આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક અનોખી અને આગવી ઓળખાણ ઊભી કરી છે. લોકો તરફથી મોટા પ્રમાણમાં સાથ અને સમર્થન મળી રહ્યું છે.ગુજરાતમાં…
Trishul News Gujarati આમ આદમી પાર્ટીમાં જોડાયા ગૌસેવા સાથે જોડાયેલા અર્જુન આંબલિયા, ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતાઓaam admi party
આપ ની પરિવર્તન યાત્રા એ ભાજપનું બ્લડ પ્રેશર વધારી દીધુ, જનમતમાં સંભળાયો આમ આદમી પાર્ટીને સમર્થનનો સૂર
હાલમાં ગુજરાતની 182 વિધાનસભા વિસ્તારોને ઘમરોળવા માં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ચાલી રહી છે. આ પરિવર્તન યાત્રાના છ એ છ ફેઝમાં જનતાનો અભૂતપૂર્વ સહયોગ…
Trishul News Gujarati આપ ની પરિવર્તન યાત્રા એ ભાજપનું બ્લડ પ્રેશર વધારી દીધુ, જનમતમાં સંભળાયો આમ આદમી પાર્ટીને સમર્થનનો સૂરપદભ્રષ્ટ થયા: આમ આદમી પાર્ટી અને જનતા સાથે ગદ્દારી કરનાર પાંચ કોર્પોરેટર વિરુદ્ધ મોટી કાર્યવાહી
ગુજરાત આમ આદમી પાર્ટી ના 27 કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાઇ આવ્યા હતા. ગત અઠવાડિયે તેમાંથી પાંચ કોર્પોરેટરોએ અગમ્ય કારણોસર ભારતીય જનતા પાર્ટીનો BJP ખેસ…
Trishul News Gujarati પદભ્રષ્ટ થયા: આમ આદમી પાર્ટી અને જનતા સાથે ગદ્દારી કરનાર પાંચ કોર્પોરેટર વિરુદ્ધ મોટી કાર્યવાહીવિચારો..! ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપે “પાટીદાર” ચહેરો જ શા માટે પસંદ કર્યો?- જાણો શું હશે આગળની રણનીતિ
રાજકારણ(Politics): ગુજરાત(Gujarat) રાજ્યમાં અનામત માટેનું આંદોલન છેડી ચૂકેલા પાટીદાર(Patidar) સમાજને પોતાની નજીક આકર્ષવા માટે ભાજપે(BJP) પાંચ વર્ષ પછી ફરીથી પટેલ(Patel) સમાજમાંથી આવતા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર…
Trishul News Gujarati વિચારો..! ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપે “પાટીદાર” ચહેરો જ શા માટે પસંદ કર્યો?- જાણો શું હશે આગળની રણનીતિજાહેરમાં નીકળવાનું બંધ કરી દેજે, તારી સોપારી મળી છે- આમ આદમી પાર્ટીના પ્રવક્તાને મળી ધમકી
હાલમાં જ મળતા સમાચાર અનુસાર સુરતમાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીને અજાણ્યા શખ્સ દ્વારા ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.…
Trishul News Gujarati જાહેરમાં નીકળવાનું બંધ કરી દેજે, તારી સોપારી મળી છે- આમ આદમી પાર્ટીના પ્રવક્તાને મળી ધમકી