3 people have died in an accident in Gujarat: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.અને બીજી તરફ વધતા જતા બનાવો વચ્ચે વધુ…
Trishul News Gujarati ગુજરાત માટે શુક્રવાર બન્યો અપશુકનિયાળ: વેરાવળ, મહીસાગર અને અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, 3 ના કરુણ મોતગમખ્વાર અકસ્માત
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર છેલ્લા 12 કલાકમાં ત્રીજો અકસ્માત- એકસાથે 4 કારો વચ્ચે ટક્કર થતાં સર્જાયો ટ્રાફિક જામ
Ahmedabad ISKCON Bridge Accident: અમદાવાદ શહેરનો ઇસ્કોન બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે. શહેરના ઇસ્કોન બ્રિજ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. ઇસ્કોન બ્રિજ…
Trishul News Gujarati અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર છેલ્લા 12 કલાકમાં ત્રીજો અકસ્માત- એકસાથે 4 કારો વચ્ચે ટક્કર થતાં સર્જાયો ટ્રાફિક જામજુઓ વિડીયો: કેવી રીતે અમદાવાદમાં નબીરાએ 9 લોકોનો ભોગ લીધો
Ahmedabad Car Accident LIVE CCTV Video: અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મહિન્દ્રા થાર વચ્ચે ઈસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જાયો…
Trishul News Gujarati જુઓ વિડીયો: કેવી રીતે અમદાવાદમાં નબીરાએ 9 લોકોનો ભોગ લીધોઅકસ્માત જોવા ઉભેલા અમદાવાદીઓ પર જગુઆર ગાડી ચડી જતા 9 ના મોત
9 people died in an accident in Ahmedabad: અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પાસે ગઈ કાલે મોડી રાત્રે એક અનોખો અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના(9 people…
Trishul News Gujarati અકસ્માત જોવા ઉભેલા અમદાવાદીઓ પર જગુઆર ગાડી ચડી જતા 9 ના મોતચીચીયારીથી ગુંજી ઉઠ્યો વટામણ-ભાવનગર હાઇવે, પાલિતાણાની પરિક્રમા કરીને પાછા ફરતા 5 લોકોને ભરખી ગયો કાળ
ગુજરાત(Gujarat): ધોળકા(Dholka) નજીક થયેલા ગમખ્વાર અકસ્માત(Tragic accident)માં પાંચ લોકોનાં કરુણ મોત(Tragic death of five people) નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત…
Trishul News Gujarati ચીચીયારીથી ગુંજી ઉઠ્યો વટામણ-ભાવનગર હાઇવે, પાલિતાણાની પરિક્રમા કરીને પાછા ફરતા 5 લોકોને ભરખી ગયો કાળલગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: દીકરી માટે સગપણ જોવા ગયેલ પરિવારને અકસ્માત નડતા માતા સહિત બેનાં કરુણ મોત
ગુજરાત: મહેસાણા જિલ્લા (Mehsana District) માં આવેલ બુડાસણ ગામ (Budasan village) ના એક પરિવારને નંદાસણ નજીક અકસ્માત (Accident) નડતા કાર (The car) ના ડ્રાઈવર (Driver)…
Trishul News Gujarati લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: દીકરી માટે સગપણ જોવા ગયેલ પરિવારને અકસ્માત નડતા માતા સહિત બેનાં કરુણ મોતનડીયાદ હાઈવે પર સામસામે બે ટ્રક અથડાતા સર્જાઈ કરુણાંતિકા- ડ્રાઇવર સહિત હેડ કોન્સ્ટેબલનું થયું કરુણ મોત
