સુરત(ગુજરાત): ગઈકાલે મોડી રાત્રે સુરત (Surat) ના હવામાનમાં એકાએક પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદ (Rain) બપોર સુધી યથાવત રહ્યો હતો. શહેરમાં…
Trishul News Gujarati News સુરતમાં મેઘરાજાએ માઝા મૂકી: મધરાત્રે વીજળીનાં કડાકા-ભડાકા સાથે એકસાથે ખાબક્યો આટલા ઇંચ વરસાદ…સુરત
સુરતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, યુવક ઉપર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ થયું કરુણ મોત- જુઓ મોતનો LIVE વિડીયો
સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત સુરતમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ભયંકર અક્સમાતની ઘટના સીસીટીવીમાં કેદ…
Trishul News Gujarati News સુરતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, યુવક ઉપર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ થયું કરુણ મોત- જુઓ મોતનો LIVE વિડીયોસુરતમાં નશામાં ધૂત ટ્રક ચાલકે બાઇક પર જતા બે મિત્રોને અડફેટે લઇ આપ્યું દર્દનાક મોત
સુરત(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બની રહ્યા છે. તેવામાં સુરત(Surat)માં નવસારી બજાર પોલીસ ચોકી નજીક(Near Navsari Bazar Police Outpost) ટ્રક ચાલકે બાઇક સવાર બે મિત્રોને…
Trishul News Gujarati News સુરતમાં નશામાં ધૂત ટ્રક ચાલકે બાઇક પર જતા બે મિત્રોને અડફેટે લઇ આપ્યું દર્દનાક મોતસુરતમાં કોઝવેમાં નાહવા પડેલ ચાર યુવક પૈકી એકનું ડૂબી જવાથી નીપજ્યું મોત- નાની ઉંમરે મોત થતા પરિવારમાં શોક
સુરત(ગુજરાત): સુરત(Surat)માં અવારનવાર યુવાનો તાપી નદી(Tapi river)માં નાહવા માટે પડતા હોય છે. ત્યારે કોઈ કારણોસર ડૂબી જવાથી તેમનું મોત નીપજતું હોય છે. ત્યારે આવો જ…
Trishul News Gujarati News સુરતમાં કોઝવેમાં નાહવા પડેલ ચાર યુવક પૈકી એકનું ડૂબી જવાથી નીપજ્યું મોત- નાની ઉંમરે મોત થતા પરિવારમાં શોકસુરતમાં 10 લુંટારાઓએ મોબાઈલ અને 6 હજારની કરી લુંટ કરી કામદારને મારી મારીને ભૂત બનાવી દીધો
સુરત(ગુજરાત): સુરતમાંથી અવારનવાર મારીમારી(Blows) અને લુંટ(Robbery)ના બનાવો સામે આવતા હોય છે. તેવામાં ફરી એક વાર સુરત(Surat)માંથી કારીગરને ઢોરમાર મારીને તેના પર લુંટ ચલાવવામાં આવી હતી.…
Trishul News Gujarati News સુરતમાં 10 લુંટારાઓએ મોબાઈલ અને 6 હજારની કરી લુંટ કરી કામદારને મારી મારીને ભૂત બનાવી દીધોસુરતમાં પૈસાની લેતી દેતીમાં એક વ્યક્તિને પાઈપ અને લાકડાના ફટકા વડે માર્યો ઢોર માર- તમામ આરોપીની ધરપકડ
સુરત(Surat): શહેરમાં અવારનવાર મારામારીની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં જ આવી એક ઘટના સામે આવી છે. જે ઘટનામાં ઉછીના લીધેલા…
Trishul News Gujarati News સુરતમાં પૈસાની લેતી દેતીમાં એક વ્યક્તિને પાઈપ અને લાકડાના ફટકા વડે માર્યો ઢોર માર- તમામ આરોપીની ધરપકડસુરતના અમરોલીમાં વૃધ્ધની હત્યા કેસમાં થયો ખુલાસો: 500 રૂપિયાની ઉઘરાણી કરતા પડોશમાં રેહતા યુવકે ગળે ટૂંપો દઈ કરી હત્યા
સુરત(ગુજરાત): સુરત શહેરમાં (surat city) હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સુરતના મોટા વરાછા(mota varachha)માંથી સામે આવ્યા હતા. મોટા…
Trishul News Gujarati News સુરતના અમરોલીમાં વૃધ્ધની હત્યા કેસમાં થયો ખુલાસો: 500 રૂપિયાની ઉઘરાણી કરતા પડોશમાં રેહતા યુવકે ગળે ટૂંપો દઈ કરી હત્યાનવરાત્રીને લઈને ગરબા રસીકો માટે આવ્યા મોટા સમાચાર: જાણો મંજુરી મળશે કે નહિ?
ગુજરાત(gujarat): એક મહિના પહેલેથી જ નવરાત્રિ માટે ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા, આરતી, સહિતની તમામ તૈયારીઓમાં શરુ કરવા લગતા હોય છે. ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર…
Trishul News Gujarati News નવરાત્રીને લઈને ગરબા રસીકો માટે આવ્યા મોટા સમાચાર: જાણો મંજુરી મળશે કે નહિ?મેઘરાજાની તોફાની બેટિંગ- વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના આ વિસ્તારમાં એક જ રાતમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ
સુરત (ગુજરાત): હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી પ્રમાણે સુરત (Surat) તથા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે ત્યારે મોડિરાત્રે વીજળીના…
Trishul News Gujarati News મેઘરાજાની તોફાની બેટિંગ- વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના આ વિસ્તારમાં એક જ રાતમાં ખાબક્યો 5 ઈંચ વરસાદસુરતમાં સરકારના ટેબ્લેટના નામે થયું લાખોનું કૌભાંડ, 15000 લોકો બન્યા શિકાર
સુરત શહેરમાં અવારનવાર અનેક કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે હવે સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક મસ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. વરાછા વિસ્તારમાંથી સ્ટાર્ટપ…
Trishul News Gujarati News સુરતમાં સરકારના ટેબ્લેટના નામે થયું લાખોનું કૌભાંડ, 15000 લોકો બન્યા શિકારઘરે એમ કે દીકરી ભણવા ગઈ છે, પરંતુ 10માં ધોરણમાં ભણતી યુવતી એવા કાંડમાં પકડાઈ કે માતાપિતા થયા પોલીસ સ્ટેશન દોડતા
સુરત(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરત(surat)ના અડાજણ(Adajan)ની એક સોસાયટીના એક બંગલામાં સ્કૂલડ્રેસમાં ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે આવતા એક યુવકને સોસાયટી(Society)વાસીઓ દ્વારા…
Trishul News Gujarati News ઘરે એમ કે દીકરી ભણવા ગઈ છે, પરંતુ 10માં ધોરણમાં ભણતી યુવતી એવા કાંડમાં પકડાઈ કે માતાપિતા થયા પોલીસ સ્ટેશન દોડતાઅધૂરા મહીને અને ઓછા વજને બાળકનો જન્મ થતા કળયુગી માતા હોસ્પિટલમાં જ તરછોડી ભાગી ગઈ- માસૂમનું મોત
સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(surat) શહેરના ડિંડોલી(Dindoli) વિસ્તારમાં રહેતી મહિલાએ આશરે 18 દિવસ પહેલા નવી સિવિલ હોસ્પિટલ(New Civil Hospital)માં એક અધૂરા માસના બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ…
Trishul News Gujarati News અધૂરા મહીને અને ઓછા વજને બાળકનો જન્મ થતા કળયુગી માતા હોસ્પિટલમાં જ તરછોડી ભાગી ગઈ- માસૂમનું મોત