સુરત(Surat): સુરત શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં આવેલ એક ફ્લાઈઓવર(Flyover) પર ટેમ્પોમાં આગ લાગતા આજુ બાજુના રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. આ ગેસના બાટલા…
Trishul News Gujarati News સુરતના વરાછામાં આવેલા ફ્લાઈઓવર બ્રીજ પર ગેસના બાટલા ભરેલા ટેમ્પામાં અચાનક આગ લાગતા…- જુઓ LIVE વિડીયોસુરત
PSIને જાગૃત નાગરિકે કરાવ્યું કાયદાનું ભાન, રસ્તા વચ્ચે મુકેલી કાળા કાચ વાળી ગાડી ક્રેનથી ઉંચકાવી
સુરત(Surat): શું ફક્ત સામાન્ય જનતા જ ટ્રાફિકના નિયમો(Traffic rules)નું ઉલ્લંઘન કરે છે? ના એવું નથી. ટ્રાફિક નિયમોનું પાલન કરાવનારા લોકો પણ નિયમોનું ઉલ્લંઘન કરે છે. હા,…
Trishul News Gujarati News PSIને જાગૃત નાગરિકે કરાવ્યું કાયદાનું ભાન, રસ્તા વચ્ચે મુકેલી કાળા કાચ વાળી ગાડી ક્રેનથી ઉંચકાવીમાતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો: સુરતમાં બાળકો ગટર લાઈન પર ફટાકડા ફોડતા ભભૂકી ઉઠીં આગ- જુઓ LIVE વિડીયો
સુરત(Surat): દિવાળી(Diwali)ને લઈને બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ફટાકડા ફોડવાની મોજ મસ્તીમાં ક્યારેક જીવનું જોખમ બાળકો ઉભું કરી દેતા હોય છે. જેનું…
Trishul News Gujarati News માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો: સુરતમાં બાળકો ગટર લાઈન પર ફટાકડા ફોડતા ભભૂકી ઉઠીં આગ- જુઓ LIVE વિડીયોસુરતમાં ઘોડદોડ રોડની સોસાયટીમાં માસુમ બાળકને સ્થાનિકે વગર વાંકે જમીન પર પાડી માર્યો માર- જુઓ CCTV વિડીયો
સુરત(Surat): શહેરના ઉમરા(Umra) વિસ્તારમાં ઘોડદોડ રોડ(Ghoddod road)ની આચમન સોસાયટીમાં શ્વાન લઈને નીકળેલા 12 વર્ષના માસુમ બાળકને વગર વાંકે એક સ્થાનિકે માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ…
Trishul News Gujarati News સુરતમાં ઘોડદોડ રોડની સોસાયટીમાં માસુમ બાળકને સ્થાનિકે વગર વાંકે જમીન પર પાડી માર્યો માર- જુઓ CCTV વિડીયોસુરતીલાલાઓ માટે ખુશીના સમાચાર: દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે આ તારીખથી શરુ થશે
ગુજરાત(Gujarat): દેશની જનતા માટે બુલેટ ટ્રેન(Bullet train)નું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન…
Trishul News Gujarati News સુરતીલાલાઓ માટે ખુશીના સમાચાર: દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે આ તારીખથી શરુ થશેજન્મજાતથી અનેક બીમારીથી પીડાતી સુરતની 13 વર્ષીય આ દીકરીએ એવું કાર્ય કરી બતાવ્યું કે, ચારેકોર થઈ રહી છે વાહ વાહી!
