ગાંધીનગર(ગુજરાત): આજના યુગમાં યુવાનો સોશિયલ મીડીયાનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર શહેરમાં માતા પિતા માટે આંખ ઉઘાડનારી ઘટના જોવા મળી છે. ઘરે એકલી…
Trishul News Gujarati તારા પપ્પાને આપણી ચેટીંગ બતાવી દેવાની ધમકી આપી પ્રેમીએ કિશોરી સાથે આચર્યું દુષ્કર્મGandhinagar
ભાઈને રાખડી બાંધવા માતા સંતાનો સાથે જઈ રહી હતી પિયર, ઈકો ગાડીમાં લુટારુઓએ ચલાવી 2.42 લાખની લુંટ
ગાંધીનગર(ગુજરાત): દિવસેને દિવસે ગાંધીનગર જિલ્લામાં ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે. જિલ્લા પોલીસ મથકોમાં લૂંટ, ચોરી, અપહરણ સહિતના ગંભીર ગુનાઓ નોંધાઈ રહ્યા છે. તેવામાં ગઈકાલે રાત્રિના…
Trishul News Gujarati ભાઈને રાખડી બાંધવા માતા સંતાનો સાથે જઈ રહી હતી પિયર, ઈકો ગાડીમાં લુટારુઓએ ચલાવી 2.42 લાખની લુંટમોબાઇલની દુકાનમાં ચોરી કરવા માટે છાપરે ચડયો ચોર, પરંતુ પતરામાં ગળું ફસાઈ જતાં નીપજ્યું કરુણ મોત
ગાંધીનગર(ગુજરાત): ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલ GIDCમાં આવેલી મોબાઇલની દુકાનમાં ચોરી કરવા માટે ચોર દુકાનના પતરાની છત પર ચડ્યો હતો. આ દરમિયાન અડધા ફૂટ જેટલું પતરૂ…
Trishul News Gujarati મોબાઇલની દુકાનમાં ચોરી કરવા માટે છાપરે ચડયો ચોર, પરંતુ પતરામાં ગળું ફસાઈ જતાં નીપજ્યું કરુણ મોતપેટ્રોલ-ડીઝલનાં ભાવ ઘટાડા અંગે CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યુ…
ગાંધીનગર(ગુજરાત): હાલ રાજ્ય સહિત આખા દેશમાં પેટ્રોલનાં ભાવે ઉછાળો માર્યો છે. દિવસેને દિવસે પેટ્રોલના વધતા ભાવથી સામાન્ય વર્ગના લોકોની મુશ્કેલી વધી છે. હાલ પેટ્રોલનાં ભાવ…
Trishul News Gujarati પેટ્રોલ-ડીઝલનાં ભાવ ઘટાડા અંગે CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યુ…સિવિલમાંથી આપવામાં આવતા જમવામાં રેતી-માટી નીકળતા ચકચાર- અગાઉ પણ દાળમાંથી નીકળી હતી ગરોળી
ગાંધીનગર(ગુજરાત): કોરોના દરમિયાન હોસ્પિટલોમાંથી ઘણી બેદરકારી સામે આવી હતી. હજી પણ ઘણી હોસ્પિટલોની બેદરકારી સામે આવે છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ નથી અને નોનકોવિડ…
Trishul News Gujarati સિવિલમાંથી આપવામાં આવતા જમવામાં રેતી-માટી નીકળતા ચકચાર- અગાઉ પણ દાળમાંથી નીકળી હતી ગરોળીઘોર બેદરકારી: ગાંધીનગર સિવિલના દર્દીઓને આપવામાં આવતા ભોજનમાંથી મરેલી ગરોળી નીકળતા મચી ચકચાર
ગાંધીનગર(ગુજરાત): કોરોના સમયગાળા દરમિયાન ઘણી હોસ્પિટલોની બેદરકારીનો ખુલાસો થવા પામ્યો છે. ત્યારે એવો જ એક કિસ્સો ફરીવાર સામે આવ્યો છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર સારવાર…
Trishul News Gujarati ઘોર બેદરકારી: ગાંધીનગર સિવિલના દર્દીઓને આપવામાં આવતા ભોજનમાંથી મરેલી ગરોળી નીકળતા મચી ચકચારઅંબાજી માતાના દર્શને જતી કાર અચાનક સળગી ઉઠી, પતિની નજર સામે પત્નીનું દર્દનાક મોત- જુઓ LIVE વિડીયો
