Cataract Operation in Ahmedabad: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન(Cataract Operation in Ahmedabad) બાદ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ…
Trishul News Gujarati બેદરકારીનું મોતિયા કાંડ: અમદાવાદમાં મોતિયાના ઓપરેશન બાદ માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં 17 દર્દીઓને અંધાપોસિવિલ હોસ્પિટલ
અમદાવાદ સિવિલમાં કલાકો સુધી ડૉક્ટર ન આવતા 11 માસના બાળકનું મોત- સ્ટાફે ઉડાઉ જવાબ આપ્યાનો આક્ષેપ
Ahmedabad Civil Hospital News: અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના ડોકટરોની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર, સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital News) કલાકો…
Trishul News Gujarati અમદાવાદ સિવિલમાં કલાકો સુધી ડૉક્ટર ન આવતા 11 માસના બાળકનું મોત- સ્ટાફે ઉડાઉ જવાબ આપ્યાનો આક્ષેપઆવી સરકારી હોસ્પિટલ અમેરિકા પાસે પણ નહી હોય- છત, ગટર, ટોઇલેટ, ફલોરિંગ બધું તુટલું
સુરત(Surat) નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં સરકારે(Government) કરોડોનો ખર્ચો કર્યો છે. તે દક્ષિણ ગુજરાત (South Gujarat)ની સૌથી મોટી હોસ્પિટલ છે. એમાંય ખાસ કરીને સુરતના ગરીબ…
Trishul News Gujarati આવી સરકારી હોસ્પિટલ અમેરિકા પાસે પણ નહી હોય- છત, ગટર, ટોઇલેટ, ફલોરિંગ બધું તુટલુંગણતરીના મહિનામાં અમદાવાદ સિવિલમાં પુરા થયા 50 લોકોના અંગદાન- કેટલાય લોકોને મળ્યું નવજીવન
અમદાવાદ(Ahmedabad)ની સિવિલ હોસ્પિટલ(Civil Hospital) દ્વારા શરુ કરવામાં આવેલ અંગદાનના સેવાયજ્ઞમાં 15 મહિનાની અંદર 50 અંગદાન પૂર્ણ થયા છે. જયારે વર્ષ 2022 ના પ્રારંભમાં એટલે કે…
Trishul News Gujarati ગણતરીના મહિનામાં અમદાવાદ સિવિલમાં પુરા થયા 50 લોકોના અંગદાન- કેટલાય લોકોને મળ્યું નવજીવનસુરતમાં દીકરાને ખભે ઊંચકીને માતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકને મળ્યું મોત- જુઓ હૈયાફાટ રુદનના ભાવુક દર્શ્યો
ગુજરાત: સુરતની સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ના પોસ્ટમોર્ટમ રૂમ (Postmortem room) ની બહાર માસુમ દીકરાના મોત (Death) ને લઈ હૈયાફાટ રુદન કરી રહેલ માતાને…
Trishul News Gujarati સુરતમાં દીકરાને ખભે ઊંચકીને માતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકને મળ્યું મોત- જુઓ હૈયાફાટ રુદનના ભાવુક દર્શ્યોસુરતમાં ધોરણ 11માં ભણતી કિશોરીને 6 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા પરિવાર પણ અચંબિત, પિતાને જાણ થતા…
સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં રહેતી ધોરણ-11 કોમર્સની એક વિદ્યાર્થિનીને પેટના દુખાવા બાદ 6 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા માતા સહીત આંખો પરિવાર આશ્ચર્યમાં પડી ગયો…
Trishul News Gujarati સુરતમાં ધોરણ 11માં ભણતી કિશોરીને 6 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા પરિવાર પણ અચંબિત, પિતાને જાણ થતા…સાચવજો: સુરત શહેરમાં કઈક અજુગતું થવાના એંધાણ, કોરોના બાદ આ રોગથી બાળકો થઇ રહ્યા છે બીમાર
સુરત શહેરમાં કોરોના વાયરસના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે ત્યારે સુરત માટે વધુ એક મોટી આફતના ભણકારા વાગી રહ્યા છે. સુરત શહેરમાં બાળકોમાં વાયરલ…
Trishul News Gujarati સાચવજો: સુરત શહેરમાં કઈક અજુગતું થવાના એંધાણ, કોરોના બાદ આ રોગથી બાળકો થઇ રહ્યા છે બીમારટ્રેનમાં શરુ મુસાફરી દરમિયાન મહિલાએ બાળકીને આપ્યો જન્મ- રેલવે મંત્રાલયે કર્યું એવું કામ કે, તમે પણ બોલી ઉઠશો વાહ
ગોરખપુર-પનવેલ એક્સપ્રેસમાં મુસાફરી કરતી મહિલાએ ટ્રેનની અંદર એક બાળકીને જન્મ આપ્યો હતો, રેલવે મંત્રાલયે એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. મહિલા મહારાષ્ટ્ર જતી ટ્રેનમાં…
Trishul News Gujarati ટ્રેનમાં શરુ મુસાફરી દરમિયાન મહિલાએ બાળકીને આપ્યો જન્મ- રેલવે મંત્રાલયે કર્યું એવું કામ કે, તમે પણ બોલી ઉઠશો વાહસુરતના આ ધારાસભ્યએ લાખો રૂપિયાની ગ્રાન્ટ આપી સુરતીઓની દાંતની સારવાર માટે જરૂરી ઓપીજી એક્સરે મશીન મુકાવ્યું
સુરત શહેરમાં મંગળવારના રોજ રાજય સરકાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના દાંત વિભાગને આપવામાં આવેલું રૂા.૧૮ લાખના ખર્ચે અદ્યતન ઓ.પી.જી.ડિઝીટલ એકસરે મશીનનું ધારાસભ્ય હર્ષ સંધવીએ ઉદ્દધાટન…
Trishul News Gujarati સુરતના આ ધારાસભ્યએ લાખો રૂપિયાની ગ્રાન્ટ આપી સુરતીઓની દાંતની સારવાર માટે જરૂરી ઓપીજી એક્સરે મશીન મુકાવ્યુંબેજવાબદાર તંત્રે કોરોના ન હોવા છતાં મહિલાને કોરોના વૉર્ડમાં દાખલ કરી દીધી, મોત થયા બાદ પણ રિપોર્ટ આવ્યો નેગેટિવ
અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં મહિલાને કોરોના ન હોવા છતાં પણ તેને કોઈ પણ પ્રકારએની તપાસ કર્યા વગર તેને કોવિડ…
Trishul News Gujarati બેજવાબદાર તંત્રે કોરોના ન હોવા છતાં મહિલાને કોરોના વૉર્ડમાં દાખલ કરી દીધી, મોત થયા બાદ પણ રિપોર્ટ આવ્યો નેગેટિવસુરત સિવિલની ઘોર બેદરકારી- ભાગેલા કોરોના દર્દીની લાશ સિવિલ કેમ્પસમાં જ મળી આવી
ગુજરાત સહીત સુરત શહેરમાં હાલ લોકડાઉન છે. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓ સિવિલ હોસ્પિટલની લાપરવાહીને કારણે ભાગી જતા હોવાના કિસ્સા સામે આવ્યા…
Trishul News Gujarati સુરત સિવિલની ઘોર બેદરકારી- ભાગેલા કોરોના દર્દીની લાશ સિવિલ કેમ્પસમાં જ મળી આવી