સુરતના વિદ્યાર્થીઓનો કમાલ: આ રીતે કોરોનાને ફેલાતો અટકાવી શકાશે

કોરોના મહામારીની ભારતમાં બીજી લહેર આવી ચુકી છે. કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હવે થોડા જ સમયમાં 3જી લહેર આવવાની શક્યતા છે. એવામાં લોકોએ…

Trishul News Gujarati News સુરતના વિદ્યાર્થીઓનો કમાલ: આ રીતે કોરોનાને ફેલાતો અટકાવી શકાશે

સુરત શહેરમાં ત્રણ દીવસમાં બીજી દુષ્કર્મ ઘટના: સિક્યુરીટી ગાર્ડે સાડા ચાર વર્ષની બાળકી પર ગુજાર્યો બળાત્કાર

સુરત શહેરમાં ત્રણ દિવસમાં બીજી દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ અગાઉ પણ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ત્યારે હાલમાં સુરતના અડાજણ વિસ્તારમાં દુષ્કર્મની…

Trishul News Gujarati News સુરત શહેરમાં ત્રણ દીવસમાં બીજી દુષ્કર્મ ઘટના: સિક્યુરીટી ગાર્ડે સાડા ચાર વર્ષની બાળકી પર ગુજાર્યો બળાત્કાર

સાબરમતી નદી બાદ સુરતની તાપી નદીમાંથી મળ્યો કોરોના વાયરસ? 11 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ પાણી માં કોરોનાનું સંક્રમણ શોધી કાઢવા પાલિકા તંત્ર દ્વારા તાપી નદી સહિતના અલગ-અલગ સ્થળોએથી ૧૧ જેટલા નમૂના લેવામાં…

Trishul News Gujarati News સાબરમતી નદી બાદ સુરતની તાપી નદીમાંથી મળ્યો કોરોના વાયરસ? 11 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા

સુરતમાં અસામાજિક તત્વો બેફામ: SMC ના દબાણખાતાના કર્મચારીઓ પર ચપ્પુથી હુમલો- જુઓ વિડીયો

સુરત શહેરમાં અવાર-નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. અસામાજિક તત્વોને નથી કોઈ પણ પ્રકારનો ડર લાગી રહ્યો કે નથી પોલીસથી ડરી રહ્યા. આ હત્યાઓની…

Trishul News Gujarati News સુરતમાં અસામાજિક તત્વો બેફામ: SMC ના દબાણખાતાના કર્મચારીઓ પર ચપ્પુથી હુમલો- જુઓ વિડીયો

સુરતના મેયરને મળ્યું ગોબરદાસનું ઉપનામ- જુઓ કોણે લગાવ્યા ગંધાતી ખાડીમાં ફોટો પોસ્ટર

સુરત આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ખાડી પુરને લઈ આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો…

Trishul News Gujarati News સુરતના મેયરને મળ્યું ગોબરદાસનું ઉપનામ- જુઓ કોણે લગાવ્યા ગંધાતી ખાડીમાં ફોટો પોસ્ટર

સુરતના આ જીમમાં ચાલી રહ્યું હતું એવું કામ કે પોલીસે દરોડા પાડ્યા તો ખબર પડી કે અહિયાં…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

Trishul News Gujarati News સુરતના આ જીમમાં ચાલી રહ્યું હતું એવું કામ કે પોલીસે દરોડા પાડ્યા તો ખબર પડી કે અહિયાં…

સુરતના પાંડેસરા વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આતંક: મધરાત્રે સુતેલા કામદારને ચપ્પુ બતાવી કરી મોબાઈલ ની લૂંટ- જુઓ live વિડીયો

સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની ને કારણે લોકો માં લૂંટ ચલાવે છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો…

Trishul News Gujarati News સુરતના પાંડેસરા વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આતંક: મધરાત્રે સુતેલા કામદારને ચપ્પુ બતાવી કરી મોબાઈલ ની લૂંટ- જુઓ live વિડીયો

દૂષિત પાણી ને લઈને સુરત મહાનગર પાલિકા બહાર સ્થાનિકો અને AAPનો આક્રોશ- જુઓ વિડીઓ

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે બેઠી ત્યારથી સક્રિય થઇ છે. ત્યારે હમણાં થોડાક જ દિવસો પહેલા સુરતના પુણા પશ્ચિમ વિસ્તાર વિસ્તારના વોર્ડ નંબર…

Trishul News Gujarati News દૂષિત પાણી ને લઈને સુરત મહાનગર પાલિકા બહાર સ્થાનિકો અને AAPનો આક્રોશ- જુઓ વિડીઓ

સુરતમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: 25 વર્ષીય યુવકને પેટના ભાગે તિક્ષણ હથિયાર મારી કરાઈ કરપીણ હત્યા

સુરત શહેરમાં અવાર-નવાર હત્યાના કિસ્સાઓ બની રહ્યા છે. જાણે કે સુરતમાં કોઈ ગુંડારાજ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સતત દિવસેને દિવસે હત્યાના ગુનાઓમાં…

Trishul News Gujarati News સુરતમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: 25 વર્ષીય યુવકને પેટના ભાગે તિક્ષણ હથિયાર મારી કરાઈ કરપીણ હત્યા

વાડીઓમાંથી ગાયબ થઇ રહી હતી કેરીઓ, તપાસ કરી તો જાણવા મળી એવી ઘટના કે…

અવારનવાર આપણે સૌ ચોરીના કિસ્સા વિશે સાંભળતા હશું. જેમાં ક્યારેક ચોર ભગવાનનો પણ ડર રાખ્યા વગર મંદિરમાંથી ચોરી કરતો હોય છે.સુરતમાં ચોરીના કિસ્સાઓમાં સતત વધારો…

Trishul News Gujarati News વાડીઓમાંથી ગાયબ થઇ રહી હતી કેરીઓ, તપાસ કરી તો જાણવા મળી એવી ઘટના કે…

સુરત ભાજપના કોર્પોરેટરની વિરુદ્ધમાં લાગ્યા પોસ્ટર “વોટની ભીખ માંગવા આવવું નહિ, તમે પણ રોડની જેમ ખાડે ગયા છો”

સુરત શહેરમાં સોનિફળિયા બાદ હવે ગોપીપુરા વિસ્તારમાં મોટી છીપવાડમાં રહીશોએ મહાનગર પાલિકા સામે રોષ વ્યકત કર્યો છે. ભાજપનો ગઢ ગણાતું ગોપીપુરામાં સ્થાનિક રહીશો દ્વારા ભાજપના…

Trishul News Gujarati News સુરત ભાજપના કોર્પોરેટરની વિરુદ્ધમાં લાગ્યા પોસ્ટર “વોટની ભીખ માંગવા આવવું નહિ, તમે પણ રોડની જેમ ખાડે ગયા છો”

સુરતનો રત્નકલાકાર 16 વર્ષની છોકરીને ભગાડી લઇ ગયો હોટલ અને પછી… -જુઓ CCTV ફૂટેજ

સુરત શહેરમાં વધુ એક વાર લગનની લાલચ આપી 16 વર્ષની કિશોરીને અપહરણ કરી અમદાવાદ હોટલમાં લઇ ગયો હતો. જ્યાં બળજબરી પોતાની હવસ નો શિકાર બનાવી…

Trishul News Gujarati News સુરતનો રત્નકલાકાર 16 વર્ષની છોકરીને ભગાડી લઇ ગયો હોટલ અને પછી… -જુઓ CCTV ફૂટેજ