અવાર-નવાર કેટલીક હ્રદયસ્પર્શી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. ‘મા તે મા બીજા બધા વગડાના…
Trishul News Gujarati News સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્યજી દેવાયેલી હાલતમાં મળી બે મહિનાની નવજાત બાળકીસુરત
સુરત પોલીસ દ્વારા 38 લાખના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો- જુઓ વિડીઓ
રૂપાણી સરકારના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે એ એક મોટો પ્રશ્ન ઉદભવ્યો છે. ગુજરાતમાં અનેક જગ્યાઓએ ખુલ્લેઆમ…
Trishul News Gujarati News સુરત પોલીસ દ્વારા 38 લાખના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો- જુઓ વિડીઓસુરતમાં ગળા અને ઘૂંટણમાં તિક્ષ્ણ હથિયારો ઝીંકી યુવકની હત્યા, લોહીના ખોબચિયામાં મળ્યો મૃતદેહ
આજકાલ પોલીસ સતત હત્યાના કિસ્સા ઉકેલતી હોય છે. સુરતમાં અસમાજીક તત્વો ખુલ્લેઆમ હત્યા કરતા હોય છે. આ દરમિયાન ફરીવાર એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે…
Trishul News Gujarati News સુરતમાં ગળા અને ઘૂંટણમાં તિક્ષ્ણ હથિયારો ઝીંકી યુવકની હત્યા, લોહીના ખોબચિયામાં મળ્યો મૃતદેહસુરતમાં વેક્સિન લીધા બાદ 78 વર્ષીય વૃદ્ધા અને 10 વર્ષીય બાળકના શરીર પર સિક્કા, ચમચી ચોંટવા લાગ્યાં- જુઓ વિડીયો
છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એવા ઘણા વિડીયો વાઈરલ થઇ રહ્યા છે જેમાં વેક્સિન મુકાવ્યા બાદ શરીર પર ચોટી જતા હોય છે. આ દરમિયાન સુરતમાં…
Trishul News Gujarati News સુરતમાં વેક્સિન લીધા બાદ 78 વર્ષીય વૃદ્ધા અને 10 વર્ષીય બાળકના શરીર પર સિક્કા, ચમચી ચોંટવા લાગ્યાં- જુઓ વિડીયોસુરતમાં ધોળા દિવસે જવેલર્સમાં ગ્રાહક બનીને આવેલી ત્રણ મહિલાઓએ કરી ચોરી- જુઓ live વિડીયો
આજકાલ જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી મહિલાઓના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. મોટા ભાગે મહિલાઓ ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ જતી જોવા મળે છે. હાલમાં…
Trishul News Gujarati News સુરતમાં ધોળા દિવસે જવેલર્સમાં ગ્રાહક બનીને આવેલી ત્રણ મહિલાઓએ કરી ચોરી- જુઓ live વિડીયોસુરતમાં SMC નો ક્લાર્ક 5,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો- જાણો સેના માટે માંગ્યા હતા રૂપિયા-done
તાજેતરમાં જ એસીબી દ્વારા લિંબાયત ઝોનના આકારણી વિભાગનો કલાર્ક બાંધકામમાં વેરો ઓછો બતાવવા માટે 5 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે…
Trishul News Gujarati News સુરતમાં SMC નો ક્લાર્ક 5,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો- જાણો સેના માટે માંગ્યા હતા રૂપિયા-doneસુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટના 16માં માળે લાગી આગ- જુઓ વિડીયો
સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા મિલેનિયમ માર્કેટ-2ના 16માં માળે આગ લાગી ગઈ છે. જેની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 8 જેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ…
Trishul News Gujarati News સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટના 16માં માળે લાગી આગ- જુઓ વિડીયોસુરતમાં બુટલેગરે સોસાયટીમાં એવી જગ્યાએ લાખોનો દારુ સંતાડ્યો હતો કે, ગોતવામાં પોલીસને પણ છૂટ્યો પરસેવો
આજકાલ દારૂની હેરાફેરીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. બુટલેગરો ગમે તે રીત અપનાવીને દારૂ લાવતા હોય છે. આ કોરોનાકાળમાં જે રીતે લોકોના વેપાર ઉધોગ…
Trishul News Gujarati News સુરતમાં બુટલેગરે સોસાયટીમાં એવી જગ્યાએ લાખોનો દારુ સંતાડ્યો હતો કે, ગોતવામાં પોલીસને પણ છૂટ્યો પરસેવોસુરતના અમરોલી ખાતે જુગાર રમતા કુલ 7 લોકો રંગેહાથે ઝડપાયા- જાણો દરેકના નામ
સુરત શહેરમાં અવાર નવાર લોકો જુગાર રમતા હોય છે અને તેમને પોલીસ પકડી પાડતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના અમરોલી વિસ્તારના કિષ્ના…
Trishul News Gujarati News સુરતના અમરોલી ખાતે જુગાર રમતા કુલ 7 લોકો રંગેહાથે ઝડપાયા- જાણો દરેકના નામ“તું તારી માને ઝધ્ધે… તું કેવા ધંધા કરે છે મને ખબર છે” ભાજપની બે મહિલા કોર્પોરેટર બાખડી- જુઓ વિડીઓ
સુરત શહેરમાં ભાજપની પૂર્વ અને વર્તમાન મહિલા કોર્પોરેટરનો વિવાદ વખર્યો છે. ભાજપના વોર્ડ નંબર 15ની ભાજપની પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર જાહેરમાં જ બાખડી પડી…
Trishul News Gujarati News “તું તારી માને ઝધ્ધે… તું કેવા ધંધા કરે છે મને ખબર છે” ભાજપની બે મહિલા કોર્પોરેટર બાખડી- જુઓ વિડીઓસુરતમાં ભાજપ કાર્યકર વિશાલ પાટીલ વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો કિશોરીનો આક્ષેપ
તાજેતરમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમાં રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલની વધુ એક કરતૂત સામે આવી છે. જેમાં તેની જ સોસાયટીમાં રહેતી કિશોરીએ…
Trishul News Gujarati News સુરતમાં ભાજપ કાર્યકર વિશાલ પાટીલ વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો કિશોરીનો આક્ષેપરાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: ઠેરઠેર લાગ્યા “હાય રે ભાજપ.. હાય હાય” ના નારા
સમગ્ર દેશમાં આજરોજ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થતા વિપક્ષ કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના સુરત વડોદરા સહિત અનેક શહેરોમાં…
Trishul News Gujarati News રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: ઠેરઠેર લાગ્યા “હાય રે ભાજપ.. હાય હાય” ના નારા