Nilesh Kumbhani: આવતીકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થશે. ત્યારે મતદાન પહેલા જ ભાજપે સુરતની બેઠક જીતી લીધી છે. ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા…
Trishul News Gujarati News કોંગ્રેસે નિલેશ કુંભાણીના ટેકેદાર અને સુરત કલેકટર સામે કરી પોલીસ કમિશનરને ફરિયાદકોંગ્રેસ
‘અમે પટેલીયા અને બાપુઓએ હરખપદુડા થઈ…’; રાહુલની વાઇરલ સ્પીચ વચ્ચે પરેશ ધાનાણીની ધબધબાટી- જુઓ વિડીયો
Paresh Dhanani: ચૂંટણી સમયે ગુજરાતની રાજનીતિમાં હવે હરખપદુડા શબ્દની પણ એન્ટ્રી થઈ ગઈ છે. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં પટેલ અને ક્ષત્રિયોને હરખપદુડા(Paresh…
Trishul News Gujarati News ‘અમે પટેલીયા અને બાપુઓએ હરખપદુડા થઈ…’; રાહુલની વાઇરલ સ્પીચ વચ્ચે પરેશ ધાનાણીની ધબધબાટી- જુઓ વિડીયોગેનીબેને ભાજપ પર લગાવ્યાં મોટા આક્ષેપ; કહ્યું, મારું ફોર્મ રદ્દ કરાવવા BJP એ રાખ્યા ત્રણ-ત્રણ વકીલ…જાણો વિગતે
Geniben Statement: લોકસભાની ચૂંટણીના મતદાનને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ બાકી રહ્યા છે. ગઇકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ઉમેદવારોએ ઉમેદવારીપત્રક ભરવામાં…
Trishul News Gujarati News ગેનીબેને ભાજપ પર લગાવ્યાં મોટા આક્ષેપ; કહ્યું, મારું ફોર્મ રદ્દ કરાવવા BJP એ રાખ્યા ત્રણ-ત્રણ વકીલ…જાણો વિગતેસુરત | કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો? જાણો સમગ્ર ઘટના
Lok Sabha Election 2024: સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ કલેક્ટર કચેરીમાં કરેલી એફિડેવિટ બાદ સુરતના રાજકારણમાં ધમાસાણ મચી ગયું છે. કુંભાણીની ઉમેદવારી…
Trishul News Gujarati News સુરત | કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો? જાણો સમગ્ર ઘટનાકોંગ્રેસના આ નેતાએ લોકો પાસે માંગ્યું દાન: કહ્યું, ચૂંટણી લડવા માટે મારી પાસે પૈસા નથી; 10-10 રૂપિયા આપો…
Congress candidate Lalit Vasoya: પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે નોટ અને વોટની માંગણી સોશિયલ મીડિયામાં કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે…
Trishul News Gujarati News કોંગ્રેસના આ નેતાએ લોકો પાસે માંગ્યું દાન: કહ્યું, ચૂંટણી લડવા માટે મારી પાસે પૈસા નથી; 10-10 રૂપિયા આપો…ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે ભાજપમાં ઘણા ઉમેદવારોનો વિરોધ થતાં, કોંગ્રેસે કહ્યું- પાર્ટી છોડીને જનારાને પરત લેવામાં આવશે નહીં
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તે પહેલા ગુજરાતમાં રાજકીય વિવાદથી ગરમાવો આવી ગયો છે.ભાજપ અને કોંગ્રેસમાં…
Trishul News Gujarati News ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે ભાજપમાં ઘણા ઉમેદવારોનો વિરોધ થતાં, કોંગ્રેસે કહ્યું- પાર્ટી છોડીને જનારાને પરત લેવામાં આવશે નહીંગુજરાત લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર- આવતીકાલે જાહેર કરાશે તારીખો, બપોરના 3 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચું પંહોચી ગયું છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે, એવામાં લોકસભા ચૂંટણીની…
Trishul News Gujarati News ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર- આવતીકાલે જાહેર કરાશે તારીખો, બપોરના 3 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સરાજકીય ભૂંકપથી ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ: લોકસભા ચૂંટણી નહીં લડે આ 5 સિનિયર નેતાઓ…જાણો સંપૂર્ણ માહિતી
Lok Sabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી(Lok Sabha Election 2024) નજીક આવી રહી છે. જેને લઈને રાજકીય પક્ષો સુપર એક્ટિવ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણીને…
Trishul News Gujarati News રાજકીય ભૂંકપથી ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ: લોકસભા ચૂંટણી નહીં લડે આ 5 સિનિયર નેતાઓ…જાણો સંપૂર્ણ માહિતીBJP અડીખમ તો કોંગ્રેસ ખાલીખમ: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને ફરી ઝટકો, એકબાદ એક 8 લોકોના રાજીનામાંથી ગુજરાતમાં હડકંપ
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં 3 દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ…
Trishul News Gujarati News BJP અડીખમ તો કોંગ્રેસ ખાલીખમ: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને ફરી ઝટકો, એકબાદ એક 8 લોકોના રાજીનામાંથી ગુજરાતમાં હડકંપકોંગ્રેસની ડૂબતી નૈયામાં પડ્યું મોટું ગાબડું- પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ધારણ કર્યો કેસરિયો
Arjun Modhwadia joined BJP: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. અહીં, પાર્ટીના ટોચના નેતાઓમાંના એક અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અને પાર્ટીના પ્રાથમિક…
Trishul News Gujarati News કોંગ્રેસની ડૂબતી નૈયામાં પડ્યું મોટું ગાબડું- પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ધારણ કર્યો કેસરિયોરાહુલ ગાંધી ભાજપના સામાન્ય કાર્યકર્તા સામે પણ ટકી નહીં શકે- સ્મૃતિ ઇરાનીએ ‘કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી’ને આપ્યો પડકાર
Rahul Gandhi: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રીએ રાહુલને યુપીએ સરકાર અને…
Trishul News Gujarati News રાહુલ ગાંધી ભાજપના સામાન્ય કાર્યકર્તા સામે પણ ટકી નહીં શકે- સ્મૃતિ ઇરાનીએ ‘કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી’ને આપ્યો પડકારએક જ દિવસમાં કોંગ્રેસમાં વધુ એક ગાબડું: અંબરીશ ડેર બાદ કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડીયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું
Arjun Modhwadia Resigns: લોકસભાની ચૂંટણી નજીક છે એવાંમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ પહેલા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ…
Trishul News Gujarati News એક જ દિવસમાં કોંગ્રેસમાં વધુ એક ગાબડું: અંબરીશ ડેર બાદ કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડીયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું