State President C.R. Patil: પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલનો(State President C.R. Patil) કાર્યકાળ પૂર્ણ થયો છે. તેમનો સમાવેશ કેન્દ્રીય મંત્રીમંડળમાં થયો છે આથી પ્રદેશ પ્રમુખના…
Trishul News Gujarati ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ? આ બે નેતાઓના નામ સૌથી મોખરે, કોના પર ઢોળાશે પસંદગીનો કળશ?c r patil
ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા આવતીકાલે ધારણ કરશે કેસરિયો, BJP પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાશે
Alpesh Kathiria Join the BJP: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું રહ્યુ છે. ત્યારે આવામાં પાટીદાર અનામત આંદોલનથી સમાજના અને ત્યારબાદ રાજનેતા બનેલા અલ્પેશ કથીરિયા…
Trishul News Gujarati ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા આવતીકાલે ધારણ કરશે કેસરિયો, BJP પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાશેમહાદેવ બેટિંગ એપ કૌભાંડ મુદ્દે સી આર પાટિલે કહ્યું: ‘સત્તામાં રહી સટ્ટાનો ધંધો કરે છે કોંગ્રેસ’
C R Patil Statement Mahadev App Scam: હવે મહાદેવ બેટિંગ એપના મુદ્દે રાજકારણ ગરમાયું છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા EDએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર…
Trishul News Gujarati મહાદેવ બેટિંગ એપ કૌભાંડ મુદ્દે સી આર પાટિલે કહ્યું: ‘સત્તામાં રહી સટ્ટાનો ધંધો કરે છે કોંગ્રેસ’BJP Vs AAP: સરકારી શાળાઓને ઠીક કરવામાં ભાજપને 15,000 વર્ષ લાગશે: મનીષ સિસોદિયા
ગુજરાત(Gujarat): દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ નિવેદન કર્યું છે. આપણે…
Trishul News Gujarati BJP Vs AAP: સરકારી શાળાઓને ઠીક કરવામાં ભાજપને 15,000 વર્ષ લાગશે: મનીષ સિસોદિયાવાંચો ભાજપના નેતાના નામે વાઈરલ થયેલો લેટર: શિવાજીએ સુરત લુંટ્યું એમ C R Patil હવે Gujarat ને લુંટી રહ્યા છે
સુરત APMC ના પૂર્વ ચેરમેન રમણ જાની ના નામનો એક લેટર બોબ વાઇરલ થયો છે. જેમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ (C R Patil, Gujarat),…
Trishul News Gujarati વાંચો ભાજપના નેતાના નામે વાઈરલ થયેલો લેટર: શિવાજીએ સુરત લુંટ્યું એમ C R Patil હવે Gujarat ને લુંટી રહ્યા છેચુંટણી પહેલા જ સી.આર.પાટીલને કઈ વાતનો લાગી રહ્યો છે ડર? મોટી સંખ્યામાં ટિકિટો કપાશે તે અંગે પણ કર્યો ઈશારો
ગુજરાત(Gujarat): ભાજપ(BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે(C.R.Patil) ફરી એકવાર જાહેર મંચ પરથી મોટી સંખ્યામાં આ ચૂંટણીમાં ટિકીટ કપાશે તેવો ઇશારો કરતા ભાજપમાં ટીકીટના મુદ્દાઓને લઈને ચર્ચાઓએ જોર…
Trishul News Gujarati ચુંટણી પહેલા જ સી.આર.પાટીલને કઈ વાતનો લાગી રહ્યો છે ડર? મોટી સંખ્યામાં ટિકિટો કપાશે તે અંગે પણ કર્યો ઈશારોઅમિત શાહને ગુંડા અને જનરલ ડાયર કહ્યા એ પાર્ટીમાં જોડાતી વખતે હાર્દિકે શું આપ્યો અઘરા સવાલનો જવાબ?
ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan)થી પાટીદાર સમાજનો ચહેરો બનેલ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ(Congress)ના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ભાજપ(BJP)નો કેસરિયો ખેસ…
Trishul News Gujarati અમિત શાહને ગુંડા અને જનરલ ડાયર કહ્યા એ પાર્ટીમાં જોડાતી વખતે હાર્દિકે શું આપ્યો અઘરા સવાલનો જવાબ?એવું તો શું થયું કે, બધા કામ પડતા મૂકી CR પાટીલે પકડી દિલ્હીની વાટ
સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat) ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે(C.R Patil) અચાનક દિલ્હી(Delhi)ની વાટ પકડી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં પાટિલે જણાવ્યું કે- ‘પંચ નક્કી કરે ત્યારે…
Trishul News Gujarati એવું તો શું થયું કે, બધા કામ પડતા મૂકી CR પાટીલે પકડી દિલ્હીની વાટબાઈક પર પોટલાં લઈને જતા લોકો માટે સીઆર પાટીલે આપ્યું ચોંકાવનારૂ નિવેદન- જાણો શું કહ્યું?
ગુજરાત(Gujarat): જે લોકોની આવક 500 રૂપિયાની હોય અને તે સાડીના પોટલા બાઇક પર લઇ જતો હોય અને તેને ટ્રાફિક પોલીસ(Traffic police)તેને રોકી એક હજારનો દંડ…
Trishul News Gujarati બાઈક પર પોટલાં લઈને જતા લોકો માટે સીઆર પાટીલે આપ્યું ચોંકાવનારૂ નિવેદન- જાણો શું કહ્યું?સુરતનું યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ દ્વારા શરુ કરવામાં આવ્યો આ નવતર પ્રયોગ
સુરત(Surat): શહેરની લિંબાયત પોલીસ(Limbayat police) દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ખેલના માધ્યમથી યુવાનોને નશા તરફ નહીં જવા માટે અપીલ કરવામાં…
Trishul News Gujarati સુરતનું યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ દ્વારા શરુ કરવામાં આવ્યો આ નવતર પ્રયોગઅક્ષરધામ અને તાજમહેલને લઈને CR પાટીલે એવી વાત કહી દીધી કે… -જાણો એવુ તો શું કહી દીધું?
ગુજરાત(Gujarat): રાજ્યમાં નવી સરકાર સતત કામગીરીમાં સક્રિય જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) પણ સતત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈને અનેક નિર્ણય…
Trishul News Gujarati અક્ષરધામ અને તાજમહેલને લઈને CR પાટીલે એવી વાત કહી દીધી કે… -જાણો એવુ તો શું કહી દીધું?આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જામશે રાસ-ગરબાની રમઝટ- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીઓ જશે માંના દર્શને
ગુજરાત(Gujarat): ગુરુવારથી એટલે કે આજથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ(Navratri 2021)ની શુભ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે રાજ્યમાં શેરી ગરબા(Sheri Garba) માટે રાજ્યભરમાં થનગનાટ અને…
Trishul News Gujarati આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જામશે રાસ-ગરબાની રમઝટ- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીઓ જશે માંના દર્શને