પોરબંદર (ગુજરાત): માર્ગ અકસ્માત (Accident) ની એક કરૂણ ઘટના સામે આવી રહી છે કે, જેમાં કુલ 4 યુવાનોના મોત (Four Killed) નીપજ્યા છે. પોરબંદર સોમનાથ…
Trishul News Gujarati News પોરબંદર નજીક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર કુળદીપક અકાળે બુઝાઈ જતા આખેઆખું ગામ હિબકે ચઢ્યુંaccident
આ વર્ષે પણ દિવાળીમાં લોકોના ઘરમાં નહિ ફૂટે ફટાકડા- રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
નવી દિલ્હી(New Delhi): રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ(Pollution)ની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી…
Trishul News Gujarati News આ વર્ષે પણ દિવાળીમાં લોકોના ઘરમાં નહિ ફૂટે ફટાકડા- રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણયટ્રકનું ટાયર ફાટતા કારમાં જઈ રહેલ ભારતીય સેનાના જવાનના પરિવારને નડ્યો ભયંકર અકસ્માત- દુર્ઘટના સર્જાતા આખો હાઇવે થયો સુમસાન
વલસાડ (ગુજરાત): ગુજરાત (Gujarat) ના જિલ્લાના વાપી (Vapi) ઓવરબ્રીજ નજીક સર્જાયેલ એક ટ્રક (Truck) તથા કાર (Car) વચ્ચે સર્જાયેલ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાંથી કારમાં…
Trishul News Gujarati News ટ્રકનું ટાયર ફાટતા કારમાં જઈ રહેલ ભારતીય સેનાના જવાનના પરિવારને નડ્યો ભયંકર અકસ્માત- દુર્ઘટના સર્જાતા આખો હાઇવે થયો સુમસાનગંભીર અક્સ્માતમાં કચ્ચર ઘાણ થયેલી કારમાં સવાર પાંચ યુવકો માંથી ચારના દર્દનાક મોત
જયપુર(Jaipur): જયપુર-દિલ્હી(jaipur-Delhi) હાઇવે પર ઘાટવાડા પુલિયા પાસે સોમવારે સવારે એક દર્દનાક અકસ્માત(Accident) થયો હતો. જેમાં અનિયંત્રિત ટ્રેલર ડિવાઇડર પર ચડી ગયું અને બીજી બાજુથી આવતા…
Trishul News Gujarati News ગંભીર અક્સ્માતમાં કચ્ચર ઘાણ થયેલી કારમાં સવાર પાંચ યુવકો માંથી ચારના દર્દનાક મોતસુરતમાં મધરાત્રે પુરપાટ ઝડપે આવી રહેલ કાર રોડ સાઈડની ગ્રિલ સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત
માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટનાને લઈ સુરત શહેરમાંથી હાલમાં એક સમાચાર સામે આવ્યા…
Trishul News Gujarati News સુરતમાં મધરાત્રે પુરપાટ ઝડપે આવી રહેલ કાર રોડ સાઈડની ગ્રિલ સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માતસ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ૨૦ ફૂટ સુધી ઢસડાઈ- CCTV કેદ થઈ ઘટના
અતિભારે વરસાદને કારણે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે ઘણીવાર માર્ગ પલળેલા હોવાને લીધે કાર અથવા તો કોઈ ભારે વાહેન સ્લીપ…
Trishul News Gujarati News સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ૨૦ ફૂટ સુધી ઢસડાઈ- CCTV કેદ થઈ ઘટનાહાઈવે પર ટેન્કરની અડફેટે આવી જતા બે જુવાનજોધ યુવાનોના ઘટનાસ્થળે જ ઉડી ગયા પ્રાણપંખીડા
સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાય પરિવારો નિરાધાર બન્યા છે. આની સાથે કોઈને…
Trishul News Gujarati News હાઈવે પર ટેન્કરની અડફેટે આવી જતા બે જુવાનજોધ યુવાનોના ઘટનાસ્થળે જ ઉડી ગયા પ્રાણપંખીડાઊંડી ખીણમાં કાર ખાબકતાં માતા-પિતા સહિત વ્હાલસોયી દીકરીને ભેટ્યો કાળ- જાણો ક્યાંની છે આ કરુણ ઘટના?
માર્ગ અકસ્માતની કેટલીક ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી અન્ય એક સમાચાર સામે આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં આવેલ કિન્નૌર જિલ્લાના યૂલા…
Trishul News Gujarati News ઊંડી ખીણમાં કાર ખાબકતાં માતા-પિતા સહિત વ્હાલસોયી દીકરીને ભેટ્યો કાળ- જાણો ક્યાંની છે આ કરુણ ઘટના?ભયંકર અક્સ્માતનો LIVE વિડીયો: જો આ ઘટના કેમેરામાં કેદ ના થઇ હોત તો, કોઈ માનવા તૈયાર જ ન થાત!
કાનપુર દિલ્હી નેશનલ હાઇવે પર ફરી એકવાર હાઈ સ્પીડની ઘટના જોવા મળ્યો હતો. હાઈવે પર ઓવરટેક કરતી વખતે, પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારતાં ઝડપી કાર…
Trishul News Gujarati News ભયંકર અક્સ્માતનો LIVE વિડીયો: જો આ ઘટના કેમેરામાં કેદ ના થઇ હોત તો, કોઈ માનવા તૈયાર જ ન થાત!મર્સિડીઝ ચાલકે સર્જ્યો એવો અકસ્માત કે, ગાડી રહી ગઈ હવામાં અને નિપજાવ્યા ત્રણ રાહદારીઓના મોત
અવાર-નવાર અકસ્માત ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે મર્સિડીઝ કાર એક ઓફિસની…
Trishul News Gujarati News મર્સિડીઝ ચાલકે સર્જ્યો એવો અકસ્માત કે, ગાડી રહી ગઈ હવામાં અને નિપજાવ્યા ત્રણ રાહદારીઓના મોતભયંકર અકસ્માત: ટ્રક અને કારની ટક્કરમાં એક જ પરિવારના 9 લોકોના મોત
ઉત્તરપ્રદેશમાં પ્રતાપગઢ જિલ્લાના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે પાંચ વાગ્યે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 9 લોકોના મોત…
Trishul News Gujarati News ભયંકર અકસ્માત: ટ્રક અને કારની ટક્કરમાં એક જ પરિવારના 9 લોકોના મોતઘરે જઈ રહેલા મજુરોને અકસ્માત નડ્યો: ટ્રક અને બસની ટક્કર- જુઓ ઘટનાના દ્રશ્યો
બિહારના ભાગલપુરમાં વધુ એક દુષણ રોડ દુર્ઘટના થઈ છે. નોગછીયામાં મજુરોથી ભરેલા ટ્રક અને બસની ટક્કર થઇ ગઇ છે. આ દુર્ઘટનામાં નવ મજુરોનુ મૃત્યુ થઈ…
Trishul News Gujarati News ઘરે જઈ રહેલા મજુરોને અકસ્માત નડ્યો: ટ્રક અને બસની ટક્કર- જુઓ ઘટનાના દ્રશ્યો