Adani Ports: અદાણી ગ્રુપને રાહત આપતા એક સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવ્યો હતો.…
Trishul News Gujarati News અદાણી ગ્રુપને મળી રાહત, ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે મુક્યો સ્ટેgujarat high court
આવકવેરા વિભાગ અને ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશનમાં બહાર પડી બમ્પર ભરતી; જાણો આ તારીખ સુધી કરી શકાશે અરજી
Government Job: યુવાનો હંમેશા નોકરીની રાહ જોતા હોય છે. જોકે, નિવૃત્તિ પછી બીજા ઘણા લોકો પણ કામ શોધે છે. પરંતુ, તેમના માટે તકો ઓછી છે.…
Trishul News Gujarati News આવકવેરા વિભાગ અને ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશનમાં બહાર પડી બમ્પર ભરતી; જાણો આ તારીખ સુધી કરી શકાશે અરજીગુજરાત હાઈકોર્ટમાં બહાર પડી બમ્પર ભરતી; પગાર મળશે લાખોમાં, જાણો આ તારીખ સુધી કરી શકાશે અરજી
Gujarat high court recruitment 2024: ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગ્રેડ 1 અને ગ્રેડ 2 સ્ટેનોગ્રાફરની 244 અને ટ્રાન્સલેટરની 16 પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.…
Trishul News Gujarati News ગુજરાત હાઈકોર્ટમાં બહાર પડી બમ્પર ભરતી; પગાર મળશે લાખોમાં, જાણો આ તારીખ સુધી કરી શકાશે અરજીસુરત ડાયમંડ બુર્સ Vs PSP કેસમાં હાઈકોર્ટએ આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો, SDB એ…
Surat Diamond Bourse latest news: સુરતમાં આવેલું વિશ્વવિખ્યાત ડાયમંડ બુર્સનું નિર્માણ PSP કંપની દ્રારા કરવામાં આવ્યું હતું. જેના કોન્ટ્રાક્ટ અને ચુકવણીઓને લઈને બાકી લેણા માટે…
Trishul News Gujarati News સુરત ડાયમંડ બુર્સ Vs PSP કેસમાં હાઈકોર્ટએ આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો, SDB એ…ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા, PSIની ભરતી માટે નવા નિયમો થયા જાહેર
Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા યુવાઓ માટે આજે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારઆવનાર સમયમાં 12 હજાર જેટલી પોલીસ…
Trishul News Gujarati News ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા, PSIની ભરતી માટે નવા નિયમો થયા જાહેરઇ-મેમો કેસને લઈ ગુજરાત HC નો મોટો નિર્ણય- હવે અરજદારોએ પોલીસ સ્ટેશન સુધી નહીં ખાવા પડે ધક્કા
Big decision regarding the E-memo case: ગુજરાતમાં વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવી રહ્યો છે. રાજ્યના નવસારી, પંચમહાલ, ભાવનગર, દાહોદ,…
Trishul News Gujarati News ઇ-મેમો કેસને લઈ ગુજરાત HC નો મોટો નિર્ણય- હવે અરજદારોએ પોલીસ સ્ટેશન સુધી નહીં ખાવા પડે ધક્કાગુજરાત હાઇકોર્ટમાં શરુ હિયરિંગ દરમિયાન ચાર લોકોએ ફિનાઈલ ગટગટાવ્યું- સામે આવ્યો ઘટનાનો LIVE વિડીયો
Suicide attempt in Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ હિયરિંગ દરમિયાન ચાર લોકોએ…
Trishul News Gujarati News ગુજરાત હાઇકોર્ટમાં શરુ હિયરિંગ દરમિયાન ચાર લોકોએ ફિનાઈલ ગટગટાવ્યું- સામે આવ્યો ઘટનાનો LIVE વિડીયોBIG NEWS: રાહુલ ગાંધી બાદ હવે ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને ફટકાર્યો 25 હજારનો દંડ – જાણો સમગ્ર મામલો
ગુજરાત(GUJARAT): પીએમ મોદી(PM Modi)ની ડિગ્રી માંગવા બદલ દિલ્હીના સીએમ કેજરીવાલ(CM Kejriwal)ને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાસ્તવમાં, ગુજરાત હાઇકોર્ટે(Gujarat High Court) CICના આદેશને…
Trishul News Gujarati News BIG NEWS: રાહુલ ગાંધી બાદ હવે ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને ફટકાર્યો 25 હજારનો દંડ – જાણો સમગ્ર મામલોગુજરાત હાઈકોર્ટે સરકારને કરી ટકોર- કહ્યું તમામ સ્કૂલમાં ફરજિયાત આ ભાષા ભણાવવામાં આવે, નહિતર…
ગુજરાત(Gujarat): પ્રાથમિક શાળામાં ગુજરાતી ભણાવવા અને ફરજિયાત કરવા અંગે ગુજરાત હાઈકોર્ટ(Gujarat High Court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સરકારને ટકોર કરતા હાઈકોર્ટ દ્વારા જણાવવામાં…
Trishul News Gujarati News ગુજરાત હાઈકોર્ટે સરકારને કરી ટકોર- કહ્યું તમામ સ્કૂલમાં ફરજિયાત આ ભાષા ભણાવવામાં આવે, નહિતર…સુરતમાં શાળા તોડી પંચાયતની ઓફિસ બનાવી, તો હાઈકોર્ટે રાજ્ય સરકારને બરોબરની ખખડાવી- આપ્યો આ કડક આદેશ
સુરત(Surat): જિલ્લાના ઓલપાડ(Olpad) તાલુકાના સાંધેરિયા ગામમાં સ્થિત સરકારી શાળાના રૂમ તોડી પાડીને ત્યાં પંચાયત માટે ઓફિસ બનાવવા સામે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે(Gujarat High Court) રાજ્ય…
Trishul News Gujarati News સુરતમાં શાળા તોડી પંચાયતની ઓફિસ બનાવી, તો હાઈકોર્ટે રાજ્ય સરકારને બરોબરની ખખડાવી- આપ્યો આ કડક આદેશકળયુગમાં પણ જીવંત છે માનવતા, આર્થિક રીતે પછાત અને તકવંચિત બાળકોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે આ સંસ્થા
ભાવનગર(Bhavnagar): આજના ઘોર કળયુગમાં પણ માનવતા જીવંત છે તેનું એક ઉદાહરણ હાલ સામે આવ્યું છે. જેમાં છેલ્લા 14 વર્ષથી ભાવનગરના આર્થિક રીતે પછાત એવા ખેડુતવાસ…
Trishul News Gujarati News કળયુગમાં પણ જીવંત છે માનવતા, આર્થિક રીતે પછાત અને તકવંચિત બાળકોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે આ સંસ્થાગુજરાત હાઈકોર્ટને મળી નવા ચીફ જસ્ટિસની અણમોલ ભેટ- જાણો કોની થઈ નિમણુક, શપથ લઈને સંભાળ્યો પદભાર
ગુજરાત (Gujarat) હાઈકોર્ટ (High Court) ના નવા ચીફ જસ્ટિસ (The new Chief Justice) તરીકે અરવિંદ કુમાર (Arvind Kumar) ની નિમણૂંક થઈ છે ત્યારે આજે 11…
Trishul News Gujarati News ગુજરાત હાઈકોર્ટને મળી નવા ચીફ જસ્ટિસની અણમોલ ભેટ- જાણો કોની થઈ નિમણુક, શપથ લઈને સંભાળ્યો પદભાર