ચીન(China): ચોંગકિંગ (Chongqing)માં ગુરુવારે એક મોટો અકસ્માત(Accident) સર્જાયો. અહીંના એરપોર્ટ(Airport) પર તિબેટ એરલાઈન્સ (Tibet Airlines)નું વિમાન ટેકઓફ(Takeoff) દરમિયાન રનવે પર લપસી ગયું હતું. જેના કારણે…
Trishul News Gujarati News ચીનમાં સર્જાયો ભયંકર અકસ્માત: રનવે પર ક્ષણભરમાં વિમાનમાં લાગી ભીષણ આગ, 113 મુસાફરો…..accident
અકસ્માતનો LIVE વિડીયો કેમેરામાં કેદ – પૂરપાટ ઝડપે આવતી કારચાલક મહિલાએ યુવકને 20 ફૂટ સુધી ઢસડીયો
રાજકોટ(ગુજરાત): દિવસેને દિવસે અકસ્માત(Accident)ના બનાવો સતત બની રહ્યા છે. જેમાં કેટલાય લોકોના જીવ જાય છે. ત્યારે રાજકોટ(Rajkot)ના રેસકોર્સ રિંગ રોડ(Racecourse Ring Road) પર ગઇકાલે સાંજે…
Trishul News Gujarati News અકસ્માતનો LIVE વિડીયો કેમેરામાં કેદ – પૂરપાટ ઝડપે આવતી કારચાલક મહિલાએ યુવકને 20 ફૂટ સુધી ઢસડીયોમરણચીસોથી ગૂંજી ઉઠ્યો કનેરા હાઈવે: અકસ્માતમાં એક જ ગામના ત્રણ લોકોના મોત- ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): ખેડા(Kheda) જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફ્તાર ઉભું રહેવાનું નામ નથી લઈ રહી. ત્યારે ગઇકાલે રવિવારના રોજ એક ગમખ્વાર અકસ્માતમાં એક જ ગામના ત્રણ લોકોનાં કરુણ…
Trishul News Gujarati News મરણચીસોથી ગૂંજી ઉઠ્યો કનેરા હાઈવે: અકસ્માતમાં એક જ ગામના ત્રણ લોકોના મોત- ‘ઓમ શાંતિ’ગમખ્વાર અકસ્માતમાં એક સાથે 9 લોકોના દર્દનાક મોત, PM મોદી મદદ માટે આવ્યા આગળ- ‘ઓમ શાંતિ’
તેલંગાણા(Telangana)ના કામરેડ્ડી(Kamareddy) જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં એક સાથે 9 લોકોના દર્દનાક મોત થયા છે અને 21 અન્ય ઘાયલ થયા છે. પોલીસ દ્વારા આ…
Trishul News Gujarati News ગમખ્વાર અકસ્માતમાં એક સાથે 9 લોકોના દર્દનાક મોત, PM મોદી મદદ માટે આવ્યા આગળ- ‘ઓમ શાંતિ’દર્શન કરીને પરત ફરી રહેલા લોકોને નડ્યો અકસ્માત, 3 પાટીદાર યુવાનો બન્યા કાળનો કોળીયો- ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): ખંભાત(Khambhat)ના ઉંદેલ(Undel) ગામના 5 જુવાનજોધ મિત્રો ડિઝાયર ગાડી લઇને ઉજ્જૈન(Ujjain)થી દર્શન કરીને પરત ઉંદેલ જઈ રહ્યા હતા અને આ દરમિયાન ગોધરા(Godhra)ના ઓરવાડા(Orwada) પાસે પુરપાટ…
Trishul News Gujarati News દર્શન કરીને પરત ફરી રહેલા લોકોને નડ્યો અકસ્માત, 3 પાટીદાર યુવાનો બન્યા કાળનો કોળીયો- ‘ઓમ શાંતિ’કાળમુખા અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકોના મોત, પતરા ચીરીને બહાર કઢાયા મૃતદેહ- ‘ઓમ શાંતિ’
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના યમુના એક્સપ્રેસ વે(Yamuna Express Way) પર શનિવારે એટલે કે આજ રોજ વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો હતો, જેમાં એક સાથે સાત…
Trishul News Gujarati News કાળમુખા અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકોના મોત, પતરા ચીરીને બહાર કઢાયા મૃતદેહ- ‘ઓમ શાંતિ’લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી કાર 150 મીટર નીચે ખાબકી, ચારના મોત
