લોકોને ડરાવી રહ્યું છે. પરંતુ એક એવી રીત છે જેનાથી તમે વીજળી બિલ પણ બચાવી શકો છો અને ગરમીમાં ઠંડી ઠંડી કુલર ની હવા પણ મેળવી શકો છો. ખરેખર અમે સોલર કુલર ની વાત કરી રહ્યા છીએ. તમને ફ્રીમાં ઠંડી હવા આની મદદથી મળશે. આગળ જાણીએ કે કૂલરને ક્યાંથી ખરીદી શકાશે.
બજારમાં ઘણા બધા સોલર કુલર ગ્રાહકોને ગરમીથી બચાવવા માટે ઉપલબ્ધ છે.
તેમાં પ્લાસ્ટિક થી લઈને લોખંડની બોડી સુધીના કુલર સામેલ છે. તમને જણાવી દઈએ કે આ સોલર સોલર પાવરથી ચાલે છે અને આને ચલાવવા માટે વીજળીની જરૂર પડતી નથી. આ સોલર કૂલરમાં પાવરફુલ solar plates નો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે ભીષણ ગરમીમાં પણ લોકોને ઠંડી હવા મળી શકે છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં સોલર કુલર ની કિંમત 3500 રૂપિયાથી લઈને 18500 રૂપિયા સુધી છે. કિંમતો ફુલર ના આકાર અને સોલર પ્લેટ ની તાકાત પર આધાર રાખે છે. કુલરની ઓનલાઇન અને ઓફલાઇન શોપિંગ થઇ શકે છે. હરિયાણા ની રામા એનિજીનયર્સ કંપની 08048107924 આ કુલરનું વેચાણ કરી રહી છે. સનફોર્સ નામની દિલ્હીની કંપની 08047012330 પણ આ પ્રકારના કુલર વેચાણ કરી રહી છે.
સોશિયલ મીડિયામાં ત્રિશુલ ન્યૂઝ સાથે જોડાયેલા રહો…
Like Facebook Page: TrishulNews
Follow on Twitter: TrishulNews
Follow in Instagram: TrishulNews
Subscribe in Youtube: TrishulNews