Child swallows needle in Bhavnagar: એક કાળજું કંપાવી દે તેવી ઘટનામાં ફક્ત એક વર્ષનું બાળક સોય ગળી ગયું હતું. જેની જાણ થતા ભાવનગર (Bhavnagar)ના દુર્વા…
Trishul News Gujarati એક વર્ષનું બાળક ગળી ગયું સોય – આ રીતે વગર ઓપરેશને મોઢામાંથી બહાર કઢાઇભાવનગર
ભાવનગરમાં મિત્રની નજર સામે જીવતો સળગ્યો જીગરજાન મિત્ર- દર્દનાક ચીસો સાંભળતો રહ્યો પણ ભાઈબંધને બચાવી ના શક્યો
Bhavnagar News: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર…
Trishul News Gujarati ભાવનગરમાં મિત્રની નજર સામે જીવતો સળગ્યો જીગરજાન મિત્ર- દર્દનાક ચીસો સાંભળતો રહ્યો પણ ભાઈબંધને બચાવી ના શક્યોતળાજા ભાજપ ધારાસભ્યના પુત્રની ખુલ્લેઆમ દાદાગીરી- પોલીસ સાથે મારામારીનો વિડીયો થયો વાયરલ
ભાવનગર(Bhavnagar): રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને ચેલેન્જ ફેંકતો એક કિસ્સો ભાવનગરના તળાજા (Talaja)માંથી સામે આવ્યો છે. ધારાસભ્યના પુત્ર અને પોલીસ કોન્સ્ટેબલ (Police Constable)ના વાહનો વચ્ચે થયેલા…
Trishul News Gujarati તળાજા ભાજપ ધારાસભ્યના પુત્રની ખુલ્લેઆમ દાદાગીરી- પોલીસ સાથે મારામારીનો વિડીયો થયો વાયરલબહેન સાથે છેલ્લી વાર વાત કરી ને ‘સ્વીચ ઓફ’ થઇ ભાઈની જિંદગી- મિત્રો સાથે નાસ્તો કરવા ગયો ને મિત્રે જ ગળું કાપી નાખ્યું
ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર શહેરમાં ગત તારીખ 19-4-2023ના રોજ એક સગીર વિદ્યાર્થી સ્કુલ ડ્રેસમાં ઘરેથી તેના મિત્ર સાથે નાસ્તો કરવા માટે નિકળ્યો હતો અને છેલ્લે…
Trishul News Gujarati બહેન સાથે છેલ્લી વાર વાત કરી ને ‘સ્વીચ ઓફ’ થઇ ભાઈની જિંદગી- મિત્રો સાથે નાસ્તો કરવા ગયો ને મિત્રે જ ગળું કાપી નાખ્યુંભાવનગરના રસ્તા ફરીવાર થયા લોહિયાળ: મેવાસા નજીક આઇસરનું ટાયર ફાટતા ઘટના સ્થળે જ 6 મજૂરોના મોત
ગુજરાત(gujarat): રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર ભાવનગર(Bhavnagar accident)ના વલભીપુર(Vallabhipur Accident) તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું…
Trishul News Gujarati ભાવનગરના રસ્તા ફરીવાર થયા લોહિયાળ: મેવાસા નજીક આઇસરનું ટાયર ફાટતા ઘટના સ્થળે જ 6 મજૂરોના મોતકાર અકસ્માતમાં કોળી સેનાના ભાવનગર જિલ્લા યુવા પ્રમુખનું કરુણ મોત “ઓમ શાંતિ”
ગુજરાત(GUJARAT): હાલમાં એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર(Bhavnagar) જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી(timbi) ગામ નજીક આજે સવારના સુમારે કાર અકસ્માતની ઘટના બનવા પામી હતી.…
Trishul News Gujarati કાર અકસ્માતમાં કોળી સેનાના ભાવનગર જિલ્લા યુવા પ્રમુખનું કરુણ મોત “ઓમ શાંતિ”ભાવનગરની પાટીદાર દીકરીએ અંતિમ નોટ લખીને આપો દીધો જીવ- સુસાઇડ નોટ માં લખ્યું ‘મને માફ કરજો પપ્પા…’
આપઘાતના કિસ્સામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. કોઈવાર જીવથી હાર માનીને તો કોઈ વાર જીવનથી કંટાળીને અનેક લોકો આપઘાત કરી રહ્યા છે. હાલ એક…