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ફરી એકવાર મોટી દુર્ઘટના (Accident)ના સમાચાર મળી આવ્યા છે. રાજ્યની રાજધાની શિમલા (Shimla)ના રોહરુ (Rohru)માં એક કાર ખાડામાં પડી છે. આ…
Trishul News Gujarati News લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી કાર 150 મીટર નીચે ખાબકી, ચારના મોતજાનમાંથી પરત ફરી રહેલા ત્રણ બાઇક સવારોને બસે પાછળથી મારી ટક્કર, ત્રણેયના મોત… ‘ઓમ શાંતિ’
યુપી(UP)ના બસ્તી(Basti) જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત(Accident) થયો છે. અહીં મોટરસાઈકલ પર સવાર ત્રણ યુવકોને દિલ્હીથી બિહાર જઈ રહેલી બસે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર…
Trishul News Gujarati News જાનમાંથી પરત ફરી રહેલા ત્રણ બાઇક સવારોને બસે પાછળથી મારી ટક્કર, ત્રણેયના મોત… ‘ઓમ શાંતિ’ઝડપની મજા મોતની સજા! પુરપાટ જઈ રહેલી કાર ઝાડ સાથે અથડાઈ, બે યુવકના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’
હરિયાણા(Haryana)ના ફતેહાબાદ(Fatehabad) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ધીંગસરા(Dhingasara) ગામ પાસે એક કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં…
Trishul News Gujarati News ઝડપની મજા મોતની સજા! પુરપાટ જઈ રહેલી કાર ઝાડ સાથે અથડાઈ, બે યુવકના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’નવસારીમાં એક જ પરિવારના પાંચ લોકોની અર્થી ઉઠી, આખેઆખું ટેન્કર કાર પર ઢળી પડતા પાપડ થઇ કાર
નવસારી(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ફરીવાર એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં નવસારી(Navsari)ના કસ્બા ધોળાપીપળા માર્ગ(Kasba Dholapipla Marg) ઉપર એક ફૂલ…
Trishul News Gujarati News નવસારીમાં એક જ પરિવારના પાંચ લોકોની અર્થી ઉઠી, આખેઆખું ટેન્કર કાર પર ઢળી પડતા પાપડ થઇ કારઅમંગળ બન્યો મંગળવાર! સત્સંગમાં જઈ રહેલા સાત લોકોને અકસ્માતમાં મળ્યું કરુણ મોત -‘ઓમ શાંતિ’
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કાસગંજ(Kasganj) જિલ્લામાં મંગળવારના રોજ આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) સર્જાયો હતો. પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કયામગંજ રોડ પર અશોકપુર ટર્ન ગામ…
Trishul News Gujarati News અમંગળ બન્યો મંગળવાર! સત્સંગમાં જઈ રહેલા સાત લોકોને અકસ્માતમાં મળ્યું કરુણ મોત -‘ઓમ શાંતિ’સુરતમાં પુરપાટ દોડતી સિટીબસ ઘુસી ગઈ દુકાનમાં- જુઓ આ ઘટનાના LIVE દ્રશ્યો
સુરત(Surat): શહેરમાં બેફામ રીતે ચાલતી સીટી બસ અને BRTS બસો લોકો માટે કાળનો કોળીયો બની રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં પૂરપાટ દોડતી…
Trishul News Gujarati News સુરતમાં પુરપાટ દોડતી સિટીબસ ઘુસી ગઈ દુકાનમાં- જુઓ આ ઘટનાના LIVE દ્રશ્યો