પાંચમા માળની બારીમાંથી પડી ગયેલી એક નાની છોકરીને પકડ્યા બાદ લોકો તેને હીરો(Hero) કહીને તેની પ્રશંસા કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ચીન (China)ના ઝેજિયાંગ(Zhejiang)…
Trishul News Gujarati News આંખે અંધારા લાવી દેતી ઘટના- પાંચમાં માળેથી નીચે ખાબકી બાળકી, જુઓ કેવી રીતે આ યુવકે બચાવ્યો જીવchina
અંતરીક્ષ માંથી કેવી દેખાય છે ‘માનવનિર્મિત’ દુનિયા – જુઓ તાજેતરના અદ્ભુત દ્રશ્યો
અવકાશ (Space)માંથી પૃથ્વીના ચિત્રો જોઈને મન પ્રસન્ન થઈ જાય છે. વાદળી અને લીલી પૃથ્વી(earth) અવકાશમાંથી ખૂબ જ સુંદર લાગે છે. આવી સ્થિતિમાં મનમાં સવાલ ઉઠે…
Trishul News Gujarati News અંતરીક્ષ માંથી કેવી દેખાય છે ‘માનવનિર્મિત’ દુનિયા – જુઓ તાજેતરના અદ્ભુત દ્રશ્યોચીનમાં સર્જાયો ભયંકર અકસ્માત: રનવે પર ક્ષણભરમાં વિમાનમાં લાગી ભીષણ આગ, 113 મુસાફરો…..
ચીન(China): ચોંગકિંગ (Chongqing)માં ગુરુવારે એક મોટો અકસ્માત(Accident) સર્જાયો. અહીંના એરપોર્ટ(Airport) પર તિબેટ એરલાઈન્સ (Tibet Airlines)નું વિમાન ટેકઓફ(Takeoff) દરમિયાન રનવે પર લપસી ગયું હતું. જેના કારણે…
Trishul News Gujarati News ચીનમાં સર્જાયો ભયંકર અકસ્માત: રનવે પર ક્ષણભરમાં વિમાનમાં લાગી ભીષણ આગ, 113 મુસાફરો…..કોરોના તાંડવ વચ્ચે માનવીમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ નોંધાતા ફફડાટ- જાણો કેટલો છે ખતરનાક અને કેવી રીતે કરે છે સંક્રમિત?
કોરોના(Corona) વાયરસના કહેર વચ્ચે ચીનમાં બર્ડ ફ્લૂ(Bird flu)ના H3N8 સ્ટ્રેનથી સંક્રમિત માનવીનો પ્રથમ કેસ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. ચીન(China)ના સ્વાસ્થ્ય પ્રશાસને મંગળવારે…
Trishul News Gujarati News કોરોના તાંડવ વચ્ચે માનવીમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ નોંધાતા ફફડાટ- જાણો કેટલો છે ખતરનાક અને કેવી રીતે કરે છે સંક્રમિત?આ ચીનીઓ નહિ સુધરે! એકસાથે કેટલાય પાલતું પ્રાણીઓને ઉતર્યા મોતને ઘાટ -જુઓ વિડીયો
ચીન(China) હાલમાં કોરોના(Corona) મહામારીના ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અહીં સંક્રમણના ઘણા કેસો સામે આવી રહ્યા છે. શાંઘાઈ (Shanghai)માં વિશ્વનું સૌથી મુશ્કેલ…
Trishul News Gujarati News આ ચીનીઓ નહિ સુધરે! એકસાથે કેટલાય પાલતું પ્રાણીઓને ઉતર્યા મોતને ઘાટ -જુઓ વિડીયોચોથી લહેર આવી કે શું? ફરી એક વખત કોરોનાએ મચાવ્યો હાહાકાર- 2 લાખ નવા કેસ સામે આવતા હાલત બેકાબુ
જર્મની(Germany), ફ્રાન્સ અને ઈટાલીમાં કોરોના બેકાબુ બની ગયો છે. જર્મનીમાં એક દિવસમાં લગભગ 2 લાખ કેસ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. ચીન(China)ના નાણાકીય…
Trishul News Gujarati News ચોથી લહેર આવી કે શું? ફરી એક વખત કોરોનાએ મચાવ્યો હાહાકાર- 2 લાખ નવા કેસ સામે આવતા હાલત બેકાબુકોરોનાથી છુટકારો તો મળ્યો, પરંતુ શું તમે જાણો છો કોરોનાએ વિશ્વમાં કેટલી તબાહી મચાવી? વાંચો એક ક્લિકે
