Sabarkantha Lok Sabha Election: સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના(Sabarkantha Lok Sabha Election) નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર…
Trishul News Gujarati News સાબરકાંઠા ભાજપમાં ભડકો! ભીખાજી ઠાકોરના હજારો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા -લોકસભાની ટીકીટ ભીખાજીને નહિં તો ભાજપને મત નહિંbjp
પૂર્વ વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા જોડાયા ભાજપમાં, દેશમાં રાફેલ જેટ લાવવામાં હતી મુખ્ય ભૂમિકા
RKS Bhadauria Joins BJP: પૂર્વ એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા ભાજપમાં(RKS Bhadauria Joins BJP) જોડાયા છે. તેમણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ…
Trishul News Gujarati News પૂર્વ વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા જોડાયા ભાજપમાં, દેશમાં રાફેલ જેટ લાવવામાં હતી મુખ્ય ભૂમિકાકોંગ્રેસને ઝટકા પર ઝટકા: વધુ 6 ધુરંધર ધારાસભ્યોએ પંજો છોડી ધારણ કર્યો કેસરિયો…
Lok Sabha Elections 2024: રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ માટે ગેરલાયક ઠેરવાયેલા હિમાચલ પ્રદેશના કોંગ્રેસના છ ધારાસભ્યો ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા. આ ધારાસભ્યોમાં કોંગ્રેસના સુધીર શર્મા,…
Trishul News Gujarati News કોંગ્રેસને ઝટકા પર ઝટકા: વધુ 6 ધુરંધર ધારાસભ્યોએ પંજો છોડી ધારણ કર્યો કેસરિયો…ભાજપના વધુ 15 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ…
Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. પાર્ટીએ કુલ 15 ઉમેદવારોની(Lok Sabha Election 2024) યાદી જાહેર…
Trishul News Gujarati News ભાજપના વધુ 15 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ…લખપતિ દીદી યોજના: મોદી સરકારની આ યોજનાથી મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, જાણો ફોર્મ ભરવાની A to Z માહિતી
Lakhpati Didi Yojana: મહિલા સશક્તિકરણ માટે ભારત સરકાર હંમેશા તત્પર રહી છે. સરકાર દ્વારા સમયાંતરે મહિલાઓને લઈને અનેક નવીનતાઓ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જો…
Trishul News Gujarati News લખપતિ દીદી યોજના: મોદી સરકારની આ યોજનાથી મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, જાણો ફોર્મ ભરવાની A to Z માહિતીનવસારીમાં સીઆર પાટીલને હરાવવા કોંગ્રેસ મેદાનમાં- મુમતાઝ પટેલનું નામ ચર્ચાતા આગેવાનો ચિંતામાં…
CR Patil v/s Mumtaz Patel: લોકસભા ચુંટણીમાં નવસારી લોકસભા બેઠક(25) પર ભાજપે પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ સામે કૉંગ્રેસ હજૂ ઉમેદવાર નક્કી…
Trishul News Gujarati News નવસારીમાં સીઆર પાટીલને હરાવવા કોંગ્રેસ મેદાનમાં- મુમતાઝ પટેલનું નામ ચર્ચાતા આગેવાનો ચિંતામાં…ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર- આવતીકાલે જાહેર કરાશે તારીખો, બપોરના 3 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચું પંહોચી ગયું છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે, એવામાં લોકસભા ચૂંટણીની…
Trishul News Gujarati News ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર- આવતીકાલે જાહેર કરાશે તારીખો, બપોરના 3 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સમુમતાઝ પટેલ કોંગ્રેસથી નારાજ? ભરૂચમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં અહેમદ પટેલનો પરિવાર રહ્યો ગેરહાજર…
Bharat Jodo Nyay Yatra: ભાજપના ‘ઓપરેશન લોટસ’ વચ્ચે ગુજરાતમાં પહોંચેલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને આદિવાસી પટ્ટામાં સારો એવો જનસમર્થન મળ્યો હતો,…
Trishul News Gujarati News મુમતાઝ પટેલ કોંગ્રેસથી નારાજ? ભરૂચમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં અહેમદ પટેલનો પરિવાર રહ્યો ગેરહાજર…છેલ્લાં બે દિવસમાં કોંગ્રેસને પાંચમો ઝટકો: અર્જુન મોઢવાડિયા બાદ વધુ એક દિગ્ગજ નેતા અરવિંદ લાડાણીનું ધારાસભ્ય પદેથી રાજીનામું
Arvind Ladani Resigns: છેલ્લા બે દિવસમાં કોંગ્રેસને પાંચમો ઝટકો લાગ્યો છે, હાલમાં તો ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ બની ગઈ છે.…
Trishul News Gujarati News છેલ્લાં બે દિવસમાં કોંગ્રેસને પાંચમો ઝટકો: અર્જુન મોઢવાડિયા બાદ વધુ એક દિગ્ગજ નેતા અરવિંદ લાડાણીનું ધારાસભ્ય પદેથી રાજીનામુંભારત સંકલ્પ પત્ર 2024 નું સુરતમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અનાવરણ
Lok Sabha Election 2024: સુરતમાં આજે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારત સંકલ્પ પત્રની માહિતી આપી…
Trishul News Gujarati News ભારત સંકલ્પ પત્ર 2024 નું સુરતમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અનાવરણBJP અડીખમ તો કોંગ્રેસ ખાલીખમ: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને ફરી ઝટકો, એકબાદ એક 8 લોકોના રાજીનામાંથી ગુજરાતમાં હડકંપ
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં 3 દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ…
Trishul News Gujarati News BJP અડીખમ તો કોંગ્રેસ ખાલીખમ: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને ફરી ઝટકો, એકબાદ એક 8 લોકોના રાજીનામાંથી ગુજરાતમાં હડકંપકોંગ્રેસની ડૂબતી નૈયામાં પડ્યું મોટું ગાબડું- પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ધારણ કર્યો કેસરિયો
Arjun Modhwadia joined BJP: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. અહીં, પાર્ટીના ટોચના નેતાઓમાંના એક અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અને પાર્ટીના પ્રાથમિક…
Trishul News Gujarati News કોંગ્રેસની ડૂબતી નૈયામાં પડ્યું મોટું ગાબડું- પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ધારણ કર્યો કેસરિયો