ગુજરાત: શારીરિક ખામીને એક બાજુ ખસેડીને અથાગ પરિશ્રમ તથા કોઠાસૂઝથી યોગાસન (Yogasana) માં આગવું પ્રદાન કરનાર સુરત (Surat) ની દિવ્યાંગ દીકરી (Daughter) નું રાષ્ટ્રપતિ (President)…
Trishul News Gujarati News જન્મજાતથી અનેક બીમારીથી પીડાતી સુરતની 13 વર્ષીય આ દીકરીએ એવું કાર્ય કરી બતાવ્યું કે, ચારેકોર થઈ રહી છે વાહ વાહી!સુરતમાં મહિલાઓને વિનામુલ્યે સ્ટોલનું પ્લેટફોર્મ પૂરું પાડીને UBN એ લાખોનો વેપાર કરાવ્યો- આગામી સમયમાં પણ કરશે આયોજન
સુરત(Surat): મહિલાઓને રોજગારી મળે તે હેતુસર UBN એટલે કે યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા સરથાણા(Sarthana) કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા એક્ઝિબિશન(Exhibition)માં મહિલાઓએ લાખોનો…
Trishul News Gujarati News સુરતમાં મહિલાઓને વિનામુલ્યે સ્ટોલનું પ્લેટફોર્મ પૂરું પાડીને UBN એ લાખોનો વેપાર કરાવ્યો- આગામી સમયમાં પણ કરશે આયોજનસુરતમાં હુમલાખોરો બન્યા બેફામ, અજાણ્યા શખ્સોએ જાહેરમાં કોલેજના વિધાર્થીને ચપ્પુના ઘા ઝીંક્યા- જુઓ CCTV વિડીયો
સુરત(Surat): શહેરના વેડ રોડ કતારગામ(Katargam) વિસ્તારમાં આવેલા હરિ ઓમ સોસાયટી(Hari Om Society)માં ઉભેલા કોલેજીયન યુવક પર 3 શખ્સો દ્વારા હુમલો(Attack) કરવામાં આવ્યો હતો. દારૂના અડ્ડાની…
Trishul News Gujarati News સુરતમાં હુમલાખોરો બન્યા બેફામ, અજાણ્યા શખ્સોએ જાહેરમાં કોલેજના વિધાર્થીને ચપ્પુના ઘા ઝીંક્યા- જુઓ CCTV વિડીયોપોલીસ આંદોલનના સમર્થનને લઈને સુરતમાં પોલીસના પરિવારજનો થાળી-વેલણ સાથે રસ્તા પર ઉતરી આવ્યા- જુઓ વિડીયો
સુરત(Surat): શહેરમાં ગુજરાત પોલીસ(Gujarat Police) ગ્રેડ પે(Grade Pay) વધારા આંદોલન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. રાજકીય પાર્ટીઓ સહિત સામાજિક સંસ્થાઓ આગળ આવતા હવે પોલીસ…
Trishul News Gujarati News પોલીસ આંદોલનના સમર્થનને લઈને સુરતમાં પોલીસના પરિવારજનો થાળી-વેલણ સાથે રસ્તા પર ઉતરી આવ્યા- જુઓ વિડીયોસુરતમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં દુકાનદારની આંખમાં મરચું નાખીને લુંટનો પ્રયાસ- જુઓ CCTV વિડીયો
સુરત(Surat): શહેરમાં લુંટના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર આજે સુરતના લિંબાયત વિસ્તાર(Surat limbayat area)માં ધોળા દિવસે લુંટનો પ્રયાસ(Attempted robbery)…
Trishul News Gujarati News સુરતમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં દુકાનદારની આંખમાં મરચું નાખીને લુંટનો પ્રયાસ- જુઓ CCTV વિડીયોપોલીસના સમર્થનમાં ‘આપ’ આવ્યું મેદાનમાં, ગ્રેડ પેની માંગ સાથે શરૂ થયેલા પોલીસ આંદોલનમાં AAPની એન્ટ્રી
સુરત(Surat): પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પે ગ્રેડની માંગણી સાથે શરૂ થયેલા આંદોલન(Police movement)માં હવે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)એ એન્ટ્રી મારી દીધી છે. આમ આદમી પાર્ટી…
Trishul News Gujarati News પોલીસના સમર્થનમાં ‘આપ’ આવ્યું મેદાનમાં, ગ્રેડ પેની માંગ સાથે શરૂ થયેલા પોલીસ આંદોલનમાં AAPની એન્ટ્રીસુરતમાં દીકરાને ખભે ઊંચકીને માતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકને મળ્યું મોત- જુઓ હૈયાફાટ રુદનના ભાવુક દર્શ્યો
ગુજરાત: સુરતની સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ના પોસ્ટમોર્ટમ રૂમ (Postmortem room) ની બહાર માસુમ દીકરાના મોત (Death) ને લઈ હૈયાફાટ રુદન કરી રહેલ માતાને…
Trishul News Gujarati News સુરતમાં દીકરાને ખભે ઊંચકીને માતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકને મળ્યું મોત- જુઓ હૈયાફાટ રુદનના ભાવુક દર્શ્યો