નુપુર શર્મા(Nupur Sharma) વિવાદમાં હિંસા અને આગચંપી થોડા દિવસો જ થઇ હતી કે હવે આ વિવાદ હવે લોહીલુહાણ થવા પામ્યો છે. સોશિયલ મીડિયા(Social media) પર…
Trishul News Gujarati News નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા પર મળી રહી છે ધમકી?- તરત જ આ નંબર પર કરો પોલીસ ફરિયાદbjp
‘જે નુપુર શર્માનું માથું ધડથી અલગ કરશે તેને હું મારું મકાન આપીશ’ કહેનારો સલમાન પોલીસના સંકજામાં
ભારતીય જનતા પાર્ટી(BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખાદિમ સલમાન ચિશ્તી(Salman Chishti)ની અજમેર પોલીસે(Ajmer Police) ધરપકડ કરી છે. અજમેર પોલીસે…
Trishul News Gujarati News ‘જે નુપુર શર્માનું માથું ધડથી અલગ કરશે તેને હું મારું મકાન આપીશ’ કહેનારો સલમાન પોલીસના સંકજામાંમાલધારી સમાજના આગેવાન કેયુર શાહુકાર સહીત અનેક આગેવાનો આપમાં જોડાયા
ગુજરાત(GUJARAT): રાજ્યમાં યોજાનારી અગામી ચુંટણીને ધ્યાનમાં લઈને આપ સક્રિય થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી…
Trishul News Gujarati News માલધારી સમાજના આગેવાન કેયુર શાહુકાર સહીત અનેક આગેવાનો આપમાં જોડાયાઉદ્ધવ ઠાકરેએ ભાજપને ફેંક્યો ખુલ્લો પડકાર- કહ્યું જો તમારામાં તેવડ હોય તો…
મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(Eknath Shinde)એ સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો હતો. આ દરમિયાન શિવસેના(Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.…
Trishul News Gujarati News ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ફેંક્યો ખુલ્લો પડકાર- કહ્યું જો તમારામાં તેવડ હોય તો…AAPની ખામીઓ શોધવા ગયેલી ભાજપની ટીમને ભોંઠા પડીને ગુજરાત પાછું આવવું પડ્યું
ગુજરાત(Gujarat): રાજ્યમાં આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભા ચૂંટણીને લઈને જોરશોરથી તૈયારી કરી રહી છે. AAPનો એજેન્ડા દિલ્હી સરકાર(Delhi Government)ના થયેલા કાર્યોને બધે દર્શાવવાનો છે અને હવે…
Trishul News Gujarati News AAPની ખામીઓ શોધવા ગયેલી ભાજપની ટીમને ભોંઠા પડીને ગુજરાત પાછું આવવું પડ્યું‘આપ’ણે વિપક્ષમાં નથી બેસવાનું પણ સરકાર બનાવવાની છે- અમદાવાદમાં કેજરીવાલનો હુંકાર
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીમાં વીજળી મફતમાં મળે છે અને…
Trishul News Gujarati News ‘આપ’ણે વિપક્ષમાં નથી બેસવાનું પણ સરકાર બનાવવાની છે- અમદાવાદમાં કેજરીવાલનો હુંકારગુજરાતની જનતા માંગે પરિવર્તન: ભ્રષ્ટ ભાજપનો છોડો હાથ, અપનાવો આપનો સાથ
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, જળ શક્તિ મંત્રાલય અંતર્ગત આવતી સેન્ટ્રલ વોટર ઑથોરિટી…
Trishul News Gujarati News ગુજરાતની જનતા માંગે પરિવર્તન: ભ્રષ્ટ ભાજપનો છોડો હાથ, અપનાવો આપનો સાથઆવતીકાલે 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ- જાણો શું છે કાર્યક્રમો?
ગુજરાત(gujarat): ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી તમામ પક્ષો માટે એક રણ મેદાન બની ગયું છે. તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ…
Trishul News Gujarati News આવતીકાલે 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ- જાણો શું છે કાર્યક્રમો?BREAKING NEWS: નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફટકાર- કહ્યું કે, સમગ્ર દેશની માફી માંગવી જોઈએ
ભાજપ(BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)ને પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) વિશેની કથિત ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે(Supreme Court) ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે પયગંબર મોહમ્મદ વિશેની ટીપ્પણી…
Trishul News Gujarati News BREAKING NEWS: નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફટકાર- કહ્યું કે, સમગ્ર દેશની માફી માંગવી જોઈએગુજરાતમાં પરિવર્તનનો મહાસંગ્રામ: સારા શિક્ષણ અને આરોગ્યની સાથે ફ્રી વીજળીનો મુદ્દો આવનારી ચૂંટણીમાં ભાજપને હંફાવશે
ગુજરાત(GUJARAT): સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટી(AAP)નું ફ્રી વીજળી આંદોલન(Free electricity movement) પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફ્રી વીજળી આંદોલન ને ગુજરાતની જનતાનો…
Trishul News Gujarati News ગુજરાતમાં પરિવર્તનનો મહાસંગ્રામ: સારા શિક્ષણ અને આરોગ્યની સાથે ફ્રી વીજળીનો મુદ્દો આવનારી ચૂંટણીમાં ભાજપને હંફાવશેગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં! સંગઠનનું બીજું લિસ્ટ કર્યું જાહેર
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને…
Trishul News Gujarati News ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં! સંગઠનનું બીજું લિસ્ટ કર્યું જાહેરદિલ્હી શાળા ગયેલા ભાજપના પ્રતિનિધિઓ વિષે આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું…
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, જ્યારે ભાજપ(BJP)નું પ્રતિનિધિમંડળ દિલ્હીની મુલાકાતે ગયું ત્યારે અમને…
Trishul News Gujarati News દિલ્હી શાળા ગયેલા ભાજપના પ્રતિનિધિઓ વિષે આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું…