ગુજરાત(GUJARAT): ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસે-દિવસે ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહી છે. દરેક સમાજના અને ધર્મના લોકોની સાથે સાથે દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો…
Trishul News Gujarati ગુજરાતમાં AAP નો ઉગતો સુર્ય: સોનગઢ માર્કેટ યાર્ડ APMC ના ચેરમેન અરવિંદભાઈ ગામીત જોડાયા આપમાંમનીષ સિસોદિયા
‘રેવડી’ વેચવી કોને કહેવાય? ઈસુદાન ગઢવીએ PM મોદીને આપ્યો જડબાતોડ જવાબ
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવેદન પર ટ્વીટરના માધ્યમ થી પ્રતિક્રિયા આપતા કહ્યું…
Trishul News Gujarati ‘રેવડી’ વેચવી કોને કહેવાય? ઈસુદાન ગઢવીએ PM મોદીને આપ્યો જડબાતોડ જવાબગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે, જેના કારણે 20 ગાયોનાં થયા મોત: AAP નેતા ઇસુદાન ગઢવી
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી એક દુઃખદ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ…
Trishul News Gujarati ગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે, જેના કારણે 20 ગાયોનાં થયા મોત: AAP નેતા ઇસુદાન ગઢવી21 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ – ગુજરાતની જનતાને આપશે પહેલી ગેરંટી
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 21મી જુલાઈના…
Trishul News Gujarati 21 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ – ગુજરાતની જનતાને આપશે પહેલી ગેરંટીગુજરાતભરમાં PM મોદીના રેવડી નિવેદન પર AAPનું વિરોધ પ્રદર્શન – જુઓ આપ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો
ગુજરાત(GUJARAT): PM મોદી એ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી કામગીરી ને મજાક ઉડાવતા કહ્યું કે, દેશમાં કેટલાક લોકો જનતાને મફતની સેવાના નામે રેવડિયો…
Trishul News Gujarati ગુજરાતભરમાં PM મોદીના રેવડી નિવેદન પર AAPનું વિરોધ પ્રદર્શન – જુઓ આપ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યોવડાપ્રધાનની ખોટી નીતિઓને કારણે દેશ આજે આર્થિક સંકટમાં ડૂબી રહ્યો છે: ઇસુદાન ગઢવી
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Yesudaan Gadhvi) એ એક વીડિયોના માધ્યમથી વડાપ્રધાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં…
Trishul News Gujarati વડાપ્રધાનની ખોટી નીતિઓને કારણે દેશ આજે આર્થિક સંકટમાં ડૂબી રહ્યો છે: ઇસુદાન ગઢવીનબળો રૂપિયો દર્શાવે છે કે, ભાજપ સરકાર આર્થિક મોરચે સતત નિષ્ફળ રહી છેઃ ઇસુદાન ગઢવી
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ડોલરની સામે રૂપિયાની કિંમત ઘટવા પર વાત કરતા કહ્યું કે, હવે $1 ની કિંમત લગભગ…
Trishul News Gujarati નબળો રૂપિયો દર્શાવે છે કે, ભાજપ સરકાર આર્થિક મોરચે સતત નિષ્ફળ રહી છેઃ ઇસુદાન ગઢવીAAP ના નેતાઓએ ઘૂંટણસમા પાણીમાં વલસાડ અને નવસારીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું કર્યું વિતરણ
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના રીસાલા ચોક ખાતે “જનસંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ…
Trishul News Gujarati AAP ના નેતાઓએ ઘૂંટણસમા પાણીમાં વલસાડ અને નવસારીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું કર્યું વિતરણ‘વડોદરામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે’ – AAP
વડોદરા(Vadodara): AAP દ્વારા ફરી એક વાર પ્રિમોન્સુન કામગીરી અંગે ભાજપ સરકારને ઘેરવામાં આવી છે. હાલમાં દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરકારે…
Trishul News Gujarati ‘વડોદરામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે’ – AAPભાજપ જનતાના પૈસા લૂંટીને ખૂબ જ અમીર પાર્ટી બની ગઈ છે અને એ જ પૈસાથી અન્ય પક્ષોના ધારાસભ્યોને ખરીદે છેઃ ઇસુદાન ગઢવી
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ જનસભામાં જનતા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે તમને જેટલા પણ વીજ બિલો મળે…
Trishul News Gujarati ભાજપ જનતાના પૈસા લૂંટીને ખૂબ જ અમીર પાર્ટી બની ગઈ છે અને એ જ પૈસાથી અન્ય પક્ષોના ધારાસભ્યોને ખરીદે છેઃ ઇસુદાન ગઢવીઆમ આદમી પાર્ટી હંમેશા લોકતંત્રને બચાવવા દરેક પ્રયત્નો કરશે અને ભાજપની તાનાશાહી વિરુદ્ધ ઉભી રહેશે: ‘આપ’ CYSS
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની ઘણી બધી કોલેજોમાં ભારતીય…
Trishul News Gujarati આમ આદમી પાર્ટી હંમેશા લોકતંત્રને બચાવવા દરેક પ્રયત્નો કરશે અને ભાજપની તાનાશાહી વિરુદ્ધ ઉભી રહેશે: ‘આપ’ CYSSએકબાજુ દિલ્હી-પંજાબમાં ફ્રી વીજળી મળી રહી છે, અને ગુજરાતમાં વીજળીના ભાવ સતત વધી રહ્યા છે- સાગર રબારી
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા કહ્યું કે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, જેણે 18 મહિના…
Trishul News Gujarati એકબાજુ દિલ્હી-પંજાબમાં ફ્રી વીજળી મળી રહી છે, અને ગુજરાતમાં વીજળીના ભાવ સતત વધી રહ્યા છે- સાગર રબારી