17 નવેમ્બર 2019ના રોજ ચીન (China)માં કોરોના વાયરસ (Corona virus)નો પહેલો કેસ જોવા મળ્યો હતો. આ પછી, આગામી 222 દિવસ એટલે કે 25 જૂન 2020…
Trishul News Gujarati News કોરોનાથી છુટકારો તો મળ્યો, પરંતુ શું તમે જાણો છો કોરોનાએ વિશ્વમાં કેટલી તબાહી મચાવી? વાંચો એક ક્લિકેજો આવું થયું તો ભારતમાં આવી શકે છે ચોથી લહેર- WHOની આ ચેતવણીથી ડોકટરો પણ મુકાયા ટેન્શનમાં
ચીન(China) સહિત ઘણા દેશોમાં કોરોના(Corona) વાયરસના સામે આવતા કેસોએ સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ નિષ્ણાંતો ચોથી લહેરનો અંદાજ લગાવી રહ્યા છે. યુરોપ(Europe)…
Trishul News Gujarati News જો આવું થયું તો ભારતમાં આવી શકે છે ચોથી લહેર- WHOની આ ચેતવણીથી ડોકટરો પણ મુકાયા ટેન્શનમાંચીનમાં ફરી એકવાર કોરોના બેકાબુ! શું ભારતમાં પણ કોરોના મચાવશે હાહાકાર? જાણો શું કહે છે આંકડાઓ
ચીન(China)માં ફરી એકવાર કોરોના(Corona) મહામારી ફાટી નીકળી છે. નવીનતમ અહેવાલ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે, અહીં એક દિવસમાં 5,280 નવા કોવિડ(Covid) દર્દીઓ મળી આવ્યા…
Trishul News Gujarati News ચીનમાં ફરી એકવાર કોરોના બેકાબુ! શું ભારતમાં પણ કોરોના મચાવશે હાહાકાર? જાણો શું કહે છે આંકડાઓકોરોનાએ ફરી એકવાર ઉચક્યું માથું! ચીનમાં પાંચ કરોડ લોકો ઘરમાં કેદ થયા મોટા શહેરોમાં લાગ્યા સંપૂર્ણ લોકડાઉન
ચીનમાં કોરોના વાયરસઃ ચીન (China) માં, જ્યાંથી કોરોના (Corona) વાયરસનો ઉદભવ થયો હોવાનું કહેવાય છે, હવે ફરીથી ચેપને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.…
Trishul News Gujarati News કોરોનાએ ફરી એકવાર ઉચક્યું માથું! ચીનમાં પાંચ કરોડ લોકો ઘરમાં કેદ થયા મોટા શહેરોમાં લાગ્યા સંપૂર્ણ લોકડાઉનનાનું એવું યુક્રેન રશિયાને આપી રહ્યું છે જોરદાર ટક્કર: હવે ચીનના શરણમાં ગયા પુતિન, ડ્રેગન પાસે માંગી આ ખાસ મદદ
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન(Ukraine) પર રશિયા(Russia)નો હુમલો ચાલુ છે. ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એક સવાલ ઉઠવા લાગ્યો છે કે, શું યુક્રેન રશિયાને પછાડવા લાગ્યું છે?…
Trishul News Gujarati News નાનું એવું યુક્રેન રશિયાને આપી રહ્યું છે જોરદાર ટક્કર: હવે ચીનના શરણમાં ગયા પુતિન, ડ્રેગન પાસે માંગી આ ખાસ મદદએકવાર ફરી કોરોનાને કારણે શાળાઓ બંધ- નોંધાઈ ગયા અઢળક કેસ
હાલ કોરોનાનો ખતરો ઘટ્યો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ, ચીનમાં(China) ફરી એકવાર કોરોના વાયરસે(Corona virus) દસ્તક આપી છે. એક રીપોર્ટ અનુસાર, રવિવારે ચીનમાં લગભગ 3400…
Trishul News Gujarati News એકવાર ફરી કોરોનાને કારણે શાળાઓ બંધ- નોંધાઈ ગયા અઢળક કેસ