ગુજરાત(Gujarat): રાજ્યમાં ભાવનગર(Bhavnagar) શહેરમાં દિવસે દિવસે રખડતાં ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે, જે ક્યારેક કોઈ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. ત્યારે આવો જ…
Trishul News Gujarati News ક્યારે જાગશે ઘોર નિંદ્રામાં સુતેલું તંત્ર? આખલાના આંતકે એક આધેડને અડફેટે લઇ 10 ફૂટ સુધી ઢસડ્યા- જુઓ વિડીયોbhavnagar
“ભાવનગરમાં રોડ તો બન્યો, પણ ડામર ગાયબ” શું લાગે છે તમને, ડામર કોણ ખાઈ ગયું?
ગુજરાત(Gujarat): રાજ્યના ભાવનગર(Bhavnagar) જીલ્લામાંથી એક ભ્રષ્ટાચાર(Corruption)નું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલ રોડની પોલ ખુલી ગઈ છે. કારણ કે, થોડા…
Trishul News Gujarati News “ભાવનગરમાં રોડ તો બન્યો, પણ ડામર ગાયબ” શું લાગે છે તમને, ડામર કોણ ખાઈ ગયું?લગ્નની ખુશી ફેરવાઈ માતમમાં, પ્રસંગમાં જઈ રહેલા લોકોને ભરખી ગયો કાળ- કાર અને બાઈક અથડાતા બે લોકોના કરુણ મોત
ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar)માં આવેલ પાલીતાણા-સોનગઢ(Palitana-Songadh) રોડ પર અકસ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે આ અકસ્માત દરમિયાન બે લોકોના કરુણ મોત(Two deaths) નિપજ્યા છે.…
Trishul News Gujarati News લગ્નની ખુશી ફેરવાઈ માતમમાં, પ્રસંગમાં જઈ રહેલા લોકોને ભરખી ગયો કાળ- કાર અને બાઈક અથડાતા બે લોકોના કરુણ મોતરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે: આજે આ મહાનુભાવો સાથે કરશે મુલાકાત
ગુજરાત: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ગુજરાત (Gujarat) ના બે દિવસના પ્રવાસે આવ્યાં છે ત્યારે તેઓ મહુવા (Mahuva) અને ભાવનગર (Bhavnagar) ના કાર્યક્રમમાં હાજરી…
Trishul News Gujarati News રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે: આજે આ મહાનુભાવો સાથે કરશે મુલાકાતઘરે-ઘરે દુધ આપી ગામડે પરત ફરતા માલધારી યુવકને કારે મારી જોરદાર ટક્કર, સારવાર દરમિયાન કરુણ મોત
ભાવનગર(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર આજે એક ગંભીર અકસ્માત(Accident) સામે આવ્યો છે. જેમા ભાવનગર(Bhavnagar)ના માઢિયા રોડ(Madhiya Road) પર આજે સવારે 10:30 વાગ્યાના…
Trishul News Gujarati News ઘરે-ઘરે દુધ આપી ગામડે પરત ફરતા માલધારી યુવકને કારે મારી જોરદાર ટક્કર, સારવાર દરમિયાન કરુણ મોતઆવા કપાતર સંતાન ભગવાન કોઈને ન આપે! ભાવનગરમાં સગા દીકરા જ માતાને ભીખ માંગવા રોડે મૂકી આવતા
ભાવનગર(ગુજરાત): તાજેતરમાં ભાવનગર(Bhavnagar)માંથી સંબંધોને લજવતો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બબ્બે દીકરા હોવા છતાં તેમના વયોવૃદ્ધ માતા(Elderly mother) ભીખારી(Beggar) જેવી હાલતમાં શહેરના જવાહર…
Trishul News Gujarati News આવા કપાતર સંતાન ભગવાન કોઈને ન આપે! ભાવનગરમાં સગા દીકરા જ માતાને ભીખ માંગવા રોડે મૂકી આવતાભાવનગરમાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ- જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?
ભાવનગર(ગુજરાત): ભાદરવા મહિનાના પ્રારંભથી વરસાદે(Rain) જાણે ભારે જોર પકડ્યું છે. અષાઢ અને શ્રાવણ માસમાં વરસાદની ખાસ્સી ઘટ રહ્યાં બાદ ભાદરવા માસમાં મેઘરાજા જાણે મન મૂકીને…
Trishul News Gujarati News ભાવનગરમાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ- જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?અકસ્માત જોવા ઉભેલી બોલેરો પાછળ બાઈક ઘૂસી જતા સર્જાયો નવો અકસ્માત- બાઈકસવારનું ઘટના સ્થળે જ મૃત્યુ
ભાવનગર(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે. જેમાં ભાવનગર તળાજા હાઈ-વે પર ત્રાપજ નજીક આજે વહેલી સવારે એક…
Trishul News Gujarati News અકસ્માત જોવા ઉભેલી બોલેરો પાછળ બાઈક ઘૂસી જતા સર્જાયો નવો અકસ્માત- બાઈકસવારનું ઘટના સ્થળે જ મૃત્યુકોઝવે પસાર કરતા યુવક તણાયો, કલાકોની શોધખોળ બાદ મળ્યો મૃતદેહ- જુઓ મોતનો LIVE વિડીયો
ભાવનગર(ગુજરાત): ગતરાત્રિથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ભાવનગર જિલ્લામાં નદી નાળાઓ છલકાઈ ગયા છે. તેવામાં પાલિતાણા તાલુકાના આંકોલાળી પાસે કોઝવે પરથી પસાર થતા એક યુવકનું…
Trishul News Gujarati News કોઝવે પસાર કરતા યુવક તણાયો, કલાકોની શોધખોળ બાદ મળ્યો મૃતદેહ- જુઓ મોતનો LIVE વિડીયોભાવનગરમાં પકડાયો અધધ 15 લાખના મુદ્દામાલ સાથે દારુ અને બીયર- બુટલેગરોએ એવી જગ્યાએ સંતાડ્યો હતો દારુ કે પોલીસ પણ વિચારમાં પડી ગઈ
ભાવનગર(ગુજરાત): આજકાલ રાજ્યમાં પોલીસ દ્વારા સતત વોચ રાખીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગરના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા…
Trishul News Gujarati News ભાવનગરમાં પકડાયો અધધ 15 લાખના મુદ્દામાલ સાથે દારુ અને બીયર- બુટલેગરોએ એવી જગ્યાએ સંતાડ્યો હતો દારુ કે પોલીસ પણ વિચારમાં પડી ગઈકાળા તળાવ નજીક બોલેરો અને રિક્ષા વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત
ભાવનગર(ગુજરાત): ભારતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી એક વાર ભાવનગરથી નિરમા ફેક્ટરી તરફ જતા…
Trishul News Gujarati News કાળા તળાવ નજીક બોલેરો અને રિક્ષા વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોતયુવાનને શારીરિક સુખની લાલચે બોલાવ્યો અને મોતને ઘાટ ઉતારી દીધો- ભાવનગરની ઘટનામાં મોટો ખુલાસો
ભાવનગર(ગુજરાત): બે દિવસ પહેલા ભાવનગર શહેરમાં આવેલ પ્રભુદાસતળાવમા એક યુવાનની લાશ મળી આવી હતી. આ ઘટનાને પોલીસે થોડાક જ દિવસોમાં આરોપીને પકડીને જેલને હવાલે કરી…
Trishul News Gujarati News યુવાનને શારીરિક સુખની લાલચે બોલાવ્યો અને મોતને ઘાટ ઉતારી દીધો- ભાવનગરની ઘટનામાં મોટો ખુલાસો