નડિયાદ-કપડવંજ રોડ (Nadiad-Kapadvanj Road) પર ઘણીવાર ગોઝારા અકસ્માતો (Accidents) સર્જાઈ રહ્યા છે કે, જેમાં અન્ય એક ઘટના મુજબ, ગતમોડી રાત્રે કપડવંજ-કઠલાલ રોડ પર હીરાપુરા નજીક…
Trishul News Gujarati નડીયાદ હાઈવે પર સામસામે બે ટ્રક અથડાતા સર્જાઈ કરુણાંતિકા- ડ્રાઇવર સહિત હેડ કોન્સ્ટેબલનું થયું કરુણ મોતઅમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત: ટ્રકની અડફેટે આવતા કારનો નીકળી ગયો કચરઘાણ, આટલાનાં કરુણ મોત
ગુજરાત: દાહોદ જિલ્લા (Dahod District) માં આવેલ અમદાવાદ – ઈન્દૌર (Ahmedabad – Indore) નેશનલ હાઈવે (National Highway) નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત…
Trishul News Gujarati અમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત: ટ્રકની અડફેટે આવતા કારનો નીકળી ગયો કચરઘાણ, આટલાનાં કરુણ મોતગોંડલ હાઈવે પર બન્ને મિત્રોને અંધારી રાત્રે નડ્યો ગંભીર અકસ્માત: કારનો કુચડે-કુચડો બોલી ગયો- જુઓ ભયંકર દ્રશ્યો
ગુજરાત: અવારનવાર અકસ્માત (Accident) સર્જાતા હોવાથી માર્ગ અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે (Gondal-Rajkot National Highway) પર ગત રાત્રિના રાજકોટથી ગોંડલ બાજુ આવી રહેલા…
Trishul News Gujarati ગોંડલ હાઈવે પર બન્ને મિત્રોને અંધારી રાત્રે નડ્યો ગંભીર અકસ્માત: કારનો કુચડે-કુચડો બોલી ગયો- જુઓ ભયંકર દ્રશ્યોમહીસાગર નજીક બેફામ રીતે હંકારતા ટ્રક ડ્રાઈવરે યુવતીનો લીધો ભોગ: પરિવાર શોકમાં થયો ગરકાવ
ગુજરાત: મહીસાગર જીલ્લા (Mahisagar district) માં આવેલ લુણાવડામાં આવેલ હેલહેમ્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી 23 વર્ષીય યુવતી હરિરાજકુંવર અજીતસિંહ (Hariraj Kunwar Ajit Singh) સોલંકી…
Trishul News Gujarati મહીસાગર નજીક બેફામ રીતે હંકારતા ટ્રક ડ્રાઈવરે યુવતીનો લીધો ભોગ: પરિવાર શોકમાં થયો ગરકાવરક્ષક જ બન્યો ભક્ષક: પોલીસ અધિકારીએ રોડ ક્રોસ કરી રહેલ બે યુવતીઓને દડાની જેમ ફંગોળી- જુઓ ખૌફનાક વિડીયો
પંજાબ: અહીં આવેલ જાલંધર-ફગવાડા હાઈવે (Jalandhar-Phagwara Highway) પર ગઈકાલે પોલીસ ઈન્સ્પેક્ટર (Police inspector) ની કારે બે યુવતિઓને અડફેટે લીધી હતી. આ ઘટના સવારે 8:30 વાગ્યાના…
Trishul News Gujarati રક્ષક જ બન્યો ભક્ષક: પોલીસ અધિકારીએ રોડ ક્રોસ કરી રહેલ બે યુવતીઓને દડાની જેમ ફંગોળી- જુઓ ખૌફનાક વિડીયોકોણ જવાબદાર? ગફલતભરી રીતે ST બસ હંકારતા ડ્રાઈવરે સુરત આવી રહેલ પિતરાઈ ભાઈઓનાં લીધા જીવ
ગુજરાત: સુરત (Surat) માં આવેલ કામરેજ (Kamaraj) મેઇન રોડ નજીક લસકાણા (Laskana) માં સર્જાયેલ એક દુર્ઘટનામાં બાઇક સવાર 2 પિતરાઇ ભાઇઓ આગળ જઇ રહેલી રિક્ષા…
Trishul News Gujarati કોણ જવાબદાર? ગફલતભરી રીતે ST બસ હંકારતા ડ્રાઈવરે સુરત આવી રહેલ પિતરાઈ ભાઈઓનાં લીધા જીવ