એક ટ્રકમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવતા અમેરિકા(America)માં ખળભળાટ મચી ગયો છે. આ તમામ સ્થળાંતરિત લોકો જણાવવામાં આવી રહ્યા છે. ઘટના અમેરિકાના ટેક્સાસ(Texas) શહેરની છે.…
Trishul News Gujarati News રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ઘેટાં બકરાની જેમ ભરેલા 46 લોકોના મૃતદેહ મળી આવતા મચ્યો હડકંપamerica
વધુ એક અમેરિકામાં રહેતા ગુજરાતી યુવકની હત્યા- લુંટના ઈરાદે આવેલા અશ્વેતે આપ્યું દર્દનાક મોત
હાલમાં ફરીવાર અમેરિકા(America)માં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. મૂળ આણંદ(Anand)ના વતનીની પોઇન્ટ બ્લેન્ક(Point blank)થી ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.…
Trishul News Gujarati News વધુ એક અમેરિકામાં રહેતા ગુજરાતી યુવકની હત્યા- લુંટના ઈરાદે આવેલા અશ્વેતે આપ્યું દર્દનાક મોતમોંઘવારીએ તોડ્યો 40 વર્ષ જુનો રેકોર્ડ, વધતા જતા ભાવવધારાથી જનતાના હાલ બેહાલ!
અમેરિકા (America) માં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ફુગાવો (Inflation) મે મહિનામાં 8.6 ટકાની ચાર દાયકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેનું કારણ ગેસ, કેટરિંગ…
Trishul News Gujarati News મોંઘવારીએ તોડ્યો 40 વર્ષ જુનો રેકોર્ડ, વધતા જતા ભાવવધારાથી જનતાના હાલ બેહાલ!આ છે દુનિયાનો સૌથી વધુ ઉંમર જીવનારો કુતરો, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ
મે(May) મહિનામાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records)ની જાહેરાત સાથે જ એવા ઘણા વર્લ્ડ રેકોર્ડની માહિતી સામે આવી રહી છે, જેના વિશે વિચાર્યું પણ ન…
Trishul News Gujarati News આ છે દુનિયાનો સૌથી વધુ ઉંમર જીવનારો કુતરો, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામલ્યો બોલો! અહિયા હોસ્પીટલમાં એકસાથે 11 નર્સો થઇ ગર્ભવતી, કારણ જાણી ચોકી જશો
હોસ્પિટલ (Hospital)માંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રસૂતિ, શ્રમ અને ડિલિવરી(Delivery) વિભાગની 11 નર્સ એક સાથે ગર્ભવતી બની હતી. આમાંથી બેની ડિલિવરી તારીખ…
Trishul News Gujarati News લ્યો બોલો! અહિયા હોસ્પીટલમાં એકસાથે 11 નર્સો થઇ ગર્ભવતી, કારણ જાણી ચોકી જશોઅમેરિકાના આ એક નિર્ણયે સુરતના હીરા ઉદ્યોગની પથારી ફેરવી નાખી
રશિયા-યુક્રેન(Russia-Ukraine war) વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યુ છે. જેના કારણે સમગ્ર વિશ્વને આર્થિક સમસ્યાઓ આવી રહી છે. ખાસ કરીને ભારત (India)ના હીરા ઉદ્યોગ(Diamond…
Trishul News Gujarati News અમેરિકાના આ એક નિર્ણયે સુરતના હીરા ઉદ્યોગની પથારી ફેરવી નાખી30 વર્ષની ઉંમરે આ શખ્સ બની ગયો ’47 બાળકોનો બાપ’ -હજુ 10 બાળકો તો રસ્તામાં છે…
એક વ્યક્તિનો દાવો છે કે તે 47 બાળકોનો પિતા બન્યો છે. ટૂંક સમયમાં વધુ 10 બાળકોના પિતા (જૈવિક પિતા) બનશે. પરંતુ, તેણે પોતાનું દર્દ પણ…
Trishul News Gujarati News 30 વર્ષની ઉંમરે આ શખ્સ બની ગયો ’47 બાળકોનો બાપ’ -હજુ 10 બાળકો તો રસ્તામાં છે…ઘર સાથે ‘ઘરવાળો’ ફ્રી… આ મહિલાએ આલીશાન બંગલા સાથે પતિને પણ વેચવા કાઢ્યો
હાલમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ તેના ઘરની સાથે પૂર્વ પતિને પણ વેચવા કાઢ્યો છે. અમેરિકા(America)માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો…
Trishul News Gujarati News ઘર સાથે ‘ઘરવાળો’ ફ્રી… આ મહિલાએ આલીશાન બંગલા સાથે પતિને પણ વેચવા કાઢ્યોOMG! સ્પીડમાં આવતી કાર ટ્રક સાથે અથડાઈ, ટ્રકમાં લાગી આગ અને પુલ પરથી નીચે…- જુઓ વિડીયો
વાયરલ(Viral): અમેરિકા(America)ના બ્લેઈન પાસે હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર અથડામણમાં આગ ફાટી નીકળી હતી, સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો…
Trishul News Gujarati News OMG! સ્પીડમાં આવતી કાર ટ્રક સાથે અથડાઈ, ટ્રકમાં લાગી આગ અને પુલ પરથી નીચે…- જુઓ વિડીયોડાયાબિટીસ આવતા જ દેખાવા લાગે છે આ લક્ષણો, અત્યારે અવગણશો તો ભવિષ્યમાં તકલીફ પડશે
અમેરિકા (America)માં, 35 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે અને લગભગ 90 મિલિયન લોકો પૂર્વ-ડાયાબિટીસ (Pre-diabetes)ની પકડમાં છે. આ સિવાય ભારતમાં કેટલાય લોકો ડાયાબિટીસથી પીડિત…
Trishul News Gujarati News ડાયાબિટીસ આવતા જ દેખાવા લાગે છે આ લક્ષણો, અત્યારે અવગણશો તો ભવિષ્યમાં તકલીફ પડશેમાનવાધિકારનું ‘જ્ઞાન’ પીરસતા અમેરિકાને જયશંકરનો જડબાતોડ જવાબ – એક નિવેદનથી વિશ્વભરમાં મચ્યો ખળભળાટ
ભારત-અમેરિકા(India-America): રશિયા(Russia) પર ભારતના વલણને લઈને ઘણા મુદ્દાઓ પર અમેરિકાના વધતા દબાણ વચ્ચે પણ ભારત પીછેહઠ કરે તેવું લાગતું નથી. રશિયા પાસેથી S-400 મિસાઈલ(S-400 missile)…
Trishul News Gujarati News માનવાધિકારનું ‘જ્ઞાન’ પીરસતા અમેરિકાને જયશંકરનો જડબાતોડ જવાબ – એક નિવેદનથી વિશ્વભરમાં મચ્યો ખળભળાટ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ – વિશ્વભરમાં વેચાશે આ યુવા ખેડૂતભાઈના ‘કાળા ચોખા’
રાયપુર: સાઉદી અરેબિયા(Saudi Arabia), અમેરિકા(America) અને લંડન(London) જેવા દેશોમાં હવે બેમેતરા જિલ્લા (Bemetara district)ના નગર પંચાયત નવાગઢ (Nagar Panchayat Navagadh)ના કાળા ચોખાનું વેચાણ થશે. પ્રથમ…
Trishul News Gujarati News ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ – વિશ્વભરમાં વેચાશે આ યુવા ખેડૂતભાઈના ‘કાળા ચોખા’