ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) પૂર્વે ભાજપ દ્વારા લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું ‘સંકલ્પ પત્ર’ એટલે કે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી…
Trishul News Gujarati News ભાજપ આવતીકાલે કરશે વિધાનસભા ચૂંટણી પહેલાની આ સૌથી મોટી જાહેરાતbhupendra patel
ભૂપેન્દ્ર પટેલની સભામાં મચ્યો હંગામો, અચાનક એક યુવક સ્ટેજ પર ચડી ગયો અને પછી…- જુઓ વિડીયો
ગુજરાત(Gujarat): ગઈકાલે રાજ્ય સરકારની ગૌરવ યાત્રા બાદ ડીસા(Deesa)માં યોજાયેલી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની સભામાં ભારે હંગામો મચી ગયો હતો. ત્યારે આ દરમિયાન અચાનક એક યુવક…
Trishul News Gujarati News ભૂપેન્દ્ર પટેલની સભામાં મચ્યો હંગામો, અચાનક એક યુવક સ્ટેજ પર ચડી ગયો અને પછી…- જુઓ વિડીયોનવાજુનીના એંધાણ/ ગુજરાતની ચૂંટણી જાહેર થાય તે પહેલા મુખ્યમંત્રી, સી આર પાટીલ અને કૈલાસનાથનને દિલ્હી કોણે બોલાવ્યા?
આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશની વિધાનસભા (Himachal Pradesh Ellection) ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. આ ચૂંટણીઓ ના કાર્યક્રમ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું…
Trishul News Gujarati News નવાજુનીના એંધાણ/ ગુજરાતની ચૂંટણી જાહેર થાય તે પહેલા મુખ્યમંત્રી, સી આર પાટીલ અને કૈલાસનાથનને દિલ્હી કોણે બોલાવ્યા?‘આલે લે ઓલું ડબલ એન્જીન ઉભા રોડે ચડ્યું’- સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ
ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યની વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તે પહેલા જ રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે. ત્યારે PM નરેન્દ્ર મોદી(Narendra Modi) અને રાજ્યના…
Trishul News Gujarati News ‘આલે લે ઓલું ડબલ એન્જીન ઉભા રોડે ચડ્યું’- સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલગુજરાતના આર્મી જવાનોને ગુજરાત સરકાર દ્વારા અપાતા પુરસ્કાર અને સહાયમાં માતબર વધારો, 1 કરોડ સુધીની રકમની જોગવાઈ
ગુજરાત(Gujarat): રાજ્યની ભુપેન્દ્ર સરકાર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન…
Trishul News Gujarati News ગુજરાતના આર્મી જવાનોને ગુજરાત સરકાર દ્વારા અપાતા પુરસ્કાર અને સહાયમાં માતબર વધારો, 1 કરોડ સુધીની રકમની જોગવાઈસ્વતંત્રતા દિવસ પર ભુપેન્દ્ર સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ- મોંઘવારી ભથ્થામાં કર્યો આટલો વધારો
ગુજરાત(Gujarat): ગુજરાત સરકાર(Gujarat Govt)ના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 1 જાન્યુઆરી, 2022થી 3%નો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા કર્મચારીના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો…
Trishul News Gujarati News સ્વતંત્રતા દિવસ પર ભુપેન્દ્ર સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ- મોંઘવારી ભથ્થામાં કર્યો આટલો વધારોસૌથી મોટા સમાચાર- ભુપેન્દ્ર સરકારના એક નિર્ણયથી રાજ્યભરના પોલીસ બેડામાં ખુશીનો માહોલ
ગુજરાત(Gujarat): પોલીસ ગ્રેડ પે(Police Grade Pay)ને લઈને સૌથી મોટા સમાચાર(Big news) સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો ગ્રેડ પે આંદોલન(Grade Pay Andolan)નો આજે…
Trishul News Gujarati News સૌથી મોટા સમાચાર- ભુપેન્દ્ર સરકારના એક નિર્ણયથી રાજ્યભરના પોલીસ બેડામાં ખુશીનો માહોલકડીમાં નિતિન પટેલને અડફેટે લીધા બાદ આજે CM ભૂપેન્દ્ર પટેલના કાફલામાં ઘુસ્યા આખલા – જુઓ વિડીયો
રખડતા ઢોરો (cattle)નો આંતક અવાર નવાર સામે આવતો જ રહે છે. રાજ્યભરમા રસ્તા પર રખડતા ગાય-આખલાઓને કારણે અવાર-નવાર અકસ્માત(accident) સર્જાતા હોય છે. ત્યારે કડી (Kadi)માં…
Trishul News Gujarati News કડીમાં નિતિન પટેલને અડફેટે લીધા બાદ આજે CM ભૂપેન્દ્ર પટેલના કાફલામાં ઘુસ્યા આખલા – જુઓ વિડીયોગુજરાતના આગામી મુખ્યમંત્રી બનશે અમિત શાહ? જાણો શું કહ્યું અરવિંદ કેજરીવાલે…
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી(Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) બુધવારે ભાજપ (BJP)ને મોટો સવાલ પૂછ્યો છે. તેણે ટ્વીટ…
Trishul News Gujarati News ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનશે અમિત શાહ? જાણો શું કહ્યું અરવિંદ કેજરીવાલે…ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય- અતિભારે વરસાદની વચ્ચે નગરપાલિકાઓને મળશે આટલી સહાય
ગુજરાત(Gujarat): રાજ્યમાં અતિભારે વરસાદ(Heavy rain)ના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પુરની સ્થિતિ જોવા મળી છે, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા પછી રહીશોને ભારે હાલાકીનો સામનો…
Trishul News Gujarati News ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય- અતિભારે વરસાદની વચ્ચે નગરપાલિકાઓને મળશે આટલી સહાયભાજપને એલફેલ શબ્દો ભાંડનાર હાર્દિક અંતે કમલમ શરણમ- સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કર્યો કેસરિયો
ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan)થી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે(Hardik Patel) કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ભાજપ(BJP)નો કેસરિયો ધારણ કરી લીધો છે. ગુજરાત…
Trishul News Gujarati News ભાજપને એલફેલ શબ્દો ભાંડનાર હાર્દિક અંતે કમલમ શરણમ- સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કર્યો કેસરિયોહાર્દિક પટેલની ભાજપમાં આ દિવસે થશે પ્રવેશવિધી- જાણો કઈ તારીખ થઈ નક્કી
ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના તમામ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ(Hardik Patel) ભાજપ(BJP)માં જોડાઈ જશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને આ અટકળોનો ટૂંક જ સમયમાં…
Trishul News Gujarati News હાર્દિક પટેલની ભાજપમાં આ દિવસે થશે પ્રવેશવિધી- જાણો કઈ તારીખ થઈ નક્કી