માણસા(ગુજરાત): તાજેતરમાં વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક ગોઝારો અકસ્માત બનવા પામ્યો છે જેમાં માણસા તાલુકાના રંગપુર ગામનું દંપતી રવિવારે કારમાં અંબાજી દર્શન કરવા…
Trishul News Gujarati અંબાજી માતાના દર્શને જતી કાર અચાનક સળગી ઉઠી, પતિની નજર સામે પત્નીનું દર્દનાક મોત- જુઓ LIVE વિડીયો“સાધુના વેશમાં શેતાન”: ગાંધીનગરમાં લૂંટતા હતા સોનું-રોકડ, ‘મદારી’ બંધુનો આ રીતે ફૂટ્યો ભાંડો
ગાંધીનગર(ગુજરાત): ગાંધીનગર જિલ્લામાં લૂંટના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ફરી એક વાર લુંટનો બનાવ જોવા મળ્યો છે. ક્રાઇમ બ્રાંચે ગાંધીનગરમાં બાવાનું રૂપ ધારણ…
Trishul News Gujarati “સાધુના વેશમાં શેતાન”: ગાંધીનગરમાં લૂંટતા હતા સોનું-રોકડ, ‘મદારી’ બંધુનો આ રીતે ફૂટ્યો ભાંડોગુજરાતમાં સેંકડો લોકોના જીવ પડીકે બંધાયા: આ જીલ્લામાં પીવાનાં પાણીમાંથી નીકળ્યો સાપનો કણો
ગાંધીનગર(ગુજરાત): ગાંધીનગરના કલોલના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મીક્ષ થવાથી કોલેરાનો રોગ ફાટી નીકળ્યો હતો. 5 વ્યક્તિઓના આ રોગચાળામાં મોત થયા હતા. આ રોગચાળાનો ભોગ…
Trishul News Gujarati ગુજરાતમાં સેંકડો લોકોના જીવ પડીકે બંધાયા: આ જીલ્લામાં પીવાનાં પાણીમાંથી નીકળ્યો સાપનો કણોકાનમાં ઈયરફોન ભરાવી ટ્રેક્ટર ચાલકે પાંચ માસની બાળકી પર ચડાવી દીધું ટ્રેક્ટર, ઘટના સ્થળે જ બાળકીનું કરુણ મોત
ગાંધીનગર(ગુજરાત): હાલમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો પણ…
Trishul News Gujarati કાનમાં ઈયરફોન ભરાવી ટ્રેક્ટર ચાલકે પાંચ માસની બાળકી પર ચડાવી દીધું ટ્રેક્ટર, ઘટના સ્થળે જ બાળકીનું કરુણ મોતપરણીતાને સાસરિયાંએ નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવી, CM રૂપાણીએ કહ્યું- આરોપીઓને…
ગાંધીનગર(ગુજરાત): હાલમાં કેબિનેટ બેઠકમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામે પરિણીતાને પતિ અને સાસરિયાંઓ દ્વારા નિર્વસ્ત્ર કરવાની ઘૃણાસ્પદ ઘટનાના પડઘા પડ્યા હતા. અખબારી અહેવાલને પગલે…
Trishul News Gujarati પરણીતાને સાસરિયાંએ નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવી, CM રૂપાણીએ કહ્યું- આરોપીઓને…ગાંધીનગરમાં નશામાં ભાન ભૂલી નરાધમે શ્વાન સાથે પાર કરી હેવાનિયતની તમામ હદો
ગાંધીનગર(ગુજરાત): દારૂના નશામાં શેરથામાં એક વ્યક્તિએ શેરીના કુતરાને ક્રૃરતાથી મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે શેરથામાં રહેતાં ગીતાબેન શૈલેષભાઈ ઠાકોરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ…
Trishul News Gujarati ગાંધીનગરમાં નશામાં ભાન ભૂલી નરાધમે શ્વાન સાથે પાર કરી હેવાનિયતની તમામ હદો