Banaskantha youth death by heart attack: પાછલા ઘણા સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા વધી ગયાં છે. હાલ બનાસકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું…
Trishul News Gujarati ઓમ શાંતિ: બનાસકાંઠામાં 20 વર્ષના યુવાનનું કોલેજમાં હાર્ટ અટેકથી મોતહાર્ટ એટેક
સુરત | બાઈક પર બેસતા જ અચાનક ઢળી પડ્યો GRD જવાન; જુઓ મોતનો LIVE વિડીયો
GRD Jawan Heart attack News: હાલમાં હીટવેવ તેમજ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો હીટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. તેમજ હાલમાં હાર્ટએટેકના કિસ્સામાં…
Trishul News Gujarati સુરત | બાઈક પર બેસતા જ અચાનક ઢળી પડ્યો GRD જવાન; જુઓ મોતનો LIVE વિડીયોહાર્ટ એટેક આવતાં પહેલાં મળે છે આ 5 સંકેતો; ગરમીમાં જો તેને નજરઅંદાજ કરશો તો જીવ જઈ શકે છે
Heart Attack: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આજકાલ 20 થી 25 વર્ષની વયના યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની…
Trishul News Gujarati હાર્ટ એટેક આવતાં પહેલાં મળે છે આ 5 સંકેતો; ગરમીમાં જો તેને નજરઅંદાજ કરશો તો જીવ જઈ શકે છેયુવા પત્રકાર આનંદ પટણીનું હાર્ટ એટેકથી નિધન: સુરતમાં ફરજ દરમિયાન બેભાન થઈ ઢળી પડતા આંબી ગયું મોત
Journalist Anand Patni: સુરત સહિત રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એક યુવા પત્રકારનું હાર્ટ એટેકથી(Journalist Anand Patni) અવસાન થયું…
Trishul News Gujarati યુવા પત્રકાર આનંદ પટણીનું હાર્ટ એટેકથી નિધન: સુરતમાં ફરજ દરમિયાન બેભાન થઈ ઢળી પડતા આંબી ગયું મોતવલસાડ/ તિથલ રોડ પર એક કલાકમાં 2 લોકોનો હાર્ટ એટેકે લીધો ભોગ! અચાનક મોત નિપજતા પરિવારમાં છવાયો શોકનો માહોલ
Heart Attack in Valsad: ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બની રહ્યો છે. ગુજરાતનું કોઈ શહેર ભાગ્યે જ બાકી હશે જ્યા હાર્ટ એટેકથી મોત ન થયુ…
Trishul News Gujarati વલસાડ/ તિથલ રોડ પર એક કલાકમાં 2 લોકોનો હાર્ટ એટેકે લીધો ભોગ! અચાનક મોત નિપજતા પરિવારમાં છવાયો શોકનો માહોલમાત્ર 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 8ને હાર્ટ-એટેક: 22 વર્ષના યુવાનના બે દિવસ પછી લગ્ન હતા અને એટેક મોત, જામનગરના કલેક્ટરને હૃદયરોગનો હુમલો…
Heart-attack in Saurashtra: હાલમાં અચાનક હ્રદય બંધ પડી જવાના કારણે કેટલાય લોકોના મોત થઇ રહ્યા છે,કાળમુખા હાર્ટઍટેકાએ(Heart-attack in Saurashtra) કેટલાય પરિવારોની ખુશી છીનવી લીધી છે…
Trishul News Gujarati માત્ર 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 8ને હાર્ટ-એટેક: 22 વર્ષના યુવાનના બે દિવસ પછી લગ્ન હતા અને એટેક મોત, જામનગરના કલેક્ટરને હૃદયરોગનો હુમલો…હાર્ટ એટેકથી વધુ 2 ના ઉડી ગયા પ્રાણ પંખીડા, ગઢડામાં 32 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અને સુરતમાં 40 વર્ષીય કર્મચારીનું અચાનક જ ઢળી પડતા મોત
Heart attack News: ગુજરાતમાં હાર્ટએટેક જીવલેણ બની રહ્યો છે. રોજ ગુજરાતના કોઈને કોઈ શહેરમાં હૃદય બંધ પડી જવાથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આજે…
Trishul News Gujarati હાર્ટ એટેકથી વધુ 2 ના ઉડી ગયા પ્રાણ પંખીડા, ગઢડામાં 32 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અને સુરતમાં 40 વર્ષીય કર્મચારીનું અચાનક જ ઢળી પડતા મોતગુજરાતીઓ ચેતજો! રાજ્યના આ શહેરમાં હાર્ટ એટેકથી છેલ્લા 24 કલાકમાં 4 લોકોનાં મોત, કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન
4 die of heart attack in Rajkot: ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે જે એક ચિંતાનો વિષય બન્યો છે.ત્યારે આજે ફરીવાર રાજકોટ…
Trishul News Gujarati ગુજરાતીઓ ચેતજો! રાજ્યના આ શહેરમાં હાર્ટ એટેકથી છેલ્લા 24 કલાકમાં 4 લોકોનાં મોત, કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીનહાર્ટ એટેકે લીધો 10 વર્ષીય માસુમ દીકરીનો ભોગ: અંકલેશ્વરમાં ચોથા ધોરણમાં ભણતી બાળકીના મોતથી પરિવારમાં છવાયો શોકનો માહોલ
10 year old girl died of heart attack in Ankleshwar: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Youth dies of heart attack in Surat)ને…
Trishul News Gujarati હાર્ટ એટેકે લીધો 10 વર્ષીય માસુમ દીકરીનો ભોગ: અંકલેશ્વરમાં ચોથા ધોરણમાં ભણતી બાળકીના મોતથી પરિવારમાં છવાયો શોકનો માહોલગરબા રમતા રમતા જ ધબકારા ચુકી ગયું હૃદય- અમદાવાદના વટવામાં 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી નિધન
Youth dies of heart attack in Ahmedabad: ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Heart attack)ને કારણે અનેક લોકોના મોત નીપજી રહ્યા…
Trishul News Gujarati ગરબા રમતા રમતા જ ધબકારા ચુકી ગયું હૃદય- અમદાવાદના વટવામાં 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી નિધનગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2 યુવકોના હ્રદયે આપ્યો દગો! એકને પૈસા ઉડાડતા તો બીજાને દવા લેવા જતી વખતે હાર્ટએટેકથી મોત
2 more youths died due to heart attack in Gujarat: રાજ્યમાં કોરોનાકાળ પછી યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઈને યુવાનો સહિત…
Trishul News Gujarati ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2 યુવકોના હ્રદયે આપ્યો દગો! એકને પૈસા ઉડાડતા તો બીજાને દવા લેવા જતી વખતે હાર્ટએટેકથી મોતકુદરતે આ શું ધાર્યું છે! પાટણમાં ન્હાતા-ન્હાતા તો, સાબરકાંઠામાં અચાનક હાર્ટ એટેક આવતા મોત, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા પરિવારો
Two people died of heart attack in Gujarat: છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારમાંથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ ઍટેક ના આવવના કિસ્સામાં વધારો થઈ રહ્યો…
Trishul News Gujarati કુદરતે આ શું ધાર્યું છે! પાટણમાં ન્હાતા-ન્હાતા તો, સાબરકાંઠામાં અચાનક હાર્ટ એટેક આવતા મોત, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા પરિવારો