Pulwama Attack: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એટલે કે,14 ફેબ્રુઆરી પુલવામા આતંકવાદી હુમલામાં(Pulwama Attack) શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
Trishul News Gujarati 14 ફેબ્રુઆરી ઇતિહાસનો કાળો દિવસ કેમ ભૂલાય? PM મોદીએ પુલવામા હુમલાની વરસી પર સૈનિકોને આપી શ્રદ્ધાંજલિજવાન શહીદ
વધુ એક સપુતે ઓઢ્યું તિરંગાનું કફન… દ્વારકાના કોબ્રા કમાન્ડો દિલીપભાઈ સગર ઓડિશામાં થયા શહીદ
લેખક- અલ્પેશ કારેણા: આ નામ હવે આખા ભારત માટે જાણીતું છે. કોબ્રા કમાન્ડો દિલીપભાઈ(Martyred Cobra Commando Dilipbhai Sagar) ઓળખાણના કોઈ મોહતાજ નથી રહ્યાં. એમના પાર્થિવ દેહને…
Trishul News Gujarati વધુ એક સપુતે ઓઢ્યું તિરંગાનું કફન… દ્વારકાના કોબ્રા કમાન્ડો દિલીપભાઈ સગર ઓડિશામાં થયા શહીદઅમદાવાદના શહીદની અંતિમ વિદાય જોઈ ધ્રુજી ઉઠયો આખો દેશ, ગર્ભવતી પત્નીએ ભીની આંખે આપી છેલ્લી સલામી
Mahipal Singh last salute: શુક્રવારે સાંજે ભારતના વીરપુત્રો એવા આપણા 3 સેના જવાનો જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં શહીદ થયા છે.તેમાંથી એક…
Trishul News Gujarati અમદાવાદના શહીદની અંતિમ વિદાય જોઈ ધ્રુજી ઉઠયો આખો દેશ, ગર્ભવતી પત્નીએ ભીની આંખે આપી છેલ્લી સલામીવધુ એક સપુતે ઓઢ્યું તિરંગાનું કફન… બાળકનું મોઢું જોવે તે પહેલા જ દેશ કાજે શહીદ થયા ગુજરાતનાં મહિપાલસિંહ
Jawan Mahipalsingh Wala of Surendranagar was martyred: જમ્મુ કાશ્મીરમાં તારીખ 4 ઓગસ્ટ શુક્રવારને સાંજે આંતકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે એક અથડામણ થઈ હતી. આ અથડામણમાં…
Trishul News Gujarati વધુ એક સપુતે ઓઢ્યું તિરંગાનું કફન… બાળકનું મોઢું જોવે તે પહેલા જ દેશ કાજે શહીદ થયા ગુજરાતનાં મહિપાલસિંહહાર્દિક પટેલે CM ભુપેન્દ્ર પટેલને શહીદ જવાનનાં પરિવારને લઈ કરી આ રજૂઆત- જાણો શું કહ્યું?
જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) માં આંતકીઓ (Terrorists) તથા સુરક્ષા દળો વચ્ચે ચાલેલ કલાકોની અથડામણમાં કપડવંજના વણઝારીયા ગામનો 25 વર્ષનો આર્મી જવાન શહીદ થયો હતો.…
Trishul News Gujarati હાર્દિક પટેલે CM ભુપેન્દ્ર પટેલને શહીદ જવાનનાં પરિવારને લઈ કરી આ રજૂઆત- જાણો શું કહ્યું?શહીદની શહાદતને સો-સો સલામ: જવાનનો પાર્થિવદેહ વતન કપડવંજમાં પહોંચ્યો, આખું ગામ ચઢ્યું હિબકે, જુઓ live દ્રશ્યો
ગુજરાત: આજથી બે દિવસ અગાઉ જ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માં આતંકવાદીઓ તથા સુરક્ષાદળો વચ્ચે થયેલ અથડામણમાં ગુજરાત (Gujarat) ના વીર સપૂતે પોતાના જીવનું બલિદાન…
Trishul News Gujarati શહીદની શહાદતને સો-સો સલામ: જવાનનો પાર્થિવદેહ વતન કપડવંજમાં પહોંચ્યો, આખું ગામ ચઢ્યું હિબકે, જુઓ live દ્રશ્યોતિરંગામાં લપેટાઈને શહીદ જવાન પરત ઘરે ફર્યો, પોક મુકીને રડવા લાગી પત્ની- હૈયાફાટ રુદનનો આ વિડીયો જોઇને તમે પણ રડી પડશો
‘ઓજી ગજ્જનસિંહ આયે ઉઠ જા, મૈંનૂ તો દેખ લે એક વારી’. આ શબ્દો જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) માં આવેલ પૂંછમાં આતંકવાદી (Terrorist) સાથેની અથડામણમાં…
Trishul News Gujarati તિરંગામાં લપેટાઈને શહીદ જવાન પરત ઘરે ફર્યો, પોક મુકીને રડવા લાગી પત્ની- હૈયાફાટ રુદનનો આ વિડીયો જોઇને તમે પણ રડી પડશોમાં ભૌમ કાજે પોતાનું યશસ્વી બલીદાન આપનાર શહીદને સો-સો વંદન: જન્મદિનનાં દિવસે શહીદ થયો વીર જવાન
કેટકેટલાય જવાનોએ માં ભૌમને કાજે પોતાનું બલિદાન આપ્યું છે ત્યારે દેશને આતંકવાદીઓ બચાવવા માટે હસતા હસતા પોતાનું બલિદાન આપી દેતા આવા જ એક વીર જવાનની…
Trishul News Gujarati માં ભૌમ કાજે પોતાનું યશસ્વી બલીદાન આપનાર શહીદને સો-સો વંદન: જન્મદિનનાં દિવસે શહીદ થયો વીર જવાનશહીદ વિરને શત શત વંદન: ગુજરાતના આર્મી જવાન અકસ્માતમાં થયા શહીદ, પરિવારનો એકનો એક દીપક બુજાયો
ગુજરાતમાં આવેલ પાટણ તાલુકાના ખલીપુર ગામે બે બાઇક સામસામે અથડાઇ હતી. જેમાં ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં…
Trishul News Gujarati શહીદ વિરને શત શત વંદન: ગુજરાતના આર્મી જવાન અકસ્માતમાં થયા શહીદ, પરિવારનો એકનો એક દીપક બુજાયોપાકિસ્તાનની નાપાક હરકતથી ભારતીય સેનાનો વધુ એક સિંહ થયો શહીદ
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની સેના દ્વારા થયેલ ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. આ માહિતી અધિકારીઓએ આપી છે. તેમના કહેવા…
Trishul News Gujarati પાકિસ્તાનની નાપાક હરકતથી ભારતીય સેનાનો વધુ એક સિંહ થયો શહીદ