Trishul News Gujarati ભાવનગરની પાટીદાર દીકરીએ અંતિમ નોટ લખીને આપો દીધો જીવ- સુસાઇડ નોટ માં લખ્યું ‘મને માફ કરજો પપ્પા…’દિવાળીએ ઉત્સવને બદલે આ ઘરમાં ઉઠશે જુવાનજોધ દીકરાની અંતિમ યાત્રા,ભાવનગરમાં રખડતા ઢોર બન્યું કારણ
હાલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની પ્રજાને રખડતા ઢોર થી મુક્તિ અપાવવા દરરોજ ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવે છે. અધિકારીઓ અને રખડતા ઢોર છુટા મુકનાર સમજવાનું…
Trishul News Gujarati દિવાળીએ ઉત્સવને બદલે આ ઘરમાં ઉઠશે જુવાનજોધ દીકરાની અંતિમ યાત્રા,ભાવનગરમાં રખડતા ઢોર બન્યું કારણભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવી દીધું, પણ ‘AAP’ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે – જાણો કોણે કહ્યું
ગુજરાત(Gujarat): રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અત્યારે ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. રાઘવજીએ ભાવનગર અને અમરેલીની પદયાત્રામાં ભાગ લીધો હતો. રાઘવ ચઢ્ઢાએ ભાવનગર…
Trishul News Gujarati ભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવી દીધું, પણ ‘AAP’ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે – જાણો કોણે કહ્યુંશિક્ષણમંત્રીના ભાવનગરમાં શાળાની હાલત એવી કે, માતા-પિતાને ચિંતા કોરી ખાય છે- દ્રશ્યો જોઇને કંપારી છૂટી જશે
ગુજરાત(Gujarat): ‘ઘરેથી જ્યારે બાળકો શાળાએ જવા માટે નીકળે છે ત્યારે માતા-પિતાના મનમાં બસ એક જ ચિંતા હોય છે કે અમારું બાળક સલામત તો હશે ને!…
Trishul News Gujarati શિક્ષણમંત્રીના ભાવનગરમાં શાળાની હાલત એવી કે, માતા-પિતાને ચિંતા કોરી ખાય છે- દ્રશ્યો જોઇને કંપારી છૂટી જશેવિડીયો: ટાંકી રીપેર કરવા સમય જ નથી- જીતુ વાઘાણીના શહેરમાં એક લાખથી વધુ લોકો દુષિત પાણી પીવા મજબુર
ભાવનગર(Bhavnagar): સરકારની વધુ એક બેદરકારી સામે આવી રહી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Waghani)ના ભાવનગરમાં આવેલ કાળીયાબીડ વિસ્તારમાં છેલ્લા અમુક મહિનાથી પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો…
Trishul News Gujarati વિડીયો: ટાંકી રીપેર કરવા સમય જ નથી- જીતુ વાઘાણીના શહેરમાં એક લાખથી વધુ લોકો દુષિત પાણી પીવા મજબુરરાજયકક્ષાના મંત્રીના દીકરાએ જાહેરમાં જ ફાયરિંગ કર્યું, તેમછતાં કોઈ કાર્યવાહી ન થઇ! જુઓ LIVE વિડીયો
ભાવનગર(ગુજરાત): હાલમાં રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગ(Firing) કરતો વીડિયો વાયરલ થતા અનેક ચર્ચાઓ ઉભી થઇ છે. ભાવનગર(Bhavnagar)ના મહુવા(Mahuva)ના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણા(R.C. Makwana)ના પુત્ર અમિત મકવાણા(Amit…
Trishul News Gujarati રાજયકક્ષાના મંત્રીના દીકરાએ જાહેરમાં જ ફાયરિંગ કર્યું, તેમછતાં કોઈ કાર્યવાહી ન થઇ! જુઓ LIVE વિડીયો